By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મોટા વરાછાની મહિલાને લોનની લાલચ આપી બિભત્સ ફોટો વાયરલ કરવાની ધમકી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > મોટા વરાછાની મહિલાને લોનની લાલચ આપી બિભત્સ ફોટો વાયરલ કરવાની ધમકી
GeneralSurat

મોટા વરાછાની મહિલાને લોનની લાલચ આપી બિભત્સ ફોટો વાયરલ કરવાની ધમકી

HM News
Last updated: 23/06/2022 7:07 AM
HM News
3 years ago
Share
SHARE

સુરત : મોટા વરાછાની બ્યુટીશીયને ફેસબુક પરથી લોનની એપ્લિકેશન ડાઉનલોડ કરી રૂ.3 હજારની લોન અપાવવાની લાલચ આપી ભેજાબાજે બિભત્સ વાયરલ કરવાની ધમકી આપતા મામલો અમરોલી પોલીસમાં પહોંચ્યો છે.ભેજાબાજે રૂપિયા પડાવવા બ્યુટીશીયનની ફ્રેન્ડના બિભત્સ ફોટો પણ વાયરલ કર્યા હતા.મોટા વરાછાના યમુના ચોક વિસ્તારમાં રહેતી બ્યુટીશીયન જાહન્વી (ઉ.વ.30 નામ બદલ્યું છે)એ 3 જૂને ફેસબુક પર ઇન્સ્ટન્ટ લોનની એપની જાહેરાત જોઇ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી.

જાહન્વી એપ્લિકેશનમાં લોનની માહિતી ચેક કરી હતી ત્યારે અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને તમારે લોન લેવી હોય તો ડોક્યુમેન્ટ્સ મોકલી આપવાનું કહ્યું હતું.જેથી જાહન્વીએ આધારકાર્ડ અને પાનકાર્ડની નકલ એપ્લિકેશનમાં ડાઉનલોડ કરી મોકલાવ્યા હતા.ત્યાર બાદ કોલ કરનારે તમને રૂ.3 હજારની લોન મળશે એમ કહેતા જાહન્વીએ તેના પતિનો બેંકનો એકાઉન્ટ નંબર આપતા તેમાં લોનના રૂ. 1800 જમા કર્યા હતા.જયારે રૂ.1110 લોન ચાર્જ પેટે કપાયા છે એવું કહ્યું હતું.

પરંતુ બીજા દિવસે અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને તાત્કાલીક રૂ.1110 જમા કરાવો નહીં તો તમારો બિભત્સ ફોટો વાયરલ કરી નાંખીશ.જેથી ડરી જનાર જાહન્વીએ તેની બહેનના ગુગલ પે એકાઉન્ટમાંથી રૂ.1110 અને ત્યાર બાદ રૂ.1810 ટ્રાન્સફર કરાવ્યા હતા.જો કે ત્યાર બાદ પણ ફેસબુક પરથી ફોટો ડાઉનલોડ કરી બિભત્સ બનાવી વાયરલ કરવાના વારંવાર કોલ કર્યા હતા અને જાહન્વીની ફ્રેન્ડનો બિભત્સ ફોટો બના વીજાહન્વી અને તેના સંબંધીઓમાં વાયરલ કર્યા હતા.

મહેસાણા જિલ્લાના 241 NHM કર્મીઓ વિરુદ્ધ ફરિયાદ
કેનેડા વિરુદ્ધ ભારત આક્રમક મૂડમાં : ભારતમાં કેનેડિયન વિઝા સેવા સસ્પેન્ડ
આત્મહત્યાના કેસ વધતા ગૃહવિભાગે તણાવમાં રહેતા પોલીસકર્મીઓની યાદી મંગાવી
ઈડીએ કાર્તિ ચિદમ્બરમની વિરુદ્ધ મની લૉન્ડરિંગનો કેસ દાખલ કર્યો
રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું, 8 જિલ્લા પૈકી ભરૂચ, છોટાઉદેપુર, નર્મદાને રેડ એલર્ટ ઝોનમાંથી હટાવાયા
Share This Article
Facebook Email Print
Previous Article કાર ચોરીની વિચિત્ર ઘટના : બ્રેઝા કારના કાચ તોડી પાર્લેપોઇન્ટ પર પાર્ક સિયીઝ કારની ચાવી લઇ કારની ચોરી
Next Article સુરતના કામરેજમાં બે કલાકમાં 3.5 ઇંચ વરસાદ તૂટી પડતા જળબંબોળ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up