By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મુંબઈમાં જન્માષ્ટમીએ મટકી ફોડતી વખતે 35 ગોવિંદા નીચે પછડાયા, 22ને ઈજા, 4ની હાલત ગંભીર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મુંબઈમાં જન્માષ્ટમીએ મટકી ફોડતી વખતે 35 ગોવિંદા નીચે પછડાયા, 22ને ઈજા, 4ની હાલત ગંભીર
GeneralMumbai

મુંબઈમાં જન્માષ્ટમીએ મટકી ફોડતી વખતે 35 ગોવિંદા નીચે પછડાયા, 22ને ઈજા, 4ની હાલત ગંભીર

HM News
Last updated: 08/09/2023 9:40 AM
HM News
2 years ago
Share
SHARE

– સરકારી અને નગરપાલિકા હોસ્પિટલની ઓપીડીમાં 22 ગોવિંદાની સારવાર
– મટકી ફોડ કાર્યક્રમનને ધ્યાને રાખી BMCએ હોસ્પિટલોમાં 125 બેડ તૈયાર કર્યા
Updated: Sep 7th, 2023

મુંબઈ : દેશભરમાં જન્માષ્ટમીનો તહેવાર ધુમધામથી ઉજવાઈ રહ્યો છે… દેશના ઘણા શહેરોમાં મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરાયું છે… ઘણા સ્થળોએ મટકી ફોડ કાર્યક્રમ પણ શરૂ થઈ ગયો છે.ત્યારે સૌથી વધુ મુંબઈમાં જન્માષ્ટમી કાર્યક્રમો વધુ યોજાય છે.ત્યારે આ વર્ષે પણ મુંબઈના ઘણા ભાગોમાં મટકી ફોડ કાર્યક્રમો શરૂ થઈ ગયા છે,ત્યારે મુંબઈમાં કેટલાક ભાગોમાં મટકી ફોડ કાર્યક્રમો દરમિયાન 35 ગોવિંદા નીચે પછડાયા હોવાની ઘટના સામે આવી છે.ઘટનામાં 22 ઈજાગ્રસ્તોની વિવિધ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે,જ્યારે 4 ગોવિંદા ગંભીર ઈજાગ્રસ્ત થયા હોવાનું પણ સામે આવ્યું છે.

સૌથી વધુ મુંબઈમાં ઉજવાય છે મટકી ફોડ કાર્યક્રમો

દરમિયાન મુંબઈમાં કૃષ્ણ જન્મોત્સવના દિવસે મટકી ફોડનો કાર્યક્રમ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.આ દરમિયાન ગોવિંદાનું ગ્રુપ એક માનવ પિરામીડ બનાવે છે.એટલે કે ઊંચે બાંધેલી દહીં હાંડી ફોડવા ગ્રુપના સભ્યો તેની નીચે ગોળાકારમાં ઉભા રહે છે,ત્યારબાદ તે સભ્યોના ખભા પર બીજા અન્ય સભ્યો ગોળાકાર બની ઉભા રહે છે… જેટલી ઊંચે દહીં હાંડી હોય તેટલે ઊંચે સભ્યોને ગોળાકાર તરીકે ઉભા રાખવામાં આવે છે.અને છેક ઉપર એક ગોવિંદા દ્વારા મટકી ફોડવામાં આવીને જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે.ત્યારબાદ છેક ઉપર સુધી ગોળાકારમાં ઉભેલા સભ્યો છેક નીચે સુધી પછડાય છે,જેના કારણે મુંબઈમાં આવી ઘટનાઓ બનતી રહે છે.

મટકી ફોડ કાર્યક્રમનને ધ્યાને રાખી હોસ્પિટલોમાં 125 બેડ તૈયાર

મુંબઈમાં મટકી ફોડ કાર્યક્રમ દરમિયાન અત્યાર સુધીમાં 35થી વધુ ગોવિંદા ઈજાગ્રસ્ત થયા છે.અધિકારીઓે જણાવ્યું કે, તેમાંથી 4ની હાલત ગંભીર થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.અધિકારીઓએ કહ્યું કે, 2-2 ગોવિંદાને મુંબઈની પરેરમાં નગર નિગમ દ્વારા સંચાલિત કેઈએમ હોસ્પિટલમાં અને ઘાટકોપરની રાજાવાડી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.તેમાંથી 22ની સારવાર સરકારી અને નગરપાલિકા હોસ્પિટલની ઓપીડીમાં કરવામાં આવી છે.તેમણે કહ્યું કે, મટકી ફોડ કાર્યક્રમનને ધ્યાને રાખી બીએમસીએ ગોવિંદાની સારવાર માટે નગરપાલિકા દ્વારા સંચાલિત હોસ્પિટલોમાં 125 બેડ તૈયાર કર્યા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article આજે 6 રાજ્યોની 7 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં કોણ મારશે બાજી ? INDIA કે NDA …
Next Article US, ભારત અને સાઉદી વચ્ચે રેલવે-પોર્ટ કનેક્ટિવિટી અંગે ડીલ થવાની શક્યતા!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up