By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મુખ્ય પ્રધાનનો બંગલો છોડ્યો છે, સત્તા નહીં : ઉદ્ધવ ઠાકરે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મુખ્ય પ્રધાનનો બંગલો છોડ્યો છે, સત્તા નહીં : ઉદ્ધવ ઠાકરે
GeneralMumbai

મુખ્ય પ્રધાનનો બંગલો છોડ્યો છે, સત્તા નહીં : ઉદ્ધવ ઠાકરે

HM News
Last updated: 25/06/2022 5:22 AM
HM News
4 years ago
Share
SHARE

જિલ્લાધ્યક્ષો અને સંપર્ક-પ્રમુખો સાથેના ઑનલાઇન સંવાદમાં બળવાખોરોને શિવસેના અને ઠાકરે પરિવાર વિના ટકી રહેવાનો પડકાર ફેંક્યો મુખ્ય પ્રધાન અને શિવસેના-પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદે સહિતના વિધાનસભ્યોએ બળવો પોકાર્યા બાદ જનતાને કરેલા સંબોધનમાં કહ્યું હતું કે શિવસેનાનો એક પણ નેતા કહેશે કે હું સત્તાને લાયક નથી તો હું મુખ્ય પ્રધાનપદ સહિત પક્ષમાંથી રાજીનામું આપી દઈશ.ઉદ્ધવ ઠાકરેએ બે જ દિવસમાં પોતાના નિવેદનને ફેરવી તોળતાં ગઈ કાલે કહ્યું હતું કે‘મેં મુખ્ય પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલો છોડ્યો છે,સત્તા નહીં.બળવો કરનારાઓ શિવસેના અને ઠાકરે પરિવાર વગર પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે તો હું માનું.’

એકનાથ શિંદે સહિતના ૪૦ જેટલા શિવસેનાના વિધાનસભ્યોએ બળવો કર્યા બાદ મુખ્ય પ્રધાન અને શિવસેના-પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે શિવસેનાભવનમાં એકઠા થયેલા રાજ્યભરના જિલ્લાધ્યક્ષો અને સંપર્ક-પ્રમુખો સાથે ઑનલાઇન સંવાદ સાધ્યો હતો.આ સમયે તેમણે કહ્યું હતું કે‘મેં મુખ્ય પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલો છોડ્યો છે,પરંતુ સત્તા કે મુખ્ય પ્રધાનપદ હજી સુધી છોડ્યું નથી. શિવસેનામાં પહેલાં પણ બળવા થયા હોવા છતાં પક્ષ બે વખત સત્તામાં આવ્યો છે.’

મુખ્ય પ્રધાને વધુમાં કહ્યું હતું કે‘છેલ્લાં અઢી વર્ષમાં કોવિડ મહામારીની સાથે મારી તબિયત ખરાબ હતી એનો વિરોધીઓએ લાભ લીધો છે.આપણી લડત ચાલુ રહેશે.વર્ષા બંગલો છોડ્યો હોવા છતાં મહાવિકાસ આઘાડી સરકારમાં હું મુખ્ય પ્રધાનપદે કાયમ છું.બળવો કરનારાઓ જો એમ માનતા હોય કે તેઓ શિવસેના અને ઠાકરે પરિવારના નામ વિના ટકી શકશે તો તેઓ ભૂલ કરી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે ૨૧ જૂને એકનાથ શિંદે સહિતના શિવસેનાના વિધાનસભ્યોએ ઉદ્ધવ ઠાકરેને મહાવિકાસ આઘાડી સરકારમાં સામેલ એનસીપી અને કૉન્ગ્રેસ પક્ષ સાથેના ગઠબંધન સામે વિરોધ વ્યક્ત કરીને બળવો પોકાર્યો હતો.

આ વાતને આજે પાંચ દિવસ થયા છે ત્યારે શિવસેના,એનસીપી અને કૉન્ગ્રેસ સરકાર બચાવવાના પ્રયાસ કરી રહ્યાં છે;જ્યારે એકનાથ શિંદે રાજ્યમાં સરકાર બનાવવા અને શિવસેના ઠાકરે પરિવાર પાસેથી આંચકીને પોતાને હસ્તક કરવા માટે મથી રહ્યા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article આતા કસં વાટતંય
Next Article શ્રીકૃષ્ણ પણ દ્વિધામાં પડી જાય એવું છે મહારાષ્ટ્રનું રાજકારણ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up