By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મૂડી’ઝે આઠ કંપનીઓ અને ત્રણ બેન્કોનું રેટિંગ ઘટાડ્યું
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Business > મૂડી’ઝે આઠ કંપનીઓ અને ત્રણ બેન્કોનું રેટિંગ ઘટાડ્યું
BusinessGeneralNational

મૂડી’ઝે આઠ કંપનીઓ અને ત્રણ બેન્કોનું રેટિંગ ઘટાડ્યું

HM News
Last updated: 05/06/2020 6:33 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી : મૂડી’ઝ ઈન્વેસ્ટર્સ સર્વિસે ભારતનું સોવરેન રેટિંગ ડાઉનગ્રેડ કર્યાના બીજા દિવસે મંગળવારે આઠ નોન-ફાઈનાન્શિયલ કંપનીઓનું રેટિંગ ઘટાડ્યું હતું,જેમાં ઈન્ફોસીસ,ટીસીએસ,ઓએનજીસી જેવી કંપનીઓનો સમાવેશ છે.આ ઉપરાંત તેણે ત્રણ બેકોનું રેટિંગ ઘટાડ્યું હતું,જેમાં એસબીઆઈ, એચડીએફસી બેન્ક અને એક્ઝિમ બેન્કનો સમાવેશ છે.તેણે આ ઉપરાંત ભારતી ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનો એનટીપીસી,એનએચએઆઈ,ગેઈલ અને અદાણી ગ્રીન એનર્જી રિસ્ટ્રિક્ટેડ ગ્રુપનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યું હતું.આઈઆરએફસી અને હુડકોનું રેટિંગ પણ ડાઉનગ્રેડ કર્યું છે.

મૂડી’ઝે કહ્યું હતું કે કોરોના વાયરસને કારણે ભારતનું સોવરેન રેટિંગ ડાઉનગ્રેડ કરાયું અને તેને પગલે આ કંપનીઓ તથા બેન્કોનું રેટિંગ પણ ઘટાડવું પડ્યું છે.ઓએનજીસી,એચપીસીએલ,ઓઈલ ઈન્ડિયા,આઈઓસી,બીપીસીએલ,પેટ્રોનેટ એલએનજી,ટીસીએસ અને ઈન્ફોસીસ એ આઠ કંપનીઓનું લોંગ ટર્મ ઈશ્યૂઅર રેટિંગ ડાઉનગ્રેડ કરાયું છે.આ કંપનીઓનું આઉટલૂક નેગેટિવ કરાયું છે.મૂડીઝે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું ઈશ્યૂઅર રેટિંગ જાળવી રાખ્યું હતું,પરંતુ તેનું આઉટલૂક સ્ટેબલમાંથી નેગેટિવ કર્યું હતું.

મૂડી’ઝે એચડીએફસી બેન્ક અને એસબીઆઈનું લોંગ ટર્મ લોકલ અને ફોરેન કરન્સી ડિપોઝીટ રેટિંગ્સ Baa2થી ઘટાડીને Baa3 કર્યું છે.એક્ઝિમ ઈનડિયાનું લોંગ ટર્મ ઈશ્યૂઅર રેટિંગ પણ Baa2થી ઘટાડીને Baa3 કર્યું છે અને આઉટલૂક નેગેટિવ કર્યું છે.આ બેન્કોનું ડિપોઝીટ રેટિંગ્સ ભારતના Baa3 સોવરેન રેટિંગ જેટલું જ રાખવામાં આવ્યું છે.આ સાથે જ મૂડીઝે એચડીએફસી બેન્કનું બેઝલાઈન ક્રેડિટ એસેસમેન્ટ baa2થી ડાઉનગ્રેડ કરીને baa3 કર્યું છે.તેણે બેન્ક ઓફ બરોડા,બેન્ક ઓફ ઈન્ડિયા,કેનેરા બેન્ક અને યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાનું લોંગ ટર્મ લોકલ અને ફોરેન કરન્સી ડિપોઝીટ રેટિંગ્સ Baa3 કર્યું છે અને તેમનું બીસીએ ડાઉનગ્રેડ માટે રિવ્યૂ હેઠળ મૂક્યું છે.તેણે ઈન્ડસઈન્ડ બેન્કનું લોંગ ટર્મ લોકલ અને ફોરેન કરન્સી ડિપોઝીટ રેટિંગ્સ ડાઉનગ્રેડ કર્યું છે અને આઉટલૂક નેગેટિવ કર્યું છે.

સુશાંત કેસમાં હવે CBI પર સવાલ : મહારાષ્ટ્રના ગૃહમંત્રી પછી રિયા ચક્રવર્તીના વકીલે કહ્યું- CBI તપાસના પરિણામો સાથે સામે આવે
રશિયાના પ્રેસિડન્ટ પુતિન વિરુદ્ધ મોસ્કોમાં દેખાવો : 500 જેટલા લોકો રોડ ઉપર ઉતરી આવ્યા : અનેકની ધરપકડ
ભારત સાથેના તણાવ વચ્ચે જિનપિંગે ચીની સેનાને આપ્યા આદેશ,’યુદ્ધ માટે તૈયાર રહો..!’
રોકાણકારોનો વિશ્વાસ પરત ફરતાં અદાણીએ 1 અબજ ડોલરથી વધુ લોનની કામગીરીને વેગ આપ્યો
ભુજમાં મુસ્લિમ પ્રસૂતા મહિલાને લોહી આપવા ૪૫ કીમી દૂરથી હિન્દુ યુવાન દોડી આવ્યો…
Share This Article
Facebook Email Print
Previous Article દેશના ૭૨ ટકા નાના ઉદ્યોગો છટણી કરવાની તૈયારીમાં
Next Article 50,000 કરોડની ઈલેક્ટ્રોનિક ઈન્સેન્ટિવ સ્કીમ શરૂ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up