By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મુંબઈઃ 6 મહિનાના COVID-19 પોઝિટિવ બાળકને લઈ હોસ્પિટલમાં ધક્કા ખાતી રહી મા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મુંબઈઃ 6 મહિનાના COVID-19 પોઝિટિવ બાળકને લઈ હોસ્પિટલમાં ધક્કા ખાતી રહી મા
GeneralNational

મુંબઈઃ 6 મહિનાના COVID-19 પોઝિટિવ બાળકને લઈ હોસ્પિટલમાં ધક્કા ખાતી રહી મા

HM News
Last updated: 05/04/2020 5:19 AM
HM News
5 years ago
Share
SHARE

મુંબઈ: દેશ કરોના વાયરસના લપેટામાં આવી ચૂક્યો છે.સંક્રમણના મામલા તેજીથી ફેલાઈ રહ્યા છે.સરકારી તંત્ર આનાથી નિપટવાની ભરપૂર કોશિશ કરી રહ્યા છે.સરકાર કોરોના સંક્રમિત દર્દીના ઈલાજ માટે તરત એક્શન લઈ રહી છે,પરંતુ મુંબઈના કલ્યાણની એક મહિલાને પોતાના 6 મહિનાના બાળકને કોરોના પોઝિટિવ આવતા ઈલાજ માટે કલાકો સુધી હોસ્પિટલના ધક્કા ખાવા પડ્યા.

Coroanvirus: 6 મહિનાના બાળકને લઈ હોસ્પિટલે ધક્કા ખાતી રહી મા
6 મહિનાના બાળકને થયો કોરોના
મા પોતાના 6 મહિનાના બાળકના ઈલાજ માટે મુંબઈના ત્રણ હોસ્પિટલના ધક્કા ખાતી રહી કોઈપણ હોસ્પિટલના ડૉક્ટરે તાવથી તપી રહેલ બાળકને હાથ સુદ્ધાં ના લગાવ્યો.મહિલાના સસરાનો કોરોના વાયરસનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે,જે બાદ તેના 6 મહિનાના દીકરાને પણ કોરોનાએ સંક્રમિત કરી દીધું હતું.બાળકની તબિયત બગડી ગઈ હતી. તેને તેજ તાવ આવ્યો હતો.મહિલા બાળકને લઈ સૌથી પહેલા શાસ્ત્રી નગર હોસ્પિટલ પહોંચી. ત્યાં તેને ઉંઘાડી દેવામાં આવ્યો.ખોળામાં તાવથી તપી રહેલા દીકરાને લઈ હોસ્પિટલના ડોક્ટરો સામે મહિલા ઈલાજ માટે ભીખ માંગતી રહી,પરંતુ ડૉક્ટરે એમ કહીને ઈલાજ માટે ઈનકાર કરી દીધો કે કોરોનાના ઈલાજ માટે તેમની પાસે સુવિધા નથી. તેને બાળકને લઈ તારદેવના એસઆરસીસી હોસ્પિટલ જવા કહ્યું.
હોસ્પીટલે ધક્કા ખાધા

બાળકને લઈ મા એસઆરસીસી હોસ્પિટલે પહોંચી તો ત્યાં પણ ડૉક્ટરે બાળકના ઈળાજ કરવાની ના પાડી દીધો.તેમણે કહ્યું કે તેઓ COVID-19ના દર્દીઓનો ઈલાજ નથી કરી રહ્યા અને તેમને કસ્તૂરબા હોસ્પિટલે મોકલી આપ્યા.મહિલાએ ડૉક્ટરને અનુરોધ કર્યો ત્યારે હોસ્પિટલના એક સીનિયર ડૉક્ટરે કસ્તૂરબા હોસ્પિટલમાં એડમિશન માટે એખ પત્ર લખ્યો.મહિલા બાળકને લઈ કસ્તૂરબા હોસ્પિટલે પહોંચી તો બાળકને બહુ તેજ તાવ આવી ગયો હતો. તેનો ચહેરો પીળો પડી ગયો હતો.તેના શરીરમાં કોઈ હલચલ નહોતી થઈ રહી. મહિલા ગભરાઈને હોસ્પિટલમાં આમ તેમ ભટકતી રહી,પરંતુ કોઈપણ તેની મદદ માટે તૈયાર ના થયું.ઈલાજ શરૂ કરાયો

ટીવી ચેનલ દ્વારા જ્યારે મામલો મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી સુધી પહોંચ્યો ત્યારે જઈ બાળકનો ઈલાજ શરૂ કરવામાં આવ્યો.બાળકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા બાદ આખા પરિવારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.પરિવારમાં 2 લોકોમાં સંક્રમણ જણાયું છે. ઉપરાંત જ્યાં મહિલાનો પરિવાર રહે છે તેને ઈલાજ માટે સીલ કરી દેવામાં આવ્યો છે.

કોરોના : શેર બજારમાં રોકાણકારોના 58 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા
જામનગરના યોગેશ વોરાની રૃપિયા ૬૨ કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં ધરપકડ
બાવળિયા નારાજ, જિ.પં.ની પેટા ચૂંટણીની જવાબદારી સંગઠનને સોંપી હાથ ખંખેર્યા
શિવસેનાને બોલિવૂડ કલાકારો સાથે હંમેશા રહ્યો છે 36નો આંકડો
પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા પણ કોરોના ગ્રસ્ત
Share This Article
Facebook Email Print
Previous Article તબ્લીગી કાંડ : જમાતના 1023 કોરોના પોઝિટીવ, કોરોનાગ્રસ્તની સંખ્યા 3 હજારને પાર
Next Article PM મોદીની અપીલ પર સંજય રાઉતનો કટાક્ષ, લોકો ક્યાંક પોતાનુ ઘર ના બાળી દે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up