By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મુંબઈ પોલીસ કર્ણાટક પોલીસ પાસેથી ગેંગસ્ટર રવિ પૂજારીનો કબ્જો લેશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મુંબઈ પોલીસ કર્ણાટક પોલીસ પાસેથી ગેંગસ્ટર રવિ પૂજારીનો કબ્જો લેશે
GeneralNational

મુંબઈ પોલીસ કર્ણાટક પોલીસ પાસેથી ગેંગસ્ટર રવિ પૂજારીનો કબ્જો લેશે

HM News
Last updated: 21/02/2021 6:42 AM
HM News
4 years ago
Share
SHARE

છોટા રાજનના સાગરીત અને ત્યાર બાદ તેનાથી છૂટા પડીને પોતાની ગૅન્ગ બનાવનાર રવિ પૂજારીની ઍન્ટિ-એક્સ્ટૉર્શન સેલે કર્ણાટક પોલીસ પાસેથી કસ્ટડી મે‍ળવવાના આદેશ મેળવ્યા છે. ૨૦૧૬માં વિલે પાર્લે-ઈસ્ટના હનુમાન રોડ પર આવેલી ગજાલી હોટેલના કર્મચારી પર ફાયરિંગ કરીને ખંડણી માગવાના કેસમાં તેની ધરપકડ કરવામાં આવશે.આ બાબતે પોલીસ-ફરિયાદ પણ નોંધાઈ હતી. ઍન્ટિ-એક્સ્ટૉર્શન સેલના અધિકારીઓએ આ કેસની ઝીણવટભરી તપાસ કરીને એ ગોળી ફાયર કરનાર આરોપી સહિત કુલ ૭ જણની ધરપકડ કરી હતી.તેમની પૂછપરછમાં તેઓ રવિ પૂજારી માટે કામ કરતા હોવાનું જણાયું હતું. આ કેસમાં રવિ પૂજારી વૉન્ટેડ હતો.ફેબ્રુઆરી ૨૦૨૦માં રવિ પૂજારીને સાઉથ આફ્રિકાની સેનેગલ પોલીસ પાસેથી પ્રત્યર્પણ હેઠળ કસ્ટડી મેળવી તેને ભારત લાવવામાં આવ્યો હતો.હાલમાં તેની કસ્ટડી કર્ણાટક પોલીસ પાસે હતી.

આર્થિક મોરચે પ્રોત્સાહક અહેવાલો પાછળ ભારતીય શેરબજારની તેજીની વિક્રમી ચાલ યથાવત્.…!!
ઝારખંડ સરકારે કોલસાની બાકી રકમને લઈને કેન્દ્ર અને કોલસા કંપનીઓ પર પ્રહાર કર્યા
જાહેરનામું બહાર પડ્યા બાદ નહીં મળે OBC અનામતનો લાભ: સુપ્રીમ કોર્ટ
મુંબઈમાં પડ્યા ઉદયપુરના ટેલરની હત્યાના પડઘા
શ્રાવણ માસમાં શિવજીની આ રાશિના જાતકો ઉપર વિશેષ કૃપા દ્રષ્ટિ રહેશે ,જાણો રાશિફળ
Share This Article
Facebook Email Print
Previous Article સુરતના વોર્ડનં 19માં ભાજપ અને આપના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ
Next Article અમદાવાદ મ્યુનિ. ચૂંટણી LIVE : અમદાવાદના મેઘાણીનગરમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ, પોલીસના ધાડા ઉતર્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up