By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મોઝામ્બિકમાં કાર્ગોમાંથી 64 શંકાસ્પદ અપ્રવાસીઓ મૃત મળી આવ્યા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મોઝામ્બિકમાં કાર્ગોમાંથી 64 શંકાસ્પદ અપ્રવાસીઓ મૃત મળી આવ્યા
GeneralInternational

મોઝામ્બિકમાં કાર્ગોમાંથી 64 શંકાસ્પદ અપ્રવાસીઓ મૃત મળી આવ્યા

HM News
Last updated: 26/03/2020 12:30 PM
HM News
5 years ago
Share
An aerial view as police forensic officers attend the scene after a truck was found to contain a large number of dead bodies, in Thurock, South England, Wednesday Oct. 23, 2019. Police in southeastern England said that 39 people were found dead Wednesday inside a container truck believed to have come from Bulgaria. (UK Pool via AP)
SHARE

કોર્ગો કન્ટેનરમાં 64 મૃતદેહો સાથે 14 જીવીત શંકાસ્પદ અપ્રવાસીઓ પણ હતા

એજન્સી, માપુટો

સાઉથ આફ્રિકાના મોઝામ્બિકમાં એક કાર્ગો કન્ટેનરમાંથી ઇથોપિયાની 60થી વધારે શંકાસ્પદ અપ્રવાસી મૃત મળી આવ્યા છે.

આ ઘટના મોજઝામ્બિકના ટેટે પ્રાંતમાં બની હતી. જ્યાં ઇથોપિયાના ગેરકાયદેસર પ્રવાસીઓ કાર્ગો કન્ટેનરમાં સંતાઇમાં દેશમાં ઘૂસવાનો પ્રયન્ત કરી રહ્યા હતા. ટેટે પ્રાંતના પ્રશાસન મુજબ ટ્રકમાં અપ્રવાસીઓને મલાવીથી લાવવામાં આવી રહ્યા હતા, શંકાના આધારે ટ્રકને ટેટેમાં એક પુલ પાસે રોકવામાં આવી હતી.

ટેટે પ્રાંત પોલીસના જણાવ્યા અનુસાર કાર્ગો કન્ટેનરમાં 64 લોકો મુસાફરી દરમિયાન મૃત્યુ પામ્યા હતા જ્યારે 14 લોકો જીવીત હતા. આ તમામ અપ્રવાસીઓ શંકાસ્પદ રીતે ઇથોપિયાના રહેવાસી હતા.

બિટકોઇન કૌભાંડ મામલે ચર્ચામાં રહેલી નિશા ગોંડલિયાનો નવો ધડાકો,કહ્યું સરકાર ધ્યાન આપે ….
કોરોનાનેે કારણે અમરનાથ યાત્રા સતત બીજા વર્ષે રદ્
અમિત શાહ- નીતિન પટેલ એક જ ગાડીમાં સર્કીટ હાઉસ આવ્યા, CM-DYCM સાથે એક કલાક બંધ બારણે બેઠક
મુંબઈમાં અફડાતફડીનો માહોલ, હિજરત શરૂ, લોક ડાઉન, ૬૩ પોઝિટિવ કેસ
ભાજપના નેતા હિરા સોલંકીએ ઓક્સિજનની બોટલ પર પણ પોતાનું પોસ્ટર લગાવડાવ્યું
Share This Article
Facebook Email Print
Previous Article WHOની ચેતવણી, માત્ર લોકડાઉનથી કોરોનાને નહીં નાથી શકાય
Next Article જલદી જ ખતમ થઈ જશે કોરોનાનું મહાસંકટ, નોબેલ પુરસ્કાર વિજેતાએ કરી ભવિષ્યવાણી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up