ચીનમાં કોરોના સંક્રમણ દરમિયાન ઉઇગર મુસ્લિમો ઉપર ભયાનક જુલ્મો ગુજરવાની વાતો બહાર આવવા લાગી છે.અનેક રિપોર્ટમાં એવો દાવો કરાયો છે કે ચીની સરકાર મુસ્લિમોને કેમ્પમાં પુરી દઇ તેના અંગો કાપી કોરોના પીડીતોને ઇલાજ કરી રહી છે.અમેરીકી સંસદે સર્વાનુમતે ઠરાવ પસાર કરી મુસલમાનો ઉપર થઇ રહેલ જુલ્મો અંગે ચીન પાસે જવાબ માંગ્યો છે.હવે અમેરીકી સંસદના નીચલા ગૃહમાં આ ઠરાવ પસાર કરવા મોકલશે.


