By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મુંબઈ પબ્લિક સ્કૂલોમાં 5 જ દિવસમાં 11 હજાર એડમિશન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મુંબઈ પબ્લિક સ્કૂલોમાં 5 જ દિવસમાં 11 હજાર એડમિશન
GeneralMumbai

મુંબઈ પબ્લિક સ્કૂલોમાં 5 જ દિવસમાં 11 હજાર એડમિશન

HM News
Last updated: 23/04/2022 7:21 AM
HM News
3 years ago
Share
SHARE

મુંબઈ : મુંબઇ મહાપાલિકા સંચાલિત મુંબઇ પબ્લિક સ્કૂલમાં માત્ર પાંચ દિવસમાં ૧૧ હજારથી વધારે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. ં આ વર્ષે એક લાખ નવા એડમિશન લેવાનો લક્ષ્યાંક શિક્ષણ વિભાગે નિશ્ચિત કર્યો છે.આ વર્ષે એક લાખ વિદ્યાર્થીઓ ઉમેરવાનો પાલિકાના શિક્ષણ વિભાગનો લક્ષ્યાંક.તે માટે ૧૮ એપ્રિલથી શરુ થયેલ મિશન એડમિશનને વાલીઓનો જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે અને માત્ર પાંચ જ દિવસમાં કુલ ૧૧,૫૪૧ એડમિશન નિશ્ચિત થયાં છે.મુંબઈ પબ્લિક સ્કૂલમાં હાલ નર્સરીથી પહેલા અને બીજા ધોરણના એડમિશન ચાલી રહ્યાં છે.જેમ જેમ વિવિધ સ્કૂલોમાં વિવિધ ધોરણના પરિણામ જાહેર થશે, તેમ અહીં આગળના એડમિશન થશે.આ શાળાઓમાં સીબીએસઈ, આઈસીએસઈ બોર્ડના અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શીખવા મળે છે.તે ઉપરાંત ૨૭ શૈક્ષણિક સામગ્રીઓ, પોષણ આહાર, આધુનિક ક્રિડાંગણ, વર્ચ્યુઅલ ક્લાસરુમ વગેરેને કારણે લોકોનું પાલિકાશાળા તરફ આકર્ષણ વધી રહ્યું છે.મુંબઈ પાલિકાના શિક્ષણ વિભાગ મારફતે ગુજરાતી, મરાઠી, હિન્દી, અંગ્રેજી, ઉર્દૂ, તામિલ, તેલુગુ અને કન્નડ એમ આઠ ભાષિક માધ્યમોની શાળા ચાલે છે.જેમાં નર્સરીથી દસમા સુધીની આશરે ૧૧૫૦ સ્કૂલોમાં હાલ ૩ લાખથી વધુ વિદ્યાર્થીઓ ભણે છે.પાછલાં વર્ષની તુલનાએ ૨૯ હજાર વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

દારુડિયાઓ સામે કાર્યવાહીની માંગ કરનાર ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો સગો ભાઇ જ દારૂ સાથે ઝડપાયો
સિદ્ધુના સલાહકાર માલવિંદર સિંહ માલીએ પદ પરથી રાજીનામું આપ્યું
ગુજરાતમાં નવી 7 ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર,23000 EWS આવાસોનું નિર્માણ થશે
ભાજપના દિગ્ગજ નેતાનો પક્ષ પલટું પૂર્વ MLAને ટોણો, ‘ગત ચૂંટણીમાં ભાજપની મદદથી જ જીત્યા હતા’
હૈદરાબાદમાં રેવ પાર્ટીમાં દરોડા : કલાકાર-નેતાઓના સંતાનો ઝડપાયા
Share This Article
Facebook Email Print
Previous Article મુંબઈમાંઆગામી મહિને સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રુઝ સંમેલન યોજાશે
Next Article ઔરંગાબાદ પાસે લૂંટારાઓએ દેવગિરી એક્સપ્રેસ પથ્થરમારાથી અટકાવી પ્રવાસીઓને લૂંટી લીધા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up