By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મોદી નારાજ થતાં અમિત શાહે યોગીને ખખડાવી નાખ્યા, આપ્યા આ આદેશો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મોદી નારાજ થતાં અમિત શાહે યોગીને ખખડાવી નાખ્યા, આપ્યા આ આદેશો
GeneralNational

મોદી નારાજ થતાં અમિત શાહે યોગીને ખખડાવી નાખ્યા, આપ્યા આ આદેશો

HM News
Last updated: 07/01/2021 8:51 AM
HM News
5 years ago
Share
SHARE

ઉત્તર પ્રદેશના બદાયુમાં આંગણવાડીની કાર્યકર મહિલા પર થયેલા સામૂહિક બળાત્કારે આખા દેશને હચમચાવી મૂક્યો છે ત્યારે મોદી પણ નારાજ હોવાના અહેવાલ છે.હાથરસ ગેંગ રેપની જેમ આ ઘટનામાં પણ મોદીના આદેશથી અમિત શાહે મંગળવારે સાંજે ફોન કરતાં યોગી આદિત્યનાથ હરકતમાં આવ્યા.

મોદીના આદેશથી અમિત શાહે મંગળવારે સાંજે ફોન કરતાં યોગી આદિત્યનાથ હરકતમાં આવ્યા

સૂત્રોના મતે, શાહે યોગીને સ્પષ્ટ શબ્દોમાં મોદીની નારાજગીથી માહિતગાર કરીને ૨૪ કલાકમાં પગલાં લેવા અલ્ટિમેટમ આપ્યું હતું.શાહે યોગીને આ ઘટના બીજો નિર્ભયા કે હાથરસ કાંડ બની જાય એ પહેલાં આકરાં પગલાં લેવાની તાકીદ કરીને બુધવારે સાંજે રીપોર્ટ કરવા કહ્યું હોવાનું પણ કહેવાય છે.’

બુધવારે સાંજે રીપોર્ટ કરવા કહ્યું હોવાનું પણ કહેવાય છે.

યોગીએ તાબડતોબ પોલીસોને સસ્પેન્ડ કરવા આદેશ આપ્યો અને આ કેસમાં નિષ્પક્ષ તપાસ કરવા પણ ફરમાન કરીને આરોપી મહંતના માથે ઈનામ પણ જાહેર કરાવડાવ્યું. બળાત્કારના કેસમાં આટલી જલદી ફરાર આરોપીના માથે ઈનામ જાહેર કરાતું નથી.દિલ્હીમાં થયેલા નિર્ભયા બળાત્કાર કાંડની યાદ અપાવતી આ ઘટનામાં પોલીસે બે દિવસ સુધી ફરિયાદ નહોતી લીધી.મહિલાનું પોસ્ટમોર્ટમ કરવામાં પણ ચાર દિવસ કાઢી નાંખ્યા હતા.

પીએમ રિપોર્ટમાં રેપ,ગુપ્ત ભાગોને ભારે ઇજા અને પગના તેમજ ફેફસાના હાડકા તોડવા સહિતની બર્બરતા બહાર આવી હતી. તેની કરોડ રજ્જુને પણ તોડી નાખવામાં આવી હતી.મહિલા પર ગેંગરેપ બાદ અત્યંત નિર્દયતાપૂર્વક માર પણ મારવામાં આવ્યો,કાળજુ કંપાવી નાખે તેવી આ ઘટનાના આરોપી મંદિરના પૂજારી મહંત સત્યનારાયણ, તેનો ચેલો વેદરામ તેમજ ડ્રાઇવર જસપાલની સામે રેપ-હત્યાનો ગુનો દાખલ કરાયો છે.ભીસમાં આવેલી પોલીસે સ્થાનીક એસએચઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

તેમના પર સમયસર કાર્યવાહી ન કરવા,ટોચના અધિકારીઓને જાણ ન કરવા સહિતના આરોપો હેઠળ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.અન્ય એક બેદરકારી પીએમ કરાવવામાં સામે આવી હતી,ઘટનાના ૪૮ કલાક બાદ પીએમ રિપોર્ટ કરવામાં આવ્યો, પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે જ્યારે મુખ્ય આરોપી અને મંદિરનો મહંત હજુ પણ ફરાર છે.બીજી તરફ આ સમગ્ર ઘટના બહાર આવ્યા બાદ મહિલા કમિશને ઉત્તર પ્રદેશ પોલીસને તાત્કાલીક યોગ્ય પગલા લેવાનો આદેશ આપ્યો છે.સાથે ઘટના અંગે ખેદ પણ વ્યક્ત કર્યો હતો.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article નિશા ગોંડલિયા-જયેશ પટેલ ફાયરિંગ કેસમાં ગુજરાત ATS દ્વારા ચોંકાવનારો ખુલાસો : ATSએ બે આરોપીની કરી ધરપકડ
Next Article Facebookને મોંધી પડી ઇટાલીયન એપના ફિચર્સની ચોરી, ચૂકવવો પડશે 34 કરોડનો દંડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up