By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મુંબઈ ઍરપોર્ટ પર ૯૦,૦૦૦ ડૉલર અને ગોલ્ડ પેસ્ટ સાથે બે વિદેશી નાગરિકની ધરપકડ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મુંબઈ ઍરપોર્ટ પર ૯૦,૦૦૦ ડૉલર અને ગોલ્ડ પેસ્ટ સાથે બે વિદેશી નાગરિકની ધરપકડ
GeneralMumbai

મુંબઈ ઍરપોર્ટ પર ૯૦,૦૦૦ ડૉલર અને ગોલ્ડ પેસ્ટ સાથે બે વિદેશી નાગરિકની ધરપકડ

HM News
Last updated: 25/01/2023 6:14 AM
HM News
2 years ago
Share
SHARE

– મુંબઈ એરપોર્ટ પર બે વિદેશી નાગરિકની ધરપકડ
– પેલેસ્ટાઈનના શખ્સે અંડરગાર્મેન્ટમાં 2.5 કિલો સોનાની પેસ્ટ છૂપાવી હતી : અઝરબૈજાનના પ્રવાસીની તપાસમાં 73 લાખના ડોલર મળ્યા

મુંબઈ,તા.25 જાન્યુઆરી 2023,બુધવાર : છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જુદા જુદા ઓપરેશનમાં કસ્ટમ્સે ૯૦ હજાર યુએસ ડોલર અને અઢી કિલોથી વધુ સોનાની પેસ્ટ સાથે બે વિદેશી નાગરિકોની ધરપકડ કરી છે,એમ એક અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું.

અઝરબૈજાનનો એક પ્રવાસી શારજાહ જઈ રહ્યો હતો.કસ્ટમ્સની ટીમ દ્વારા શંકાના આધારે તેને અટકાવવામાં આવ્યો હતો.તેના કબજામાંથી રૃા.૭૩ લાખની કિંમતના ૯૦ હજાર યુએસ ડોલર મળી આવ્યા હતા.આરોપીએ પુસ્તકના અંદર આ ડોલર સંતાડીને રાખ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.

અન્ય એક કાર્યવાહી દરમિયાન પેલેસ્ટાઇનનો એક શખસ દુબઈથી અહીં આવ્યો હતો.તેને રૃા.૧.૩૦ કરોડની ૨.૫ કિલોથી વધુવજનની સોનાની પેસ્ટ સાથે પકડવામાં આવ્યો હતો.આ પ્રવાસીએ તેના અન્ડરગાર્મેન્ટમાં સોનાની પેસ્ટ છુપાવી હતી.કસ્ટમ્સ એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી બન્નેની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે.આમ મુંબઈ એરપોર્ટ પર વિવિધ મોડસ ઓપરેન્ડીથી વિદેશી ચલણ,સોના,હિરા,ડ્રગ્સ અને અન્ય કિંમતી વસ્તુની દાણચોરી કરવાની ઘટના વધી રહી છે,પણ એરપોર્ટ પર સિક્યુરિટી એજન્સીની સતર્કતાથી આરોપી પ્રવાસી ઝડપાય જાય છે.પુસ્તકો અને અન્ડરગાર્મેન્ટ્સમાં ૯૦,૦૦૦ ડૉલર અને અઢી કિલો કરતાં વધુ વજનની ગોલ્ડ પેસ્ટ (સોનું ઓગાળીને એની પેસ્ટ બનાવવી) છુપાવવાના જુદા-જુદા કિસ્સામાં છત્રપતિ શિવાજી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી કસ્ટમ્સે બે વિદેશી નાગરિકોની ધરપકડ કરી છે.

સુરત પોલીસનો વ્યાજખોરો વિરુદ્ધ સપાટો, પ્રથમ 9 દિવસમાં 103 કેસ, એક દિવસમાં 49 કેસ
આપત્તિને અવસરમાં ફેરવી રહ્યા છે લાંચીયારાજાઓ, કોરોનાકાળમાં કેન્દ્રને ભ્રષ્ટાચારની 40,000 ફરિયાદોનો ઢગલો મળ્યો !
‘તારક મહેતા’ સિરિયલની અભિનેત્રી બબિતાએ કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે વાલ્મિકી સમાજમાં રોષ : કલેકટરને આવેદનપત્ર આપ્યું
વર્ષની પહેલી સફલા એકાદશી, આજે ભૂલથી પણ ન કરશો આ વસ્તુઓનુ સેવન
તાપી જિલ્લામાં એક જ દિવસમાં નવા ૯ કેસ કોરોના પોઝિટિવનો આંકડો ૪૬ પહોંચી ગયો
Share This Article
Facebook Email Print
Previous Article ઠાકરે સરકારે મને જેલમાં નાખવાનો ટાર્ગેટ કમિશનર સંજય પાંડેને આપ્યો હતો : ફડણવીસ
Next Article ઍન્ટિલિયા બૉમ્બ કેસ અને મનસુખ ​હિરણ કેસમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માના જામીન નકારાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up