By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરનાર વડોદરાના હિન્દુ યુવકને ધમકી, પ્રેમિકા આસ્માનો મેસેજ ‘તું આવીને મને લઈ જા.!
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Vadodara > મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરનાર વડોદરાના હિન્દુ યુવકને ધમકી, પ્રેમિકા આસ્માનો મેસેજ ‘તું આવીને મને લઈ જા.!
GeneralVadodara

મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરનાર વડોદરાના હિન્દુ યુવકને ધમકી, પ્રેમિકા આસ્માનો મેસેજ ‘તું આવીને મને લઈ જા.!

HM News
Last updated: 06/01/2021 6:24 AM
HM News
5 years ago
Share
SHARE

ભરૂચના ટંકારીયાની મુસ્લિમ યુવતી સાથે પ્રેમ લગ્ન કરનાર શહેરના તરસાલી વિસ્તારના એન્જિનિયર યુવકને તેના પરિવારના સભ્યોને મારી નાંખવાની ટેલિફોન ઉપર ધમકીઓ આપીને લગ્ન નોંઘણી માટે સરકારી ઓફીસમાં આપેલી અરજી યુવક પાસે રદ કરાવી દીધી છે.મુસ્લિમ યુવતીના પિતા તથા સાગરીત તરફથી અપાયેલી ધમકીના પગલે ફફડી ઉઠેલાં હિન્દુ યુવકે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપી છે.પોલીસે એફઆઈઆર નોંધીને તપાસનો દોર ભરૂચ ટંકારીયા સુધી લંબાવ્યો છે.

શહેરના તરસાલી હાઈવે પર દ્વારકેશ હાઈવ્યૂમાં રહેતા ધ્રવેશ પંચાલ સાંકરદાની ખાનગી કંપનીમાં ડિઝાઈનર એન્જિનિયર તરીકે નોકરી કરે છે.ગત 2016માં ધ્રવેશની દાદી સરલાબેનના આંખોના મોતીયાનું ઓપરેશન કરવાનું હતું જેથી તેમને કરજણ ખાતે વલણ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.ધ્રુવેશ દાદીની સેવા કરવા હોસ્પિટલમાં રોકાયો હતો.હોસ્પિટલમાં નોકરી કરતી ભરૂચ ટંકારીયાની નર્સ આસ્મા સાથે આંખો મળી હતી અને પ્રેમ પાંગર્યો હતો.આ દરમિયાનમાં આસ્મા હોસ્પિટલમાંથી નોકરી છોડીને દુબઈ ગઈ હતી અને ત્યાં આસી. ટીચર તરીકે નોકરી કરતી હતી.ગત ઓક્ટોબર માસમાં તે લગ્ન કરવા માટે સ્પેશિયલ વડોદરા આવી હતી અને બન્ને જણાંએ રજિસ્ટર મેરેજ કર્યા હતા.જેની નોંધણી કરવા માટે કુબેર ભવન ખાતેની સરકારી કચેરીમાં લગ્ન નોંધણી અંગેની અરજી કરી હતી.

ભરૂચ ટંકારીયા ખાતે રહેતાં આસ્માના પિતાને જાણ થતાં તેમણે ધ્રુવેશના મોબાઈલ ઉપર અનેક વખત ફોન કર્યા હતા અને 24 કલાકમાં લગ્ન નોંધણી અંગેની અરજીનો પ્રોસીજર રદ નહીં કરે તો તને અને મારા પરીવારના સભ્યોને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી.ફોન ઉપર મળેલી ધમકીઓથી ભયભીત થયેલા ધ્રુવેશ પંચાલે તા.16મી ઓક્ટોબરે સરકારી કચેરીમાં જઈને પ્રોસીજર રદ કર્યો હતો.આ સમયગાળા દરમિયાન દુબઈમાં આસ્મા સાથે ફોન ઉપર વાત થતાં તે ભરૂચ ખાતે દોડી આવી હતી.તેના ઘરમાંથી બહાર નીકળવા ઉપર પણ નિયંત્રણો લાદ્યા હતા.હવે આસ્મા સાથે સંબંધ રાખ્યા છે તો તને અને આસ્માને પણ જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપતાં ધ્રવેશે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપી હતી.પોલીસે આરોપી તરીકે ઈકબાલ કોઢીયા (રહે, ટંકારીયા ભરૂચ) અને આબીદ પટેલ (રહે, વલણ, કરજણ) સામે આઈ.પી.સી 507 અને 114 હેઠળ એફ.આઈ.આર નોંધીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

3જી જાન્યુઆરીએ આસ્માનો મેસેજ આવ્યો તું આવીને મને લઈ જા…!

મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોધાયેલી ફરિયાદમાં એવો પણ આક્ષેપ થયો છે કે,આસ્માના પિતા ઈકબાલે ધમકી આપી હતી કે, હજુ પણ તું મારી છોકરી સાથે વાત કરે છે હવે કરીશ તો તું જીવતો નહીં રહે,તે દિવસે જ આસ્માનો ફોન આવ્યો હતો. તેણીએ કહ્યું હતું કે,મારા પપ્પાએ મને પણ મારી છે.આ ફોન પછી બન્ને જણાં વચ્ચે વાતચીત ઓછી થઈ ગઈ હતી. તા. 25મી ઓક્ટોબરે આસ્માનો ફોન આવ્યો હતો અને જણાવ્યું કે મારા પપ્પાએ મારો ફોન નંબર બદલી નાંખ્યો છે અને હવેથી આપણે વાતચીત કરવાનું બંધ કરી દઈશું,મને દુબઈ જવાની પણ ના પાડી દીધી છે.તાજેતરમાં તા.3જી જાન્યુઆરીએ આસ્માનો વોટ્સએપ મેસેજ આવ્યો હતો કે મને લઈ જા તું આવીને,શું થયું તેવો વળતો મેસેજ કરતા કોઈ રીપ્લાય આવ્યો નહતો.એક કલાક પછી ધ્રુવેશે ફોન કરતા આબીદ પટેલ નામના વ્યક્તિએ ફોન રીસીવ કર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મહિલા પર ગેંગરેપ કર્યા પછી ગુપ્તાંગમાં સળિયો નાખ્યો, ઉત્તરાખંડના બદાયુંમાં બનેલી ઘટનાથી ચકચાર
Next Article અમદાવાદમાં વિધર્મી યુવાને યુવતીને LOVE માં ફસાવી જુદાજુદા સ્થળે શરીર સુખ માણી યુવતીને તરછોડી દેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up