By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મુંબઈ : જાતિ-ધર્મના ચક્રવ્યૂહમાં ફસાયેલા વાનખેડેને SC કમિશનનું સમર્થન મળ્યુ કહ્યુ, ઈમાનદાર અધિકારી પર આરોપ લગાવવા અયોગ્ય
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મુંબઈ : જાતિ-ધર્મના ચક્રવ્યૂહમાં ફસાયેલા વાનખેડેને SC કમિશનનું સમર્થન મળ્યુ કહ્યુ, ઈમાનદાર અધિકારી પર આરોપ લગાવવા અયોગ્ય
GeneralNational

મુંબઈ : જાતિ-ધર્મના ચક્રવ્યૂહમાં ફસાયેલા વાનખેડેને SC કમિશનનું સમર્થન મળ્યુ કહ્યુ, ઈમાનદાર અધિકારી પર આરોપ લગાવવા અયોગ્ય

HM News
Last updated: 01/11/2021 8:14 AM
HM News
4 years ago
Share
SHARE

મુંબઈ, તા. 01 નવેમ્બર : ક્રૂઝ ડ્રગ્સ મામલે તપાસ અધિકારી સમીર વાનખેડેની મુશ્કેલી ઓછી થતી જોવા મળી રહી નથી. એનસીબીની વિજિલન્સ ટીમ અહીં સમીર વાનખેડેની ઉપર લાગેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસમાં લાગેલી છે.ત્યાં મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક તેમના ધર્મ અને જાતિ પર પ્રશ્ન ઉઠાવીને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ આ સૌની વચ્ચે વાનખેડેને થોડી રાહત ત્યારે મળી જ્યારે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ઉપાધ્યક્ષ અરુણ હલદર અને કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ તેમનુ સમર્થન કર્યુ.

ઈમાનદાર અધિકારી પર આરોપ લગાવવો અયોગ્ય: અરૂણ હલદર

રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ઉપાધ્યક્ષ અરૂણ હલદરે કહ્યુ કે સમીર વાનખેડેએ જે કામ કર્યુ છે તે એનસીબી માટે ગર્વની વાત છે.વાનખેડેએ હંમેશા ઈમાનદારીથી કામ કરવાનો પ્રયત્ન કર્યો જેના કારણે તેઓ રાજકીય તોફાનમાં ફસાઈ ગયા.તેમણે કહ્યુ કે વાનખેડે પર વ્યક્તિગત આરોપ લગાવવો ખોટો છે.

વાનખેડેના લગ્ન આંતરધાર્મિક વિવાહમાં માન્ય : અરુણ હલદર

અરુણ હલદર રવિવારે સમીર વાનખેડેના ઘરે પહોંચ્યા હતા અને જાતિ સાથે સંબંધિત પ્રમાણ પત્રની તપાસ કર્યા બાદ કહ્યુ કે તેમણે જે પેપર બતાવ્યા તેમને જોયા બાદ એવુ પ્રતીત થાય છે કે તેઓ અનુસૂચિત જાતિના મહાર સમાજ સાતે સંબધ રાખે છે.તેમણે જણાવ્યુ કે સમીરની માતા મુસ્લિમ હતા અને તેમનુ અવસાન થઈ ચૂક્યુ છે અને તેમના પહેલા લગ્ન મુસ્લિમ મહિલા સાથે થઈ હતી જેનુ પંજીકરણ સ્પેશ્યલ મેરેજ એક્ટ હેઠળ થયો હતો.અરૂણ હલદરે કહ્યુ કે તે વિવાદ આંતરધાર્મિક વિવાહમાં માન્ય છે.

વાનખેડે અનામતના માધ્યમથી IRS બન્યા: રામદાસ આઠવલે

વાનખેડે પરિવાર સાથે મુલાકાત બાદ આઠવલેએ કહ્યુ કે એનસીબી અધિકારી સમીર વાનખેડે પર જાણીજોઈને હુમલા કરવામાં આવી રહ્યા છે.તેમના વ્યક્તિગત જીવનમાં જઈને ફોટો વાયરલ કરવામાં આવી રહ્યા છે, રિપબ્લિકન પાર્ટી તરફથી હુ નવાબ મલિકને જણાવવા ઈચ્છુ છુ કે આપને સમીર વાનખેડે અને તેમના પરિવારને બદનામ કરવાના ષડયંત્રને રોકવુ જોઈએ.તેમણે કહ્યુ કે રિપબ્લિકન પાર્ટી સમગ્ર તાકાતથી સમીર વાનખેડેની પાછળ રહેશે.સમીર વાનખેડે દલિત સમાજના છે અને તેમને અનામત લેવાનો અધિકાર છે.તેઓ અનામતના માધ્યમથી IRS બન્યા છે.નવાબ મલિકના આરોપમાં બિલ્કુલ તથ્ય નથી.

વાનખેડે જન્મજાત મુસલમાન : નવાબ મલિક

મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે રવિવારે કહ્યુ કે હુ મારી વાત પર હજુ પણ અડગ છુ કે તેઓ એસસી સર્ટિફિકેટમાં બનાવટી કરીને તે પદ પર બેઠા છે, તેમણે એક ગરીબ એસસીના અધિકાર છીનવ્યા છે.તેમણે કહ્યુ કે એ વાત પણ બિલ્કુલ સાચી છે કે સમીર વાનખેડેએ ધર્મ પરિવર્તન કર્યુ નથી કેમ કે તેઓ જન્મથી મુસલમાન છે, તેમના પિતાએ ધર્મ પરિવર્તન કર્યુ હતુ.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વાનખેડે અને મલિકના વિવાદમાં મહારાષ્ટ્રના પૂર્વ CM આવ્યા વચ્ચે, કહ્યું-‘નવાબ મલિકનો અંડરવર્લ્ડ સાથે સંબંધ’
Next Article નવાબ મલિકના ટ્વિટ બોમ્બ..આર્યન કેસથી શરૂ થયેલી લડાઈ પહેલા વાનખેડે હવે અમૃતા ફડણવીસ!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up