By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મોંઘવારીના મારથી માનવીની કમર તૂટી એપ્રિલમાં ફુગાવો ૭.૭૯ ટકા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મોંઘવારીના મારથી માનવીની કમર તૂટી એપ્રિલમાં ફુગાવો ૭.૭૯ ટકા
GeneralNational

મોંઘવારીના મારથી માનવીની કમર તૂટી એપ્રિલમાં ફુગાવો ૭.૭૯ ટકા

HM News
Last updated: 13/05/2022 3:58 AM
HM News
4 years ago
Share
SHARE

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૨ : દેશમાં મોંઘવારી ઘટવાનું નામ લઇ રહી નથી.એપ્રિલમાં જાહેર થયેલા રીટેલ ફુગાવાના આંકડા નિરાશાજનક રહ્યાં છે.એપ્રિલમાં રીટેલ ફુગાવો છેલ્લા આઠ વર્ષના ઉચ્ચ સ્તરે રહેતા કેન્દ્ર સરકાર, આરબીઆઇ અને દેશની પ્રજાની ચિંતામાં વધારો થયો છે.સતત વધી રહેલા ફુગાવાને પગલે બેંકો લોનના વ્યાજ દર વધારશે અને તેના લોનના હપ્તાની રકમ વધવાની શક્યતા છે.ખાદ્ય વસ્તુઓ અને ઇંધણના ભાવ વધવાને કારણે એપ્રિલ મહિનામાં રીટેલ ફુગાવો વધીને ૭.૭૯ ટકાની આઠ વર્ષની ટોચે પહોંચી ગયો છે. ફુગાવો વધવાને કારણે આગામી મહિનામાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) ફરી એક વખત વ્યાજ દરોમાં વધારો કરશે તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે વધતા જતા ફુગાવા અંગે ચિંતા વ્યક્ત કરતા આરબીઆઇએ ગત સપ્તાહમાં રેપો રેટ ૦.૪૦ ટકા વધારીને ૪.૪૦ ટકા કર્યો હતો. છેલ્લા ચાર મહિનાથી રીટેલ ફુગાવો છ ટકાથી વધારે રહેશે.રશિયા અને યુક્રેનના યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં ખાદ્ય વસ્તુઓ અને ઇંધણના ભાવ વધી રહ્યાં છે.આ અગાઉ મે, ૨૦૧૪માં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) આધારિત રીટેલ ફુગાવો ૮.૩૩ ટકા નોંધવામાં આવ્યો હતો.માર્ચ, ૨૦૨૨માં રીટેલ ફુગાવો ૬.૯૫ ટકા અને એપ્રિલ, ૨૦૨૧માં ૪.૨૩ ટકા હતો.

એપ્રિલમાં ખાદ્ય વસ્તુઓનો ફુગાવો વધીને ૮.૩૮ ટકા થઇ ગયો છે.જે એક મહિના અગાઉ ૭.૬૮ ટકા તથા એક વર્ષ અગાઉના સમાન ગાળામાં ૧.૯૬ ટકા હતા તેમ નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (એનએસઓ) દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે.ઇંધણ અને વીજળી કેટેગરીના ફુગાવો વધીને ૧૦.૮૦ ટકા થઇ ગયો છે.જે ગયા મહિને ૭.૫૨ ટકા હતો. એપ્રિલ, ૨૦૨૨માં શાકભાજીના ભાવમાં ૧૫.૪૧ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.જે ગયા મહિને ૧૧.૬૪ ટકા હતો.

બીજી તરફ આજે માર્ચ મહિનાના ઓદ્યૌગિક ઉત્પાદનના આંકડા જાહેર કરવામાં આવ્યા હતાં. મેન્યુફેકચરિંગ સેક્ટરના નબળા દેખાવને પગલે ઓદ્યૌગિક ઉત્પાદનમાં ગયા વર્ષના માર્ચની સરખામણાીમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે.માર્ચ મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧.૯ ટકાનો વધારો નોંધાયો છે.ગયા વર્ષે માર્ચમાં ઓદ્યૌગિક ઉત્પાદનમાં ૨૪.૨ ટકાનો વધારો નોંધાયો હતો.ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (આઇઆઇપી) આધારિત ઓદ્યોગિક ઉત્પાદનમાં માર્ચ, ૨૦૨૧માં ૨૪.૨ ટકાનો વધારો નોંધાયો હતો. ચાલુ વર્ષે જાન્યુઆરી અને ફેબુ્રઆરીમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧.૫ ટકાનો વધારો થયો હતો.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article જ્ઞાનવાપી મામલે કોર્ટ કમિશનર નહીં બદલાય, ૧૭મી પહેલાં ફરી સરવે કરાશે
Next Article દેશના નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે રાજીવકુમારની નિમણૂક
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up