By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મુંબઇ સહિત મહારાષ્ટ્રના ચાર શહેરોમાં લોકડાઉન, દિલ્હીમાં તમામ મોલ્સ બંધ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મુંબઇ સહિત મહારાષ્ટ્રના ચાર શહેરોમાં લોકડાઉન, દિલ્હીમાં તમામ મોલ્સ બંધ
GeneralNational

મુંબઇ સહિત મહારાષ્ટ્રના ચાર શહેરોમાં લોકડાઉન, દિલ્હીમાં તમામ મોલ્સ બંધ

HM News
Last updated: 20/03/2020 9:06 AM
HM News
5 years ago
Share
SHARE

કોરોના વાયરસના સંક્રમણના જોખમો સામે મહારાષ્ટ્ર સરકારે મુંબઈ શહેર સહિત ચાર શહેરોમાં લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે. આ સમય દરમિયાન ખૂબ જરૂરી સેવાઓ ચાલુ રહેશે. તેમજ દિલ્હીમાં કેજરીવાલ સરકારે તમામ મોલ્સ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન ભારતમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા 200 જેટલી થઈ ગઈ છે.

દેશમાં કોરોના વાયરસનાં કેસની સંખ્યા પર લગામ લગાવવા માટે કેન્દ્ર સરકારે આ રવિવારથી લઇને આવતા અઠવાડિયા સુધી તમામ આંતરરાષ્ટ્રિય વિમાનોનાં ભારતમાં પ્રવેશને પ્રતિબંધિત કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે નિવેદનમાં કહ્યું કે, “22 માર્ચ, 2020થી લઇને આગામી એક અઠવાડિયા સુધી કોઈપણ શિડ્યુલ ઇન્ટરનેશનલ કોમર્શિયલ ફ્લાઇટને ભારતમાં આવવાની પરવાનગી નહીં હોય.”

સરકારે દેશનાં તમામ વરિષ્ઠ નાગરિકોને ઘર પર રહેવાની સલાહ આપી છે. નિવેદન પ્રમાણે, “સાર્વજનિક પ્રતિનિધિઓ, સરકારી કર્મચારીઓ, ડોક્ટરોને છોડીને 65 વર્ષથી વધારે વર્ષનાં તમામ વૃદ્ધ નાગરિકોને ઘર પર જ રહેવા માટે રાજ્ય સરકારો ઉચિત નિવેદનો જાહેર કરશે.” આજ પ્રકારે, 10 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને ઘર પર રહેવાની સલાહ આપવામાં આવી છે.

રેલવેએ ટ્રેનોમાં ભીડ ઓછી કરવા માટે દર્દીઓ, વિદ્યાર્થીઓ અને દિવ્યાંગોને છોડીને અન્ય શ્રેણીમાં ટિકિટોને 20 માર્ચની અડધી રાતથી આગામી આદેશ સુધી સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે ખાનગી ક્ષેત્રોને કહ્યું છે કે, તે પોતાના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સુવિધા આપે. કેન્દ્ર સરકારનાં ગ્રુપ-બી તથા ગ્રુપ-સીનાં કર્મચારીઓને એક અઠવાડિયાની વચ્ચે ઑફિસ આવવાની સલાહ આપી છે અને સૌના ટાઇમિંગ અલગ કરી દેવામાં આવ્યા છે.

અમેરિકી પ્રેસિડન્ટ ટ્રમ્પનો બીજીવાર કરાયો કોરોના ટેસ્ટ કરાયો પણ….
ઓવૈસી નું વિવાદાસ્પદ નિવેદન, બાબરી મસ્જિદ 400 વર્ષ થી અયોધ્યા માં ઉભી હતી જેને તોડી પડાઈ હતી !! PM મોદી ના શ્રી રામ મંદિર ના ભૂમિ પૂજન માં જવા સામે પણ વાંધો !!
ગુજરાતમાં આ જગ્યાએ ભાજપના વોર્ડ મંત્રી સહિત 200 કાર્યકર્તા કોંગ્રેસમાં જોડાયા
યુક્રેન બોર્ડર પર ન્યુક્લીયર લોન્ચરો પણ તૈનાત, રશિયા પાસે 4477 પરમાણુ હથિયારો
સુરત પાલ ઉમરા બ્રિજ માટે SVNITથી ઉમરા સુધીની જગ્યા ખુલ્લી કરાશે
Share This Article
Facebook Email Print
Previous Article હવે WhatsApp આપશે કોરોના વાયરસ સાથે જોડાયેલી અફવાઓ…..
Next Article કિલર કોરોના: દુનિયામાં મોતનો આંકડો 10,000ને પાર, યુરોપ-અમેરિકામાં ભયંકર સ્થિતિ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up