By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મુંબઇના પ્રોવિડન્ડ ફંડ કાર્યાલયમાં ભ્રષ્ટાચાર પ્રકરણે સીબીઆઇની રેડ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મુંબઇના પ્રોવિડન્ડ ફંડ કાર્યાલયમાં ભ્રષ્ટાચાર પ્રકરણે સીબીઆઇની રેડ
GeneralNational

મુંબઇના પ્રોવિડન્ડ ફંડ કાર્યાલયમાં ભ્રષ્ટાચાર પ્રકરણે સીબીઆઇની રેડ

HM News
Last updated: 04/02/2022 6:51 AM
HM News
3 years ago
Share
SHARE

મુંબઇ : મુંબઇના ઇપીએફ (એમ્પ્લોઇઝ પ્રોવિડન્ડ ફંડ) કાર્યાલયમાં આચરવામાં આવેલા ભ્રષ્ટાચાર પ્રકરણે સીબીઆઇ તરફથી ચાર જગ્યાએ રેડ પાડવામાં આવી હતી.આ રેડમાં ૧૩.૪ લાખ રૃપિયાની રકમ જપ્ત કરવામાં આવી હતી.

કાંદિવલીના ઇપીએફ કાર્યાલયમાં ખોટી નોંધ દેખાડીને પ્રોવિડન્ડ ફંડમાંથી ૧૮.૯૭ કરોડની ઉચાપટ કરવામાં આવી હતી.આ સંબંધે સીબીઆઇ તરફથી ગયા મહિને આઠ કર્મચારીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર,ફસામણી અને ગુનાહિત વર્તન વગેરે ગુનાસર કેસ નોંધવામાં આવ્યો હતો.આ તમામ આઠ કર્મચારીઓની નોકરીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે.બે કર્મચારીઓ પાસેથી પૈસા જપ્ત કરવામાં આવ્યા છે એમ સીબીઆઇના સૂત્રોએ જણાવ્યું હતું.

Gujarat Election 2021 Results : સૌરાષ્ટ્રના પાટીદારોના ગઢમાં આ તાલુકા પંચાયતમાં AAP-અપક્ષ કિંગ મેકર, જાણો કેટલી બેઠકો મળી?
પ્રદૂષણના લીધે બાળકો જન્મતા પહેલાં શારીરિક રીતે નબળાં થઈ જાય છે
ફ્રાંસના PMના વિરોધ મામલે જુહાપુરાના કાઉન્સિલર સહીત સાત સામે નોંધાઈ ફરિયાદ
દક્ષિણ ગુજરાતમાં લેપ્ટો. શોધવા નીકળેલી ટીમને તાવના ૧૮,૫૮૯ કેસ મળ્યા
રશિયા-યુક્રેન યુદ્ધથી ભારતીય હીરા ઉદ્યોગની ચમક ફીકી પડે તવી શક્યતા
Share This Article
Facebook Email Print
Previous Article હૈદરાબાદના ગંટુરમાં આવેલા મહંમદ અલી જીણાના જીન્ના ટાવરનો વિવાદ શું છે ?
Next Article જેલમાં સચિન વાઝેને નિર્વસ્ત્ર કરી, ગાળો આપી દબાણ આપવામાં આવે છે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up