By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મોદીની બંગાળમાં 20 રેલીઓ અને અમિત શાહની વર્ષભરની મહેનત પર દીદીની વ્હિલચેર ભારે પડી, 200નાં સપનાં મમતાનાં ફળ્યાં
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મોદીની બંગાળમાં 20 રેલીઓ અને અમિત શાહની વર્ષભરની મહેનત પર દીદીની વ્હિલચેર ભારે પડી, 200નાં સપનાં મમતાનાં ફળ્યાં
GeneralNationalPolitics

મોદીની બંગાળમાં 20 રેલીઓ અને અમિત શાહની વર્ષભરની મહેનત પર દીદીની વ્હિલચેર ભારે પડી, 200નાં સપનાં મમતાનાં ફળ્યાં

HM News
Last updated: 02/05/2021 9:13 AM
HM News
5 years ago
Share
SHARE

પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી સત્તા મેળવવાની હેટ્રિક તરફ જઈ રહ્યા છે.મમતા બેનરજીની પાર્ટી હાલમાં 200 કરતા વધારે બેઠકો પર આગળ છે.બંગાળમાં મમતા બેનરજીની વ્હીલચેર પીએમ મોદીની 20 રેલીઓ પર ભારે પડી ગઈ છે તેવું પરિણામો દર્શાવી રહ્યા છે.મમતા બેનરજીને ચૂંટણી પ્રચાર દરમિયાન પગમાં થયેલી ઈજા બાદ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.એ પછી પગમાં પ્લાસ્ટર સાથે વ્હીલચેર પર બેસીને મમતાએ મોટાભાગનો ચૂંટણી પ્રચાર કર્યો હતો.એવું લાગે છે કે,મમતા બેનરજીને લોકોની જબરદસ્ત સહાનૂભુતિ મળી છે.

વ્હીલચેરમાં બેસીને જ લોકોને સંબોધન કરતા નજરે પડ્યા હતા

ડોકટરોએ તો તેમને પગમાં પ્લાસ્ટર હોવાથી આરામની સલાહ આપી હતી પણ મમતા બેનરજીએ રેલીઓ અને સભાઓ ગજવવાનું ચાલું રાખ્યુ હતું.આ દરમિયાન તેઓ વ્હીલચેરમાં બેસીને જ લોકોને સંબોધન કરતા નજરે પડ્યા હતા.બંગાળમાં પણ ટીએમસીના ચૂંટણી પ્રચારમાં ઠેર ઠેર મમતા બેનરજીના વ્હીલચેર પર બેઠેલા પોસ્ટરો જ જોવા મળી રહ્યા હતા.

લોકોની સહાનુભૂતિ મેળવવામાં સફળ રહ્યા

ભાજપે તો મમતા બેનરજીના વ્હીલચેર પર સભા સંબોધવાને નાટક ગણાવ્યું હતું, કોંગ્રેસના અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે, મમતાએ ટીએમસીની હાર સામે જોઈને આ પ્રકારનુ નાટક રચ્યું છે.આ બધુ સહાનૂભૂતિ મેળવવા માટે છે.જોકે મમતા બેનરજી અડગ રહ્યા હતા અને એવુ લાગે છે કે તેઓ લોકોની સહાનુભૂતિ મેળવવામાં સફળ રહ્યા છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની મતગણતરીમાં શરુઆતમાં જે ટ્રેન્ડ જોવા મળ્યો છે તે પ્રમાણે મમતા બેનરજીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસ સ્પષ્ટ બહુમતી તરફ છે અને ભાજપની લીડ 100 કરતા ઓછી બેઠક પર રહી ગઈ છે.

બંગાળની ચૂંટણીમાં ભાજપ 100નો આંકડો પાર કરશે તો હું ચૂંટણી સ્ટ્રેટેજી છોડી દઈશ

આ સ્થિતિમાં હવે મમતા બેનરજીના કેમ્પેઈન મેનેજર પ્રશાંત કિશોરની ભવિષ્યવાણી સાચી પડશે કે કેમ તેના પર બધાની નજર છે.પ્રશાંત કિશોરે અગાઉ પણ કહ્યું હતું કે, બંગાળની ચૂંટણીમાં ભાજપ 100નો આંકડો પાર કરશે તો હું ચૂંટણી સ્ટ્રેટેજી બનાવવાનુ મારુ કામ છોડી દઈશ.એટલુ જ નહી તેમણે એમ પણ કહ્યુ હતુ કે, મારું ટ્વિટ તમે સેવ કરીને રાખો.આજે પણ તેમના એકાઉન્ટ પર આ ટ્વિટ છે અને તેમણે ફરી પણ કહ્યુ હતુ કે જો ભાજપે ડબલ ડિજિટથી આગળ બેઠકો મેળવી તો હું ચોક્કસ બંગાળ છોડી દઈશ.

તમામ એક્સિઝટ પોલ શરુઆતના ટ્રેન્ડ પ્રમાણે ખોટા પડી રહ્યા

દરમિયાન એક્ઝિટ પોલમાં પણ ભાજપને 100 કરતા વધારે બેઠકો મળશે તેવી આગાહી તો થઈ જ હતી.જોકે હવે તમામ એક્સિઝટ પોલ શરુઆતના ટ્રેન્ડ પ્રમાણે ખોટા પડી રહ્યા છે. સવારે 11 વાગ્યા સુધીની મતગણતરી પ્રમાણે તો ભાજપને 100 કરતા નીચે બેઠકો મળી રહી છે.આ સંજોગોમાં પ્રશાંત કિશોરનો દાવો સાચો પડતો દેખાઈ રહ્યો છે.જોકે ભાજપ 100 કરતા ઓછી બેઠકો મેળવશે કે કેમ તે હજી કહેવું વહેલું છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ભાજપની હાલત પર અખિલેશ યાદવનો કટાક્ષ,જનતાએ ‘દીદી ઓ દીદી’ નો આપ્યો જવાબ
Next Article કેરળમાં ચાલ્યો લેફ્ટનો દબદબો : ભાજપ- કોંગ્રેસના સુપડાં સાફ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up