By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મુંબઈમાં 24 કલાકમાં કોરોનાના 151 નવા કેસ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મુંબઈમાં 24 કલાકમાં કોરોનાના 151 નવા કેસ
GeneralMumbai

મુંબઈમાં 24 કલાકમાં કોરોનાના 151 નવા કેસ

HM News
Last updated: 16/05/2022 5:07 AM
HM News
3 years ago
Share
SHARE

મુંબઈ : મુંબઈમાં ૨૪ કલાકમાં કોરોનાના ૧૫૧ કેસ નોંધાયા છે.સમગ્ર મહારાષ્ટ્રમાં ૨૫૫ કેસ નોંધાયા છે.મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસો દરમિયાન કોરોનાના દૈનિક કેસોની સંખ્યા ૧૦૦થી ૧૩૦ રહેતી હતી તે હવે ૧૫૦ પર સ્થિર થવા લાગી છે.મુંબઈમાં આજ સાંજ સુધીના ૨૪ કલાકમાં ૧૫૧ કેસ નોંધાંતાં કુલ કેસની સંખ્યા ૧૦,૬૧,૬૧૪ થઈ છે.વીતેલા ૨૪ કલાક દરમિયાન એક દર્દીનું મોત પણ નોધાયું છે.મુંબઈમાં કુલ મૃત્યુઆંક ૧૯૫૬૬ થયો છે.

મુંબઈમાં આજે કુલ પાંચ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.જેમાંથી એક દર્દીને લાઈફ સપોર્ટ સિસ્ટમની જરુર પડી હતી.આજે દિવસ દરમિયાન મુંબઈમાં કુલ ૭૮૨૨ લોકોના ટેસ્ટ કરાયા હતા.મહારાષ્ટ્રમાં નવા ૨૫૫ કેસ સાથે કુલ કેસોની સંખ્યા ૭૮,૮૦૮૪૦ થઈ છે.સમગ્ર રાજ્યમાં આજે કુલ ૧૭૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હતા.રાજ્યમાં હાલ કુલ ૧૫૧૮ એક્ટિવ કેસ રહ્યા છે.

PM મોદીએ આ નેતાની પીઠ થાબડી તો ટિકિટ ફાઇનલ હોવાના મેસેજ વાયરલ,ગરમાયું રાજકારણ
ઇદ મુબારકઃ PMએ મુસ્લિમ દેશોના પ્રમુખોને શુભેચ્છા પાઠવીઃ ઈમરાનની બાદબાકી
ભારતનો જડબાતોડ જવાબ : પાક.ની ૬ ચોકીઓ તબાહ,ત્રણ સૈનિકો ઠાર
રદ ટિકિટનું રિફડં આપવાનો એરલાઇન્સનો ઈનકાર
કાલી ફિલ્મની C ગ્રેડ નિર્માત્રી લીના મણિમેકલઈ વિરુદ્ધ ઉત્તર પ્રદેશ,દિલ્હીમાં FIR
Share This Article
Facebook Email Print
Previous Article જૂની નોટો બદલી આપવાની લાલચ આપી 67 લાખની છેતરપિંડી
Next Article વિદર્ભમાં વાઘના હુમલામાં બે ગ્રામવાસીના મોત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up