By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મુંબઈ, તા. 15. મે. 2022 રવિવાર મહારાષ્ટ્રના રાજકીય દિગ્ગજ અને એનસીપીના સુપ્રીમો શરદ પવાર સામે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકનાર મરાઠી અભિનેત્રી કેતકી ચિતાલેને કોર્ટે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર લેવાનો હુકમ કર્યો છે. ગઈકાલે કેતકીની પોલીસે થાણેમાંથી શરદ પવાર સામે આપત્તિજનક પોસ્ટ કરવા બદલ ધરપકડ કરી હતી.એ પછી મુંબઈ પોલીસે કેતકીની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરી હતી. આ મામલામાં નાસિકમાંથી ફાર્મસીના સ્ટુડન્ટ નિખિલ ભામરેની પણ ધરપકડ કરવામાં આવી છે.આ બંને સામે પોલીસે આપત્તિજનક કોમેન્ટ કરવા માટે કેસ નોંધ્યો હતો. આ પોસ્ટમાં જોકે શરદ પવારનુ પુરુ નામ નહોતુ લખાયુ, માત્ર અટકનો ઉલ્લેખ હતો.પોસ્ટમાં પવાર અને 80 વર્ષની વય એવુ લખવામાં આવ્યુ હતુ અને સાથે સાથે ઉલ્લેખ કરાયો હતો કે, નરક તમારી રાહ જોઈ રહ્યુ છે, કારણકે બ્રાહ્મણોથી તમને નફરત છે. આરોપ છે કે, આ પોસ્ટ શરદ પવાર સામે જ કરવામાં આવી હતી. આ પોસ્ટ બાદ થાણે તેમજ પૂણેમાં એનસીપીના કાર્યકરોએ પોલીસ ફરિયાદ આપી હતી.ધૂળેમાં પણ અભિનેત્રી સામે ફરિયાદ થઈ હતી. બીજી તરફ ફાર્મસી સ્ટુડન્ટ ભામરેએ પોતાની પોસ્ટમાં લખ્યુ હતુ કે, બારામતીના ગાંધી માટે બારામતીના નાથૂરામ ગોડસે બનવાનો સમય આવી ગયો છે.ઉલ્લેખનીય છે કે, બારામતી શરદ પવારનુ હોમ ટાઉન છે. દરમિયાન શરદ પવારનુ કહેવુ છે કે, મને આ પ્રકારની પોસ્ટ અંગે જાણકારી નથી.હું ચિતાલેને નથી જાણતો અને તેણે શું પોસ્ટ કરી છે તે પણ મને ખબર નથી.અભિનેત્રીએ શું કહ્યુ છે તે જ્યાં સુધી હું વાંચુ નહીં ત્યાં સુધી આ મામલા પર ટિપ્પણી કરવી યોગ્ય નથી.
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મુંબઈ, તા. 15. મે. 2022 રવિવાર મહારાષ્ટ્રના રાજકીય દિગ્ગજ અને એનસીપીના સુપ્રીમો શરદ પવાર સામે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકનાર મરાઠી અભિનેત્રી કેતકી ચિતાલેને કોર્ટે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર લેવાનો હુકમ કર્યો છે. ગઈકાલે કેતકીની પોલીસે થાણેમાંથી શરદ પવાર સામે આપત્તિજનક પોસ્ટ કરવા બદલ ધરપકડ કરી હતી.એ પછી મુંબઈ પોલીસે કેતકીની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરી હતી. આ મામલામાં નાસિકમાંથી ફાર્મસીના સ્ટુડન્ટ નિખિલ ભામરેની પણ ધરપકડ કરવામાં આવી છે.આ બંને સામે પોલીસે આપત્તિજનક કોમેન્ટ કરવા માટે કેસ નોંધ્યો હતો. આ પોસ્ટમાં જોકે શરદ પવારનુ પુરુ નામ નહોતુ લખાયુ, માત્ર અટકનો ઉલ્લેખ હતો.પોસ્ટમાં પવાર અને 80 વર્ષની વય એવુ લખવામાં આવ્યુ હતુ અને સાથે સાથે ઉલ્લેખ કરાયો હતો કે, નરક તમારી રાહ જોઈ રહ્યુ છે, કારણકે બ્રાહ્મણોથી તમને નફરત છે. આરોપ છે કે, આ પોસ્ટ શરદ પવાર સામે જ કરવામાં આવી હતી. આ પોસ્ટ બાદ થાણે તેમજ પૂણેમાં એનસીપીના કાર્યકરોએ પોલીસ ફરિયાદ આપી હતી.ધૂળેમાં પણ અભિનેત્રી સામે ફરિયાદ થઈ હતી. બીજી તરફ ફાર્મસી સ્ટુડન્ટ ભામરેએ પોતાની પોસ્ટમાં લખ્યુ હતુ કે, બારામતીના ગાંધી માટે બારામતીના નાથૂરામ ગોડસે બનવાનો સમય આવી ગયો છે.ઉલ્લેખનીય છે કે, બારામતી શરદ પવારનુ હોમ ટાઉન છે. દરમિયાન શરદ પવારનુ કહેવુ છે કે, મને આ પ્રકારની પોસ્ટ અંગે જાણકારી નથી.હું ચિતાલેને નથી જાણતો અને તેણે શું પોસ્ટ કરી છે તે પણ મને ખબર નથી.અભિનેત્રીએ શું કહ્યુ છે તે જ્યાં સુધી હું વાંચુ નહીં ત્યાં સુધી આ મામલા પર ટિપ્પણી કરવી યોગ્ય નથી.
GeneralMumbai

મુંબઈ, તા. 15. મે. 2022 રવિવાર મહારાષ્ટ્રના રાજકીય દિગ્ગજ અને એનસીપીના સુપ્રીમો શરદ પવાર સામે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકનાર મરાઠી અભિનેત્રી કેતકી ચિતાલેને કોર્ટે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર લેવાનો હુકમ કર્યો છે. ગઈકાલે કેતકીની પોલીસે થાણેમાંથી શરદ પવાર સામે આપત્તિજનક પોસ્ટ કરવા બદલ ધરપકડ કરી હતી.એ પછી મુંબઈ પોલીસે કેતકીની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરી હતી. આ મામલામાં નાસિકમાંથી ફાર્મસીના સ્ટુડન્ટ નિખિલ ભામરેની પણ ધરપકડ કરવામાં આવી છે.આ બંને સામે પોલીસે આપત્તિજનક કોમેન્ટ કરવા માટે કેસ નોંધ્યો હતો. આ પોસ્ટમાં જોકે શરદ પવારનુ પુરુ નામ નહોતુ લખાયુ, માત્ર અટકનો ઉલ્લેખ હતો.પોસ્ટમાં પવાર અને 80 વર્ષની વય એવુ લખવામાં આવ્યુ હતુ અને સાથે સાથે ઉલ્લેખ કરાયો હતો કે, નરક તમારી રાહ જોઈ રહ્યુ છે, કારણકે બ્રાહ્મણોથી તમને નફરત છે. આરોપ છે કે, આ પોસ્ટ શરદ પવાર સામે જ કરવામાં આવી હતી. આ પોસ્ટ બાદ થાણે તેમજ પૂણેમાં એનસીપીના કાર્યકરોએ પોલીસ ફરિયાદ આપી હતી.ધૂળેમાં પણ અભિનેત્રી સામે ફરિયાદ થઈ હતી. બીજી તરફ ફાર્મસી સ્ટુડન્ટ ભામરેએ પોતાની પોસ્ટમાં લખ્યુ હતુ કે, બારામતીના ગાંધી માટે બારામતીના નાથૂરામ ગોડસે બનવાનો સમય આવી ગયો છે.ઉલ્લેખનીય છે કે, બારામતી શરદ પવારનુ હોમ ટાઉન છે. દરમિયાન શરદ પવારનુ કહેવુ છે કે, મને આ પ્રકારની પોસ્ટ અંગે જાણકારી નથી.હું ચિતાલેને નથી જાણતો અને તેણે શું પોસ્ટ કરી છે તે પણ મને ખબર નથી.અભિનેત્રીએ શું કહ્યુ છે તે જ્યાં સુધી હું વાંચુ નહીં ત્યાં સુધી આ મામલા પર ટિપ્પણી કરવી યોગ્ય નથી.

HM News
Last updated: 16/05/2022 5:15 AM
HM News
4 years ago
Share
SHARE

મુંબઈ, તા. 15. મે. 2022 રવિવાર : ભણવાની અદમ્ય ઈચ્છા અને તેજસ્વીતાના કોઈ બંધન નડતા નથી અને આ વાત સરિતા માળીએ સાબિત કરી બતાવી છે.એક સમયે મુંબઈના ટ્રાફિક સિગ્નલ પર પિતા સાથે ફુલ વેચવા માટે બેસતી સરિતા હવે અમેરિકાની સૌથી પ્રતિષ્ઠિત પૈકીની એક કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી પીએચડી કરવા જઈ રહી છે.સરિતા અને તેનો પરિવાર કામની તલાશમાં યુપીથી જોનપુર આવી ગયો હતો.તે છઠ્ઠા ધોરણમાં હતી ત્યારે ફૂલો વેચવા માટે ટ્રાફિક સિગ્નલ પર બેસતી હતી.આમ છતા અભ્યાસ તરફ તેનો ઝુકાવ એવો હતો કે, પિતાએ તમામ તકલીફો વેઠીને તેને સ્કૂલમાં મોકલવાનુ ચાલુ રાખ્યુ હતુ.

ધો.10માં હતી ત્યારથી સરિતાએ બાળકોના ટ્યુશન શરુ કર્યા હતા.પૈસા બચાવીને તેણે કોલેજમાં બીએ અને બાદમાં જેએનયુમાં અભ્યાસનુ પોતાનુ સપનુ પુરુ કર્યુ હતુ.અહીંયા એમએનો અને એમફિલનો અભ્યાસ કરતી વખતે પીએચડી કરવાનુ સપનુ તેણે જોયુ હતુ અને આ સપનુ સાકાર થવા જઈ રહ્યુ છે.સરિતાએ પોતે ફેસબૂક પર લખ્ય છે કે, અમેરિકાની બે જાણીતી યુનિવર્સિટીઓ વોશિંગ્ટન યુનિવર્સિટી અને અને કેલિફોર્નિયા યુનિવર્સિટીએ મને પીએચડી માટે ફેલોશિપ ઓફર કરી હતી અને મેં કેલિફોર્નિયા યુનિવર્સિટીની પસંદગી કરી છે.આ યુનિવર્સિટીએ મને ચાન્સેલર ફેલોશિપ ઓફર કરી છે.

સરિતા કહે છે કે, નાનપણથી મારા પિતા મને કહેતા હતા કે, જો ભણીશ નહીં તો આખુ જીવન અસ્તિત્વ ટકાવી રાખવાના અને બે ટંક ખાવાની વ્યવસ્થા કરવામાં પુરુ થઈ જશે , અભણ તરીકે સમાજમાં અપમાનિત થતી રહીશ અને દેશ માટે પણ તુ કોઈ યોગદાન આપી નહીં શકે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article તમે નરકમાં જશો..શરદ પવાર સામે સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરનાર મરાઠી એક્ટ્રેસને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ
Next Article રાજસ્થાન રોયલ્સ લખનઉને ૨૪ રનથી હરાવીને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up