મુંબઈ મોઢેશ્વરી માતંગી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ રંગેચંગે માતાજીનો પાટોત્સવ ઉજવાશે જેનો નિયત કાર્યક્રમ નીચે મુજબ દર્શાવ્યો છે.સમાજના તમામ લોકોને આ પ્રસંગે યજ્ઞમાં બેસવાની છેલ્લી તારીખ 10 ફેબ્રુઆરી સુધી વહેલા તે પહેલાના ધોરણે નક્કી કરવામાં આવી છે.આ ઉપરાંત બોરીવલી અને કાંદિવલીથી ભક્તો માટે બસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.મહાઆરતી અને પ્રસાદીનો લાભ લેવા માંતગી સેવા સમાજ ટ્રસ્ટએ સૌ ભક્તોને અપીલ કરી છે.અને આ મહા પ્રસંગમાં માતાજીના સાનિધ્યમાં મહાપર્વ ઉજ્જવવા પણ જણાવ્યું છે.
શ્રી મોઢેશ્વરી માતાજીનો પાટોત્સવ તારીખ 14-2-2022 ને સોમવાર આઈ શ્રી ખોડીયાર ધામ ,જુહી ચંદફાટા, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે નંબર 8, વસઈ – દીવા રેલવે ક્રોસિંગ ,નાઈગાવ બ્રિજની પહેલા, નાઈગાવ. ખાતે દર વર્ષની જેમ આ વખતે પણ ઉજવવામાં આવશે,જેમાં મહાયજ્ઞ,માતાજીની મહાઆરતી તથા મહાપ્રસાદનું આયોજન માતંગી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે.આપ સર્વને ભાવભર્યુ આમંત્રણ છે.
– મહાપ્રસાદ માં જે ભાવિકોએ લાભ લેવા ઈચ્છતા હોય તેમણે તેમના નામ નોંધાવા જેથી કરીને સારી વ્યવસ્થા કરી શકાય.
– બોરીવલી અને કાંદીવલી થી બસની વ્યવસ્થા રાખેલ છે જેનો ચાર્જ 150/રૂપિયા છે.
નોંધ:- યજ્ઞમાં બેસવા માટે રૂપિયા2500/00 રાખેલ છે.નામ નોંધાવા ની છેલ્લી તારીખ 10 ફેબ્રુઆરી સુધી વહેલા તે પહેલા ધોરણે લેવામાં આવશે.
🚩 ધજા ચડાવવા માટેની રૂપિયા 750/ રાખેલ છે.
કાર્યક્રમની રૂપરેખા :-
🗻 સવારના 9. કલાકથી હવન 12.30 બીડું હોમવાનું , 101 દિવાથી સર્વ ભાવિકો દ્વારા મહાઆરતી, ત્યાર બાદ મહાપ્રસાદ.
– શ્રી મોઢેશ્વરી મંદિર, ખોડીયાર ધામ, જૂઇ ફાટા ,નેશનલ હાઈવે નંબર 8 , નાઈગાવ.
ખાસ નોંધ:-
કોરોના ના નિયમો નું પાલન કરવું,માસ્ક ફરજિયાત પહેરવું અને સોશિયલ distance નું પાલન કરવું,કોરોનાની રસીનું સર્ટીફીકેટ મોબાઇલમાં અથવા સાથે રાખો
Contact….
– શૈલેષભાઈ શાહ managing trustee
9967658241
– પ્રદીપભાઈ વોરા chairman trustee
9820029747
– કિશોરભાઈ પારેખ treasurer
9323107805
– જયંતભાઈ શાહ jt. Treasurer
9820585343
– પિયુષભાઈ શાહ
9820280815
– પ્રમોદભાઈ ફોજદાર
9969326924
– મનોજભાઈ શેઠ
8693888430
– ચંદ્રેશભાઇ દાણી
9324953075
– નયનાબેન મહેતા
9820996554
– જયશ્રીબેન શાહ
9322615029
મુકુલભાઈ શાહ,ચેતનભાઇ શાહ,અમરભાઈ મુછાળા,હાર્દિકભાઈ શાહ,તુષારભાઈ મહેતા,કલ્પેશભાઈ શાહ,હર્ષદભાઈ પારેખ