By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મેડિકલનો અભ્યાસક્રમ ડ્રગ માફિયાઓ તૈયાર કરે છે, બાબા રામદેવે ફરી છેડયા વિવાદના સૂર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મેડિકલનો અભ્યાસક્રમ ડ્રગ માફિયાઓ તૈયાર કરે છે, બાબા રામદેવે ફરી છેડયા વિવાદના સૂર
GeneralNational

મેડિકલનો અભ્યાસક્રમ ડ્રગ માફિયાઓ તૈયાર કરે છે, બાબા રામદેવે ફરી છેડયા વિવાદના સૂર

HM News
Last updated: 07/07/2021 10:16 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી,તા. : યોગ ગુરુ બાબા રામદેવે ફરી વખત ડોકટરો સામે મોરચો ખોલ્યો છે.એલોપેથી સામે બાબાએ ફરી વિવાદાસ્પદ નિવેદન આપ્યુ છે.ગાઝીયાબાદમાં પતંજલિ યોગપીઠ ટ્રસ્ટ સેન્ટરના ઉદઘાટન દરમિયાન બાબા રામદેવે કહ્યુ હતુ કે, ડોકટરોને જે અભ્યાસક્રમ ભણાવવામાં આવે છે તે દેશના ડ્રગ માફિયા તૈયાર કરે છે અને તેને એલોપેથીમાં એવિડન્સ બેઝડ રિસર્ચ કહેવામાં આવે છે.

બાબા રામદેવે એલોપેથીના સિલેબસને ડ્રગ ઈન્ડસ્ટ્રીનો સિલેબસ ગણાવીને નવો વિવાદ ઉભો કર્યો છે.રામદેવે કહ્યુ હતુ કે, આગામી 6 મહિના માટે હરદ્વારના પતંજલિ યોગપીઠમાં ભણવા માટે જગ્યા નથી.કારણકે આર્યુવેદિક અભ્યાસની ડીમાન્ડ વધી રહી છે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ બાબા રામદેવે ડોકટરો સામે નિવેદન આપીને વિવાદ સર્જયો હતો.આ સંદર્ભમાં તેમની સામે અલગ અલગ રાજ્યોમાં પોલીસ ફરિયાદો પણ થઈ ચુકી છે.સુપ્રીમ કોર્ટમાં પણ બાબા રામદેવ સામે પિટિશન થઈ છે.
દરમિયાન બાબા રામદેવે અલગ અલગ રાજ્યોમાં થયેલી પોલીસ ફરિયાદોને દિલ્હી ટ્રાન્સફર કરવા અંગે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખળ કરી છે.દરમિયાન દિલ્હી મેડિકલ એસોસિએશને તેનો વિરોધ કર્યો છે.એસોસિએશને માંગણી કરી છે કે, તેમને કોઈ રાહત આપવામાં ના આવે.અરજીમાં કહેવાયુ છે કે, રામદેવે એલોપેથીની ઈમેજ એટલે ખરાબ કરી છે કે તેમની કોરોનિલ દવાનુ વેચાણ વધારી શકાય.

મહાત્મા ગાંધીજી પર વાંધાનજક ટિપ્પણીઃ કાલીચરણ મહારાજ સામે દેશદ્રોહનો ગુનો નોંધવામાં આવ્યો
ગણિતનાં શિક્ષકમાંથી રાતોરાત ખૂંખાર આતંકી બનેલા રિયાઝની કુંડળી, 72 કલાકમાં જ ખેલ ખત્મ
પોરબંદર : મતદાનના ગણતરીના કલાકો પહેલા કોંગ્રેસના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાના ભત્રીજા સહિત અન્ય 3 સામે FIR
ભાજપના સાથીદાર નીતિશકુમારે પણ કહ્યુ કે, પેગાસસ જાસૂસી પ્રકરણની તપાસ થવી જોઈએ
યુદ્ધને કારણે ડીહાઈડ્રેટેડ સફેદ કાંદાની નિકાસને ફટકો
Share This Article
Facebook Email Print
Previous Article બાબુલ સુપ્રિયો,રમેશ પોખપિયાલ,ડો હર્ષવર્ધન સહિતના મંત્રીઓએ આપ્યા રાજીનામા
Next Article ત્રિમાસિક કોર્પોરેટ પરિણામોની સીઝન શરૂ થતાં પૂર્વે ભારતીય શેરબજારમાં ફંડોનું ઘટાડે વેલ્યુબાઈંગ…!!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up