By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મુંબઈ DRIએ સોનાની દાણચોરીના કેસમાં ઝવેરી બજારમાંથી પિતા-પુત્રની ધરપકડ કરી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મુંબઈ DRIએ સોનાની દાણચોરીના કેસમાં ઝવેરી બજારમાંથી પિતા-પુત્રની ધરપકડ કરી
GeneralMumbai

મુંબઈ DRIએ સોનાની દાણચોરીના કેસમાં ઝવેરી બજારમાંથી પિતા-પુત્રની ધરપકડ કરી

HM News
Last updated: 24/04/2023 10:14 AM
HM News
3 years ago
Share
Pic : FB
SHARE

– મુંબઇના એર કાર્ગો કોમ્પ્લેક્સમાંથી ગત વર્ષે પાંચ કિલો દાણચોરીનું સોનું જપ્ત કર્યું હતું

મુંબઇ : ડિરેકટોરેટ ઓફ રેવેન્ય ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ) મુંબઇના અધિકારીઓએ ઝવેરી બજારમાંથી જ્વેલર્સ પિતા,પુત્રની ધરપકડ કરી છે.અગાઉ ડીઆરઆઇએ રૃા.૨૧ કરોડની કિંમતનું ૩૬ કિલો બિનહિસાબી સોનું જપ્ત કર્યું હતું.આ મામલામાં વધુ કાર્યવાહી કરવામાં આવી છે.આ વર્ષે જાન્યુઆરીમાં કેન્દ્રીય એજન્સીએ સોનાની દાણચોરી કરતા સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો હતો.એમાં વિદેશી નાગરિકો પણ સામેલ હતા.

કાલબાદેવીમાં એક વર્કશોપ પર દરોડા પાડયા હતા.જ્યાં દાણચોરી કરાયેલા સોનાની ઓગાળવા અને વિવિધ પ્રક્રિયા કરવામાં આવી રહી હતી.ડીઆરઆઇએ રૃા.૨૧ કરોડનું બિનહિસાબી સોનું કબજે કર્યું હતું.સૂત્રોએ જણાવ્યુ ંહતું કે ‘ડીઆરઆઇની ટીમે ઝવેરી બજારમાં ધર્મરાજ ભોસલે (ઉ.વ.૫૨) અને સૂરજ ભોસલે (ઉ.વ.૨૩)ની ઓફિસ પર દરોડા પાડયા હતા.સોનાની દાણચોરીના રેકેટમાં તેમની સંડોવણીની જાણ થતા બંનેની ધરપકડ કરવામાં આવી હતી.ડીઆરઆઇ માટે આ મહત્વની કાર્યવાહી હતી તેઓ હવે સોનાની દાણચોરી માટેની સમગ્ર સિસ્ટમનો પર્દાફાશ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.તેઓ કાળાબજારમાં સોનાનું વિતરણ અને વેચાણ પર નજર રાખી રહી છે.ડીઆરઆઇની આ કામગીરી મે ૨૦૨૨ના એક કેસ સાથે સંબંધિત તપાસમાંથી મળેલી માહિતી પર આધારિત છે.જેમાં ડીઆરઆઇએ મુંબઇના એર કાર્ગો કોમ્પ્લેક્સમાંથી પાંચ કિલો દાણચોરીનું સોનું જપ્ત કર્યુ હતું.આ મામલાની વધુ તપાસ કરતા વિદેશી નાગરિકોની સંડોવણીની જાણ થઇ હતી.સોનાની દાણચોરીની ચૂકવણી માટે હવાલા નેટવર્કનો ઉપયોગ થતો હતો.

આ માહિતીના આધારે ડીઆરઆઇના અધિકારીઓએ કેટલાક ભારતીય અને વિદેશી નાગરિકોના પ્રવાસની પેટર્ન પર દેખરેખ રાખી હતી.બાદમાં કાલબાદેવીમાં ગોલ્ડ વર્કશોપ પર દરોડા પાડવામાં આવ્યા હતા.એક આરોપીને પકડીને પૂછપરછ કરાતા તેણે કબૂલ્યું હતું કે પ્રવાસીઓ તેમના શરીરમાં કેપ્સ્યુલમાં ટ્રાવેલ બેગ્સ,વિવિધ પ્રકારના મશીનોમાં સોનું સંતાડતા હતા.તેમના પાસેથી સોનું મેળવ્યું હતું.આ આરોપી પાસેથી રૃા.૨૦ લાખથી વધુની બિનહિસાબી રોકડ જપ્ત કરવામાં આવી હતી.

વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે સિન્ડિકેટ દ્વારા કોડના આધારે દરરોજ સ્થાનિક સાથીદારને સોનું પહોંચાડવામાં આવતું હતું.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ઇડીને બુકી અનિલ જયસિંઘાણીની 100 કરોડથી વધુની પ્રોપર્ટીની ભાળ મળી
Next Article સુરત : મહિલા પ્રોફેસરે કરેલા આપઘાત કેસમાં 3 મોબાઈલ નંબર સામે ગુનો દાખલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up