By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મોદી-યોગીને ગાળો ભાંડનાર ઉત્તરપ્રદેશના સીતાપુર જિલ્લાના મુખી સત્તારની ધરપકડ; લોકોમાં ભયનો માહોલ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મોદી-યોગીને ગાળો ભાંડનાર ઉત્તરપ્રદેશના સીતાપુર જિલ્લાના મુખી સત્તારની ધરપકડ; લોકોમાં ભયનો માહોલ
GeneralNational

મોદી-યોગીને ગાળો ભાંડનાર ઉત્તરપ્રદેશના સીતાપુર જિલ્લાના મુખી સત્તારની ધરપકડ; લોકોમાં ભયનો માહોલ

HM News
Last updated: 10/12/2022 11:09 AM
HM News
3 years ago
Share
SHARE

ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં પોલીસે મોદી-યોગીને મા-બહેનની ગાળો આપનાર સત્તારની ધરપકડ કરી છે.સત્તાર પર આરોપ છે કે તેણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને કથિત રીતે મા-બહેન પર ગાળો આપી હતી.આરોપી ખાનપુર સદાત નામના ગામનો પ્રધાન છે.સત્તાર પર સમગ્ર હિન્દુ સમાજનું અપમાન કરવાનો પણ આરોપ છે.આ ઘટનાનો એક ઓડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.મામલો રવિવાર (4 ડિસેમ્બર, 2022)નો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

અહેવાલો મુજબ મોદી-યોગીને મા-બહેનની ગાળો આપવાની આ ઘટના પોલીસ સ્ટેશન કોતવાલી લહરપુર વિસ્તારની છે.અંકિત નામના યુવકે આ અંગે પોલીસમાં ફરિયાદ કરી હતી.અંકિતનું કહેવું છે કે ઘટનાના દિવસે તે તેના મિત્ર અમિત સાથે ખાનપુર સદાત ગામમાં કોઈ કામ માટે ગયો હતો.અહીં તેણે જોયું કે ગામનો પ્રધાન સત્તાર પીએમ મોદી સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મા-બહેનની ગાળો આપી રહ્યો હતો.ફરિયાદીનો આરોપ છે કે આ દરમિયાન સત્તારે સમગ્ર હિન્દુ સમાજ પર અપમાનજનક ટિપ્પણીઓ પણ કરી હતી.

सीतापुर:प्रधानमंत्री व मुख्यमंत्री को गाली देते ऑडियो वायरल.

ऑडियो में मोदी-योगी पर अपशब्दों की बौछार,कार्यकर्ताओं में आक्रोश

ग्राम प्रधान का बताया जा रहा आडियो.

हिंदू शेर सेना ने की शिकायत,कार्रवाई न करने पर आंदोलन की चेतावनी @adgzonelucknow@sitapurpolice@VikasHindu13

— आनन्द शुक्ला (@shuklaanand27) December 5, 2022

અંકિતે પોતાની ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે જ્યારે તેણે સત્તારને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેની સાથે પણ દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો.સત્તારે અંકિત અને અમિતને મારી નાખવાની ધમકી પણ આપી હતી.ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે સત્તારની આ હરકતથી ત્યાં હાજર હિન્દુઓ ડરી ગયા હતા અને તેઓએ પોતાના ઘર અને દુકાનોના બારણાં બંધ કરી દીધા કરી દીધા હતા.એવું પણ કહેવામાં આવ્યું હતું કે પ્રધાન દ્વારા અપાતી ગાળો સાંભળીને સ્થાનિક હિન્દુ સમુદાયના લોકોમાં ગુસ્સો છે.અંકિતે પોલીસને આરોપી પ્રધાન વિરુદ્ધ કેસ નોંધવાની પણ માંગ કરી છે.

આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક ઓડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં કોઈ વ્યક્તિ મોદી અને યોગી પર અપમાનજનક ટિપ્પણી કરતો હુવાનું સાંભળવા મળે છે.પીડિત અંકિતના કહેવા પ્રમાણે ઓડિયોમાં અવાજ ગામના મુખી સત્તારનો છે. ઓડિયોમાં પ્રધાન સત્તારની કહેવામાં આવી રહેલી આ ઓડિયો ક્લીપમાં મોદી અને યોગી તેમની માતા અને બહેન પર અપશબ્દો બોલતા સાંભળી શકાય છે.આ ઓડિયોમાં ‘જો તમે તમારી બેટીને વેચી દીધી હોત,તોય તમને મત મળી ગયા હોત’. ઉપરાંત ‘પરચમ લહેરાએગા’ અને ‘આગ લગા દેંગે’ જેવા અવાજો પણ સાંભળી શકાય છે.

અંકિતની ફરિયાદ પર પોલીસે આરોપી એવા ગામના મુખી સત્તાર વિરુદ્ધ IPCની કલમ 504, 506, 295-A અને ક્રિમિનલ લૉ એમેન્ડમેન્ટ 2013ની કલમ 7 હેઠળ કેસ નોંધ્યો હતો.એફઆઈઆરની નકલ ઑપઈન્ડિયા પાસે ઉપલબ્ધ છે.પોલીસે દરોડો પાડીને સત્તારની ધરપકડ કર્યા બાદ તેને આગળની કાર્યવાહી માટે કોર્ટમાં મોકલી આપ્યો હતો.

કમાલ ખાનની થઈ ફરી અરેસ્ટ
મેક્સિકોમાં ખંડણી ઉઘરાવતી ટોળકીઓનો આતંક, બજારમાં આગ લગાવી નવને જીવતા સળગાવી દીધા
ચોમાસામાં ચૂંટણીની તૈયારીઓ આગળ વધારાશે, ભાજપ કોર કમિટીની બેઠક યોજાઇ
કૂપર હોસ્પિટલમાં ટ્રેઈની તબીબે ખોટું ઈન્જેક્શન આપતાં મહિલાએ દૃષ્ટિ ગુમાવી
બોલિવૂડ માફિયા કોણ છે? તનુશ્રી દત્તાએ કહ્યું – તે ડોન સાથે સીધા સંપર્કમાં રહે છે, મને રસ્તામાંથી દૂર કરવા માંગે છે
Share This Article
Facebook Email Print
Previous Article સુનક સરકારનું મોટું પગલું, પાકમાં હિન્દુ છોકરીઓને મુસ્લિમો સાથે લગ્ન કરવા મજબૂર કરનારા મૌલવી પર પ્રતિબંધ
Next Article ભીમા-કોરેગાંવ અર્બન નક્સલીઓ સંબંધિત કેસમાં માફી માંગવાનો વૈજ્ઞાનિક આનંદ રંગનાથને ઇનકાર કર્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up