By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને 25 હજાર રૃપિયાનો દંડ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને 25 હજાર રૃપિયાનો દંડ
GeneralNational

મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને 25 હજાર રૃપિયાનો દંડ

HM News
Last updated: 20/08/2021 8:13 AM
HM News
4 years ago
Share
SHARE

મુંબઈ : હાઇકોર્ટના એક સેવાનિવૃત જ્જની અધ્યક્ષતામાં બનાવવામાં આવેલી તપાસ સમિતીએ માજી પોલીસ કમિશનર પરમબીર સિંહને ૨૫ હજાર રૃપિયાનો દંડ ફટકાર્યો છે.તેઓ તપાસ સમિતી સામે હાજર ન થતા આ કાર્યવાહી કરવામાં આવી હતી.

મહારાષ્ટ્ર સરકારે પરમબીર સિંહ દ્વારા ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ સામે લગાવેલા ભ્રષ્ટાચારના આરોપની તપાસ માટે સેવા નિવૃત જ્જ કૈલાશ ચાંદીવાલના માર્ગદર્શન હેઠળ તપાસ સમિતી બનાવી હતી.સરાકારના એક વકીલે આપેલી માહિતી મુજબ પરમબીર સિંહ તપાસ સમિતી સામે હાજર ન થછતા દંડ ફટકારવામાં આવ્યો હતો. અગાઉ સુનાવણી દરમિયાન સિંહને છેલ્લી તક આપવામાં આવી હતી. અગાઉ જૂનમાં વરિષ્ઠ આઇપીએસ અધિકારી સિંહને સમન્સ મોકલવામાં આવ્યા હતા.

આમ છતા તેઓ હાજર થયા નહોતા. આથી તેમને પાંચ હજાર રૃપિયાનો દંડ જમા કરવાનુ જણાવ્યામાં આવ્યુ હતુ.આ રકમ મુખ્યમંત્રી કોવિડ-૧૯ રાહત ફંડમાં આપવા કહ્યું હતું.ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન પાસે વિસ્ફોટક ભેરલી ગાડી મળવા અને ગાડીના માલિકની હત્યા બાદ તે સમયના પોલીસ કમિશનર પરમબીર સિંહની બદલી કરાય હતી.બાદમાં સચિન વાઝેને દરમહિને ૧૦૦ કરોડ રૃપિયા વસૂલ કરવાનો ટોર્ગેટ દેશમુખે આપ્યો હોવાનો આરોપ સિંહે કર્યો હતો આ મામલાની તપાસ શરૃ છે.

લોનનો હપ્તો EMI ભરવામાંથી વધુ ત્રણ માસની રાહત
વલસાડ નગરપાલિકાના ભાજપના કોર્પોરેટરે અર્ધ મુંડન કરાવી વિચિત્ર રીતે વિરોધ કર્યો, જાણો કેમ
પોલીસ સ્ટેશનમાં અટકાયત કરાયેલા યુવકે આપઘાત કરતા ખળભળાટ
કોરોના સંક્રમિત પતિએ મરતાં પહેલા પત્નિને લખ્યો લવ લેટર કહ્યું: તું હંમેશા ખુશ રહેજે
શ્રીનગરમાં હુમલો, કોન્સ્ટેબલ શહીદ અનેક આતંકીઓ ઘુસવાની ફિરાકમાં
Share This Article
Facebook Email Print
Previous Article મોદી ભક્તની ભયંકર બેઈજ્જતી : દોઢ લાખના ખર્ચે મોદીનું મંદિર બનાવ્યું, એક જ દિવસમાં મોદીની મૂર્તિ હટાવાનો PMOમાંથી ઓર્ડર આવ્યો
Next Article કોઈપણ વ્યક્તિને ક્યારે અરેસ્ટ કરી શકાય? પોલીસને ફટકાર લગાવતા સુપ્રીમ કૉર્ટે કહી મહત્વની વાત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up