ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારી કરવામાં આવી છે.જેમાં મોડાસામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.ઉલ્લેખનીય છે કે મોડાસા શહેર કોંગ્રેસના 250 જેટલા કાર્યકરો કોંગ્રેસ સાથે છેડો ફાડી ઓવૈસીની પાર્ટી એઆઇએમઆઇએમમાં જોડાયા છે.
– મોડાસા શહેર કૉંગ્રેસમાં ગાબડુ, ૨૫૦ જેટલા કાર્યકરોએ છેડો ફાડ્યો
– મોડાસા શહેર કૉંગ્રેસમાં ગાબડુ, ૨૫૦ જેટલા કાર્યકરોએ છેડો ફાડ્યો
– ૪ કૉર્પોરેટર સહિત ૨૫૦ જેટલા કૉંગી કાર્યકરો AIMIM માં જોડાયા
– સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કૉંગ્રેસને મોટો ફટકો
– ભાજપ, કૉંગ્રેસ, AAP પછી MIM ની એન્ટ્રી
નોંધનીય છે કે 4 કોર્પોરેટર સહિત 250 કાર્યકરો ઓવૈસીની પાર્ટીમાં જોડાયા છે.અરવલ્લીમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આપ અને ઓવૈસીની પાર્ટીની પણ એન્ટ્રી થતાં રાજકીય ગરમાવો આવ્યો છે.
Post Views: 9