By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મુંબઈમાં બચ્ચનના બંગ્લો અને CST સહિત ત્રણ રેલવે સ્ટેશન પર બોમ્બની અફવા, બે લોકોની અટકાયત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મુંબઈમાં બચ્ચનના બંગ્લો અને CST સહિત ત્રણ રેલવે સ્ટેશન પર બોમ્બની અફવા, બે લોકોની અટકાયત
GeneralNational

મુંબઈમાં બચ્ચનના બંગ્લો અને CST સહિત ત્રણ રેલવે સ્ટેશન પર બોમ્બની અફવા, બે લોકોની અટકાયત

HM News
Last updated: 07/08/2021 9:34 AM
HM News
4 years ago
Share
SHARE

મુંબઈ : મુંબઈ પોલીસને મહાનાયક અમિતાભ બચ્ચન તેમજ છત્રપતિ શિવાજી ટર્મિનસ સહિતના ત્રણ રેલવે સ્ટેશન પર બોમ્બ પ્લાન્ટ કરાયાનો ફોન આવતા ખળભળાટ મચી ગયો હતો.જો કે તપાસ કરાતા આ અફવા સાબિત થઈ હતી અને પોલીસે ઠાણેમાંથી બે લોકોની અટકાયત કરી લીધી હોવાનું જણાવ્યું છે.બે સંદિગ્ધોની અટકાયત કરાઈ છે તે પૈકી એક ટ્રક ડ્રાઈવર હોવાનું માલુમ પડ્યું છે અને તેણે જ ફોન કર્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ શુક્રવારે રાત્રે 9.45 કલાકે તેમને કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો જેમાં ફોન કરનાર શખ્સે સીએસટી,ભાયખલ્લા,દાદર રેલવે સ્ટેશન તેમજ મહાનાયક અમિતાભ બચ્ચનના જૂહુ સ્થિત બંગ્લાની બહાર બોમ્બ મુકવામાં આવ્યા હોવાની ધમકી આપવામાં આવી હતી.પોલીસે આ વાતને ગંભીરતાથી લેતા સઘન તપાસ અભિયાન હાથ ધર્યું હતું પરંતુ ચારેય સ્થળોએ કંઈ જ મળ્યું નહતું.બોમ્બ પ્લાન્ટ કર્યાનો ફોન આવ્યા બાદ રાજ્ય રેલવે પોલીસ,આરપીએફ,બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડને ઘટના સ્થળે મોકલવામાં આવી હતી પરંતુ વિસ્તૃત તપાસ બાદ કંઈજ નહીં મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધ હતો.

પોલીસ કંટ્રોલમાં ફોન કરનારનો મોબાઈલને ટ્રેક કરવામાં આવતા તેનું લોકેશન ઠાણેના મુંબ્રા નજીક શિલ ફાટા નજીક મળ્યું હતું. ફોન કરનાર વ્યક્તિ મરાઠવાડા વિસ્તારનો ટ્રક ડ્રાઈવર હોવાનું જણાયું હતું.તેની સાથે અન્ય એક શખ્સની પણ અટકાયત કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

રાનકુવા પોલીસ ચોકીમાં સ્ટાફનો વધારો કરવા માંગ
ભારતે નિકાસ પર પ્રતિબંધ મૂકતા વિશ્વમાં મોંધા થયા ઘઉં
રેપ કેસ મામલે BJP નેતા શાહનવાઝ હુસૈન વિરુદ્ધ કેસ દાખલ
સુરતના સાયણ ગ્રામ પંચાયતમાં નામેફેર અને આકારણી કૌભાંડ : 2 સરપંચ, 3 તલાટી સામે નોંધાયો ગુનો
સુરતમાં પોસ્ટર વોર શરૂ : લિંબાયત વિધાનસભા સીટ પર ઉમેદવાર બદલવાની માંગ સાથે મરાઠીમાં બેનર જોવા મળ્યા
Share This Article
Facebook Email Print
Previous Article જાણો 7 લાખના ઈનામિ લોરેન્સ બિશ્નોઈ ગેંગના કુખ્યાત ગેંગસ્ટર કાલા જાઠેડીની કહાનિ, જેની ગેંગમાં છે 200થી વધુ શૂટર્સ
Next Article પલસાણા દસ્તાન ફાટક ઉપર ઓવરબ્રિજની અધૂરી કામગીરી બાબતે વિરોધ કરવા ગયેલ 30 થી વધુ કોંગી કાર્યકરો ડીટેન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up