By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મૂડીવાદ: વિશ્વના 26 ધનિકો પાસે આશરે 4 અબજ લોકોની કુલ મૂડી જેટલી સંપત્તિ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મૂડીવાદ: વિશ્વના 26 ધનિકો પાસે આશરે 4 અબજ લોકોની કુલ મૂડી જેટલી સંપત્તિ
GeneralInternational

મૂડીવાદ: વિશ્વના 26 ધનિકો પાસે આશરે 4 અબજ લોકોની કુલ મૂડી જેટલી સંપત્તિ

HM News
Last updated: 24/02/2020 7:57 AM
HM News
5 years ago
Share
SHARE

-ફ્રી માર્કેટના કારણે વિશ્વસ્તરે મૂડીવાદ વધ્યો, ગરીબો-ધનિકો વચ્ચે આર્થિક અસમાનતાનું વિશાળ રુપ
-મૂડીવાદને સમર્થન આપવામાં સૌથી આગળ યુવાવર્ગ

એજન્સી, નવી દિલ્હી:

આંતરરાષ્ટ્રીય સ્તરે ફ્રી માર્કેટના વધી રહેલા ચલણને કારણે નવી-નવી અનેક ઇન્ડસ્ટ્રી અસ્તિત્વમાં આવી રહી છે, પરિણામે વિશ્વસ્તરે મૂડીવાદના એકમની કાર્યપદ્ધતિમાં જે ફેરફાર આવ્યો છે તેણે ધનિકો અને ગરીબો વચ્ચેના અંતરને અસામાન્ય રીતે વધારી દીધુ છે. એટલે કે ધનિક વધુ પૈસાદાર બનતા જાય છે અને ગરીબ વધારે કંગાળ બનતા જાય છે.

માત્ર નફો કમાવવાની નીતિને કારણે વિશ્વસ્તરે આર્થિક અસમાનતાએ એટલુ મોટુ રુપ લઇ લીધુ છે કે દુનિયાભરના 26 સૌથી ધનિકોની કુલ સંપત્તિ 3.8 અબજ ગરીબોની સંપત્તિના બરાબર થઇ ચૂકી છે.

દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં એમેઝોનના સીઇઓ જેફ બેજોસ, માઇક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ, આરનોલ્ટ, બર્કશાયર હૈથવેના બોસ વોરેન બફે, અમાનશિઓ ઓર્ટેગો, માર્ક ઝકરબર્ગ, લારી એલિસન જેવા લોકો સામેલ છે. ટોપ 10 ધનિકોની સંપત્તિને ભેગી કરવામાં આવે તો 58 દેશોની જીડીપીથી પણ વધારે થાય છે. એશિયામાં સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી છે જે દુનિયાના 13મા સૌથી ધનિક વ્યક્તિ છે.

સૌથી શક્તિશાળી દેશ અમેરિકાની વાત કરીએ તો, અહી વિતેલા 50 વર્ષ દરમિયાન આર્થિક અસમાનતા પ્રબળ રીતે વધી છે. અમેરિકાના 0.1% ધનિકો પાસે સમગ્ર અમેરિકાની કુલ સંપત્તિની 20% સંપત્તિ છે. અમેરિકામાં એવા લોકો પણ છે જે ઇમરજન્સીના સમયે 400 ડોલર ચૂકવી નથી શકતા.

વિશ્વસ્તરે મૂડીવાદનું સમર્થન કરવામાં યુવાવર્ગ સૌથી આગળ છે.

ઓપરેશન ”કમળ” સુરતમાં : CR પાટીલ અને એકનાથ શિંદે વચ્ચે ઘરેબો હોવાની પણ ચર્ચા !!
ભારતનો બેડમિંટનના થોમસ કપમાં ઐતિહાસિક વિજય
મુંબઇ એરપોર્ટ કૌભાંડમાં ઇડીના દરોડા, 800 કરોડનું કૌભાંડ હોવાની આશંકા
મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે 7મી માર્ચે અયોધ્યા જશે. રામલલાના કરશે દર્શન
આગામી બે વર્ષ માટે ઇડમા-ગુજરાતના હોદ્દેદારો ચૂંટાયા
Share This Article
Facebook Email Print
Previous Article ગેંગસ્ટર રવિ પુજારીને એર ફ્રાન્સની ફ્લાઈટથી બેંગલુરુ લાવવામાં આવ્યો
Next Article ભારતીય મંદીની ‘ટ્રમ્પ’ બ્રાન્ડને પણ માઠી અસર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up