By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે રાજકોટમાં 489 કરોડના વિકાસકામોના લોકાર્પણ-ખાત મુહુર્ત કરાયા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે રાજકોટમાં 489 કરોડના વિકાસકામોના લોકાર્પણ-ખાત મુહુર્ત કરાયા
GeneralSaurashtra

મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે રાજકોટમાં 489 કરોડના વિકાસકામોના લોકાર્પણ-ખાત મુહુર્ત કરાયા

HM News
Last updated: 21/01/2021 6:52 AM
HM News
5 years ago
Share
SHARE

રાજકોટ, તા.21 : સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટ માટે સોનાનો સુરજ ઉગ્યો હોય તેમ આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે 489 કરોડના વિકાસ કામોના લોકાર્પણ તથા ભૂમિપૂજન હાથ ધરવામાં આવ્યા હતાં.રૈયા રોડ પરના આમ્રપાલી બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યા ઉપરાંત અન્ય ચાર ઓવર બ્રિજના ખાત મુહુર્ત કરવામાં આવ્યા હતાં.તેવી જ રીતે અન્ય સંખ્યાબંધ વિકાસકામોનો મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી બે દિવસથી સૌરાષ્ટ્રના પ્રવાસે રહ્યા હતા.આજે સવારે સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ સોમનાથથી હવાઇ માર્ગે રાજકોટ આવી પહોંચ્યા હતા જ્યાં એરપોર્ટ સહિતના સ્થળોએ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટથી સીધા તેઓ રૈયા રોડના આમ્રપાલી બ્રીજ પર પહોંચ્યા હતા.રૈયા રોડને જોડતો અને રેલવે ફાટકના કારણે ટ્રાફિક સમસ્યા ધરાવતા આ માર્ગ પર પુલ બનતા હવે ટ્રાફિક સમસ્યા ઘણી હળવી થઇ જવાની છે.નિર્ધારીત કરતાં પણ વહેલો પૂર્ણ થયેલો આ બ્રીજ વિજયભાઇના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.લોકાર્પણ ટાણે બ્રિજને ફુલહારથી શણગારવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી દ્વારા બ્રીજનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું.

આમ્રપાલી બ્રીજના લોકાર્પણ બાદ કોઠારીયા રોડ પર યોજાયેલા કાર્યક્રમમાં એક સાથે અનેક વિકાસકામોના ખાત મુર્હુત કરવામાં આવ્યા હતાં. સત્તાવાર સાધનોએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી આજે સાંજ સુધી રાજકોટમાં શ્રેણીબધ્ધ કાર્યક્રમોમાં ભાગ લેવાના છે અને કુલ 489 કરોડના વિકાસકામોના લોકાર્પણ તથા ખાત મુહુર્ત કરવાના છે.આ સિવાય કોરોના કાળ પછી ગુજરાતની સૌથી મોટી રમત ગમતની સ્પર્ધા એવી ઓલ ગુજરાત ફુટબોલ ટુર્નામેન્ટનું ઉદઘાટન મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.રામ જન્મ ભૂમિ નિર્માણ નિધિ કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રીએ ભાગ લીધો હતો.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article હવે નહીં ખાવા પડે ધરમધક્કા ,ઘરે બેઠા બનાવડાવો રેશન કાર્ડ, આ રહી સરળ ઓનલાઇન પ્રક્રિયા
Next Article ગુજરાતના નિવૃત્ત મામલતદાર વિરમ દેસાઈ પાસેથી ૩૦ કરોડની અપ્રમાણસર મિલકત મળતાં ખળભળાટ : AUDI,BMW, JAGUAR,,MERCEDES,HONDA સિટી જેવી અનેક કાર મળી આવી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up