By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મુંબઈમાં શ્રદ્ધા વાલકર જેવો હત્યાકાંડ : લિવ ઈન પાર્ટનરની હત્યાં કરીને કુકરમાં ઉકાળ્યા ટુકડા, મિક્સરમાં વાટીને ફેક્યા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મુંબઈમાં શ્રદ્ધા વાલકર જેવો હત્યાકાંડ : લિવ ઈન પાર્ટનરની હત્યાં કરીને કુકરમાં ઉકાળ્યા ટુકડા, મિક્સરમાં વાટીને ફેક્યા
GeneralMumbai

મુંબઈમાં શ્રદ્ધા વાલકર જેવો હત્યાકાંડ : લિવ ઈન પાર્ટનરની હત્યાં કરીને કુકરમાં ઉકાળ્યા ટુકડા, મિક્સરમાં વાટીને ફેક્યા

HM News
Last updated: 08/06/2023 8:44 AM
HM News
2 years ago
Share
Pc : FB
SHARE

એક લિવ-ઈન પાર્ટનરની હત્યા અને તેના શરીરના અનેક ટુકડા કરવાનાં બદલ 56 વર્ષીય વ્યક્તિની બુધવારે સાંજે ધરપકડ કરવામાં આવી હતી.મુબઈના લીવ ઈન પાર્ટનરે હત્યા કરવા સાથે ક્રૂરતાની તમામ હદ પાર કરી.આરોપીએ પહેલા યુવટીની હત્યા કરી અને પછી તેના શરીરનાં ટુકડા પ્રેશર કુકરમાં નાખીને ઉકાળ્યા.પોલીસને યુવટીના શરીરના ટુકડા મળ્યા છે.પોલીસ અધિકારીઓએ આ જાણકારી આપી. શકમંદની ઓળખ મનોજ સાહની તરીકે થઈ છે,જે છેલ્લા ત્રણ વર્ષથી મીરા રોડ પર આકાશગંગા એપાર્ટમેન્ટમાં ભાડાના મકાનમાં સરસ્વતી વૈદ્ય સાથે રહેતો હતો.

બુધવારે આકાશગંગા એપાર્ટમેન્ટના રહેવાસીઓ પાસેથી નયાનગર પોલીસને સૂચના મળી હતી કે આ દંપતીના ઘરમાંથી દુર્ગંધ આવી રહી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે મહિલાની ઘાતકી હત્યા કરવામાં આવી છે.મુંબઈના ડીસીપી જયંત બજબલેએ જણાવ્યું હતું કે પોલીસને મીરા રોડ પર આકાશગંગા એપાર્ટમેન્ટના એક ઘરમાંથી એક મહિલાનો મૃતદેહ અનેક ટુકડાઓમાં મળી આવ્યો હતો.આ મકાનમાં એક યુગલ છેલ્લા ત્રણ વર્ષથી લિવ-ઈનમાં રહેતું હતું.મહિલાનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.વધુ તપાસ ચાલુ છે.

વાસ્તવમાં આ ઘટના મીરા ભાયંદર ફ્લાયઓવર પાસે ગીતા નગર ફેઝ-7માં બની હતી.જ્યાં 56 વર્ષીય મનોજ સાને અને તેની રૂમ પાર્ટનર 32 વર્ષીય સરસ્વતી વૈદ્ય સાથે રહેતા હતા.આ કપલ છેલ્લા ત્રણ વર્ષથી અહીં લિવ-ઈન રિલેશનશિપમાં રહેતું હતું.બુધવારે (7 જૂન) આ બિલ્ડિંગમાં રહેતા પાડોશીઓને ઘરમાંથી અપ્રિય દુર્ગંધ આવવા લાગી,ત્યાર પછી તેમણે નયાનગર પોલીસ સ્ટેશનને તેની જાણ કરી.

જુલાઈના અંતમાં પેટાચૂંટણી જાહેરનામું : ભાજપને હવે અસંતુષ્ઠની ચિંતા વળગી
ગુજરાતમાં સરદાર પટેલ અને ગાંધીજીના સાંનિધ્યમાં યોગ
ઉમરગામના બિલ્ડર જીતુ પટેલનું બંદૂકની અણીએ અપહરણ ,24 કલાક વિત્યા છતાં કોઈ ભાળ નહીં ..
હિરાબાની તબિયતમાં સુધાર જોવા મળતા PM દિલ્હી જવા રવાના, રાત્રી રોકાણ રદ્દ
અઠવાલાઈન્સની બેંકમાં 3.25 કરોડનો નકલી ચેક વટાવવા જતા બે ઝડપાયા
Share This Article
Facebook Email Print
Previous Article હું જીવાને મારવા આવ્યો હતો અને મારી દીધો… લખનઉ કોર્ટમાં ગેંગસ્ટરની હત્યા પર બોલ્યો શૂટર
Next Article સુરતમાં રત્નકલાકારે પરિવાર સાથે ઝેરી દવા પીધી,પત્ની-પુત્રીનાં મોત બાદ પુત્રએ પણ દમ તોડ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up