By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મુક્કો પડી શકે છે ભારે: શુ સ્મિથ પાસેથી પરત લેવાશે બેસ્ટ એક્ટરનો એવોર્ડ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મુક્કો પડી શકે છે ભારે: શુ સ્મિથ પાસેથી પરત લેવાશે બેસ્ટ એક્ટરનો એવોર્ડ
GeneralNational

મુક્કો પડી શકે છે ભારે: શુ સ્મિથ પાસેથી પરત લેવાશે બેસ્ટ એક્ટરનો એવોર્ડ

HM News
Last updated: 28/03/2022 12:06 PM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા. 28 માર્ચ 2022 સોમવાર : 94 મા એકેડમી એવોર્ડસ/ ઓસ્કાર વિનર્સની એનાઉન્સમેન્ટ થઈ ચૂકી છે.આ વર્ષે ઓસ્કારની રેસમાં કેટલીક શ્રેષ્ઠ ફિલ્મ્સ,એક્ટર્સ અને ડાયરેક્ટર્સની વચ્ચે જોરદાર સ્પર્ધા રહી.ઓસ્કાર લેવાનો સિલસિલો શરૂ થયો હતો કે હોલીવુડ અભિનેતા વિલ સ્મિથને લઈને એક ચોંકાવનારી ખબર સામે આવી ગઈ.

Oscars 2022માં અભિનેતા વિલ સ્મિથ સ્ટેજ પર ક્રિસ રોલને મુક્કો મારી દીધો.પ્રઝેન્ટર ક્રિસ રોકે વિલ સ્મિથની પત્નીનાં વાળ વિષે કમેન્ટ કરી હતી,જેના પર વિલ સ્મિથને ગુસ્સો આવી ગયો.તેઓ ઉભા થઈને મંચ પર ગયા ને પછી ક્રિસ રોકને મુક્કો મારી દીધો.

ક્રિસ રોકે ફિલ્મ G.I. Jane ને લઈને વિલ સ્મિથની પત્ની જેડા પીન્કેટ સ્મિથની મજાક ઉડાવી હતી.તેમણે જેડાની ટાલ પર કમેન્ટ કરતા કહ્યું હતું કે આ ફિલ્મમાં તેમને તેમના વાળ ન હોવાને કારણે લેવામાં આવ્યા છે.જ્યારે જેડાએ ફિલ્મ માટે પોતાના વાળ કપાવ્યા ન હતા.પરંતુ તે Alopecia નામની વાળ ન હોવાની બિમારીથી ઝઝૂમી રહી છે,એટલા માટે તેણે પોતાના વાળ કપાવેલા છે.પત્નીની આ પ્રકારે મજાક બનવી એ વિલને પસંદ પડ્યું નહી અને તેમણે ચાલું શોમાં ક્રિસને મુક્કો મારીને પોતાની નિરાશા વ્યક્ત કરી હતી.

આ ઘટનાએ સૌનાં હોશ ઉડાવી નાંખ્યા.ક્રિસ રોક પણ મુક્કો ખાધા બાદ થોડી વાર સ્તબ્ધ થઇ ગયા.વિલે તેમણે કહ્યું કે મારી પત્નીનું નામ ફરી લેતો નહી અને ક્રિસે જવાબ આપ્યો કે તેઓ આવું ફરી નહી કરે. ઓસ્કર્સ 2022 સેરેમનીમાં સામેલ લોકોની સાથે સાથે ઇવેંટને ટીવી પર જોનારી જનતા પણ હેરાન રહી ગઈ.મિનિટોમાં વિલ સ્મિથ અને ક્રિસ રોક ટ્વીટર પર ટ્રેન્ડ થવા લાગ્યા.બંનેને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચાઓ થઇ રહી છે.

જોકે બાદમાં વિલ સ્મિથે કોમેડિયન Chris Rock ને મુક્કો મારવા બદલ માફી પણ માંગી.એવોર્ડ સ્વીકારતી વખતે વિલ સ્મિથ ભાવુક થઈ ગયા હતા અને પોતાના ભાષણમાં ક્રિસ રૉકને લાફો મારવા બદલ માફી માગી હતી.ભાષણમાં તેમણે જણાવ્યું, “હું એકેડેમીની માફી માગું છું,હું તમામ નૉમિનેટેડ સાથીઓની માફી માગું છું.”

કેમ પરત લેવાઈ શકે છે ઓસ્કાર?

94મા એકેડમી એવોર્ડસનુ આયોજન રવિવારે લોસ એન્જેલસમાં ડોલ્બી થિયેટરમાં થયુ હતુ.આ આયોજન એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સ તરફથી થયુ હતુ.the Academy of Motion Picture Arts and Sciencesની ગાઈડલાઈન અનુસાર આ આચારસંહિતાનુ ઉલ્લંઘન છે.એક પોસ્ટ અનુસાર જ્યારે વિલ સ્મિથે કોમેડિયન પર હુમલો કર્યો,તો રૂમમાં હાજર તમામ લોકો ચોંકી ગયા હતા. રિપોર્ટમાં એ પણ જણાવાયુ છે કે વિલ સ્મિથ પોતાનો એવોર્ડ પરત કરવાથી ઈનકાર કરી શકે છે.પરંતુ આગળ શુ થશે,તે સમય પર જાણ થશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article What Is Deep Learning?
Next Article NASAની સૌથી મોટી સિદ્ધિ, સૌર મંડળની બહાર શોધી 5000 રહસ્યમયી દુનિયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up