By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મોટરસાયકલ પર ચાર વર્ષ સુધીના બાળક માટે ક્રેશ હેલમેટ, સેફ્ટી હાર્નેસ ફરજિયાત
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મોટરસાયકલ પર ચાર વર્ષ સુધીના બાળક માટે ક્રેશ હેલમેટ, સેફ્ટી હાર્નેસ ફરજિયાત
GeneralNational

મોટરસાયકલ પર ચાર વર્ષ સુધીના બાળક માટે ક્રેશ હેલમેટ, સેફ્ટી હાર્નેસ ફરજિયાત

HM News
Last updated: 17/02/2022 6:58 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા. ૧૬ : રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયે આજે મોટરસાયકલ પર ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સેફટી હાર્નેસ અને ક્રેશ હેલમેટ ફરજિયાત બનાવવા માટેના નવા નિયમો જાહેર કર્યા છે.

નવા નિયમો મુજબ મોટરસાયકલ પર ચાર વર્ષ સુધીનું બાળક પાછળ બેસેલ હોય તો મોટરસાયકલની ઝડપ ૪૦ કિમી પ્રતિ કલાકથી વધારે ન હોવી જોઇએ.

આ નવા નિયમો સેન્ટ્રલ મોટર વેહિકલ્સ(સેકન્ડ એમેન્ડમેન્ટ) રૃલ્સ, ૨૦૨૨ પ્રકાશિત થવાની તારીખના એક વર્ષ પછી અમલમાં આવશે.

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે ૧૫ ફેબુ્રઆરી, ૨૦૨૨ના નોટિફિકેશનથી સીએમવીઆર,૧૯૮૯ના નિયમ ૧૩૮માં સંશોધન કર્યુ છે.

મંત્રાલયે વધુમાં જણાવ્યું છે કે મોટર વેહિકલ્સ એક્ટની કલમ ૧૨૯ અનુસાર કેન્દ્ર સરકારે ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોની સલામતી માટે તેમને મોટર સાયકલ પર બેસાડતી વખતે સેફટી હાર્નેસ અને ક્રેશ હેલમેટ ફરજિયતા બનાવવામાં આવ્યું છે.

મંત્રાલયે વધુમાં જણાવ્યું છે કે ચાર વર્ષ સુધીના બાળકે પોતાની સાથે બાંધી રાખવા માટે સેફ્ટી હાર્નેસનો ઉપયોગ કરવામાં આવે.

સેફ્ટી હાર્નેસ બાળકોને પહેરાવવામાં આવતું એક પ્રકારનું એવું જેકેટ હોય છે જેના આકારમાં ફેરફાર કરી શકાય છે.મંત્રાલય દ્વારા પ્રજા પાસેથી પણ સુરક્ષા ઉપાયો અંગે સૂચનો મંગાવવામાં આવ્યા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અલવિદા બપ્પીદા… પિતાના અંતિમ સંસ્કાર માટે USથી મુંબઈ આવ્યો દીકરો
Next Article શિવરાત્રિએ મેળો યોજાશે: જૂનાગઢના ભવનાથના મેળાને મળી મંજૂરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up