By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મોદી સરકારે લેવુ પડશે અધધ 1.58 લાખ કરોડનું ઉધાર, જાણો શું છે કારણ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મોદી સરકારે લેવુ પડશે અધધ 1.58 લાખ કરોડનું ઉધાર, જાણો શું છે કારણ
GeneralNational

મોદી સરકારે લેવુ પડશે અધધ 1.58 લાખ કરોડનું ઉધાર, જાણો શું છે કારણ

HM News
Last updated: 26/05/2021 9:45 AM
HM News
5 years ago
Share
SHARE

રાજ્યોને વળતર સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા માટે વસ્તુ તથા સેવા કર (GST) પર એક પેનલ શુક્રવારે બેઠક કરશે.સૂત્રો અનુસાર,દેશભરમાં ઉપભોગ કર સંગ્રહમાં કમીના કારણે રાજ્યોને તેના મહેસૂલ નુકસાનની ભરપાઇ માટે ભારત સરકારને સતત બીજા વર્ષે વધુ ઉધાર લેવાની જરૂર પડી શકે છે.નાણાકીય વર્ષમાં વધારાનાં ઉધારની જરૂરિયાત 1.58 ટ્રિલિયન રૂપિયા (21.7 બિલિયન ડોલર) થવાનો અંદાજ છે.જણાવી દઇએ કે 28મેએ GST કાંઉસિલની બેઠક થવા જઇ રહી છે.

સરકાર 1.1 ટ્રિલિયન રૂપિયા એકઠા કરશે

એક રિપોર્ટ અનુસાર, રાજ્યોને ચુકવવામાં આવનાર કુલ રકમ 2.7 ટ્રિલિયન રૂપિયા છે, સરકાર 1.1 ટ્રિલિયન રૂપિયા એકઠા કરવાનો પ્રયાસ કરશે.જો કે આ વિશે નાણા મંત્રાલયના પ્રવક્તાને પૂછવામાં આવતા કોઇ જવાબ નથી આપવામાં આવ્યો. જણાવી દઇએ કે આ રકમ તે વળતરનો હિસ્સો છે જેને કેન્દ્ર સરકારે રાષ્ટ્રવ્યાપી GSTની શરૂઆતના કારણે કોઇ પણ મહેસૂલ હાનિ માટે રાજ્યોને ચુકવણી કરવા પર સહમતિ વ્યક્ત કરી.જો કે, દુનિયાની બીજી લહેરના કારણે થયેલી આર્થિક મંદીથી ટેક્સ કલેક્શનને નુકસાન પહોંચ્યુ છે.તેવામાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સરકાર તેને ચુકવવા માટે વધારાનું ઉધાર લઇ શકે છે.

Barclays એ વિકાસ દરનો અંદાજ ઘટાડ્યો

જણાવી દઇએ કે કોરોનાની બીજી લહેરની અસર ઇકોનોમી પર પણ જોવા મળી રહી છે.બ્રિટિશ બ્રોકરેજ ફર્મ Barclays એ નાણાકીય વર્ષ 2021-22ના જીડીપી ગ્રોથના અંદાજમાં 0.80 ટકાની કપાત કરી છે.બાર્કલેજના અંદાજ અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય જીડીપી 9.2 ટકાના દરે વધશે.બ્રિટિશ બ્રોકરેજ ફર્મે ભારતીય જીડીપી ગ્રોથના અંદાજમાં આ કપાત કોરોના મહામારીની બીજી લહેરના પગલે કરી છે.બાર્કલેજનું કહેવું છે કે બીજી લહેર અંદાજ કરતાં વધુ ખતરનાક નીકળી. Barclaysએ આ મહિનામાં બીજી વાર જીડીપી ગ્રોથનું અનુંમાન ઘટાડ્યુ છે.તેની પહેલા બાર્કલેજે તેને 3મેએ 11 ટકાથી ઘટાડીને 10 ટકા કર્યુ હતું.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોરોનાની બીજી-લહેરમાં 577 બાળકો અનાથ થયાં : ઇરાની
Next Article હાઈકોર્ટે પોલીસ કમિશ્નરનો ઉધડો લઈ લીધો : માસ્ક વગર રેલી કરતા અમિત શાહ વિરુદ્ધ FIR કેમ ન કરી ?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up