By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મુક્ત-વિશ્વ-વ્યવસ્થા ઉપર ભારે ભય તોળાઈ રહ્યો છે : જો બાયડન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મુક્ત-વિશ્વ-વ્યવસ્થા ઉપર ભારે ભય તોળાઈ રહ્યો છે : જો બાયડન
GeneralInternational

મુક્ત-વિશ્વ-વ્યવસ્થા ઉપર ભારે ભય તોળાઈ રહ્યો છે : જો બાયડન

HM News
Last updated: 03/05/2022 4:49 AM
HM News
3 years ago
Share
SHARE

વૉશિંગ્ટન : અમેરિકાના પ્રમુખ જો બાયડેને શનિવારે યોજાયેલા એક સમારંભ દરમિયાન કહ્યું હતું કે દ્વિતીય વિશ્વ-યુદ્ધે પછી સ્થપાયેલી શાંતિ સ્થિરતા અને સમૃદ્ધ ઉપર પ્રચંડ આક્રમણ થઈ રહ્યા છે.આમ કહેતા વ્હાઈટ હાઉસ સાથે સંકળાયેલા પત્રકારોને તેઓએ કહ્યું હતું કે આપણે તેવા સમયે મળીએ છીએ કે જ્યારે આપણે સૌથી ગંભીર સ્થિતિનો સામનો કરી રહ્યા છીએ પરંતુ હું તેનો કટ્ટર સામનો કરી રહ્યો છું.વ્હાઈટ હાઉસ કોરેસ્પોન્ડન્ટ એસોસિએશન (WHCA) એ યોજેલા ભોજન સમારંભમાં તેઓ તેમનું પહેલું જ પ્રવચન આપતા આ પ્રમાણે કહ્યું હતું.વાસ્તવમાં દર વર્ષે આ ભોજન સમારંભ યોજાય છે પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાને લીધે તે યોજી શકાયો ન હતો.આ પૂર્વે ડોનાલ્ટ-ટ્રમ્પના કાર્યકાળમાં ભોજન સમારંભ યોજાયો હતો. પરંતુ ટ્રમ્પ તેમાં ઉપસ્થિત રહ્યા ન હતા.આથી ટ્રમ્પ ઉપર પણ મઝાક કરતા બાયડને કહ્યું હતું કે અમેરિકાનું લોકતંત્ર ”રિયાલ્ટી-શૉ” પ્રમાણે ચાલી ન શકે.આ સમારંભમાં અમેરિકામાં રાજકારણ, ઉચ્ચ નોકરશાહો, કલાકારો, અભિનેતાઓ અને કોર્પોરેટ ક્ષેત્રના કુલ મળી ૨,૫૦૦ જેટલા આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

BOYCOTT લાલસિંહ ચડ્ડા ટ્રેંડને મળી રહયો છે બોહળો પ્રતિસાદ : ફિલ્મ ફ્લોપ થવાના અહેવાલ વચ્ચે એડવાન્સ બુકીંગ પણ ઓછું
ભાજપ અને કોંગ્રેસને મ્હાત આપવા ‘આપ ‘નો માસ્ટર પ્લાન તૈયાર : CM પદનો ચહેરો કરશે જાહેર
દેશમાં ડ્રોન ટેકનિક રોજગાર આપશે, ભારત 2030 સુધીમાં ડ્રોન હબ બનશે
હાઇકોર્ટે દારૂબંધીના કાયદાને પડકારતી અરજી પર ચુકાદો અનામત રાખ્યો : વાંચો કોર્ટમાં શું થઇ દલીલો
MSME ઉદ્યોગોને માટે બેંકોએ 1.30 લાખ કરોડ રૂપિયાની લોન મંજૂર કરી
Share This Article
Facebook Email Print
Previous Article યુરોપિયન યુનિયને એપલ વિરુદ્ધ એન્ટી ટ્રસ્ટ કાયદા હેઠળ તપાસ આગળ વધારી
Next Article પૂર્વ યુરોપમાં નાટોની લશ્કરી કવાયત : 20 દેશોના 18000 સૈનિકો ડિફેન્સ યુરોપ-2022 સક્રિય
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up