મુંબઈની હોટેલમાંથી દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરનો મૃતદેહ મળ્યો છે.તેમણે આપઘાત કર્યો હોવાની આશંકા છે.58 વર્ષીય મોહન ડેલકર દાદરા નગર હવેલીના અપક્ષ સાંસદ છે.1989માં મોહન ડેલકર પહેલીવાર સાંસદ બન્યા હતા.તેઓ 7 ટર્મથી ચૂંટાતા હતા.

Sign in to your account