By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મોસાદ-CIAનો પ્લાન, કતારની મધ્યસ્થતા.. બંધકોની મુક્તિ માટે ઈઝરાયલ હમાસની આ શરત માનવા તૈયાર!
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મોસાદ-CIAનો પ્લાન, કતારની મધ્યસ્થતા.. બંધકોની મુક્તિ માટે ઈઝરાયલ હમાસની આ શરત માનવા તૈયાર!
GeneralInternational

મોસાદ-CIAનો પ્લાન, કતારની મધ્યસ્થતા.. બંધકોની મુક્તિ માટે ઈઝરાયલ હમાસની આ શરત માનવા તૈયાર!

HM News
Last updated: 17/11/2023 10:07 AM
HM News
2 years ago
Share
SHARE

– હમાસ 7 ઓક્ટોબરે ઇઝરાયેલમાંથી બંધક બનાવેલા લોકો પૈકી મોટાભાગના બાળકો અને મહિલાઓને મુક્ત કરી શકે છે
– એવી ચર્ચા છે કે આ ડીલ અંગે થોડા દિવસોમાં જાહેરાત કરવામાં આવી શકે છે

યુદ્ધ વચ્ચે એક સારા અહેવાલ છે.ઈઝરાયલ અને હમાસ બંધકોની મુક્તિ અંગે એક સમજૂતી પર સહમત થવાની અણીએ પહોંચી ગયાનો દાવો કરાયો છે.એવું મનાય છે કે જો બધું બરાબર રહ્યું તો હમાસ 7 ઓક્ટોબરે ઇઝરાયેલમાંથી બંધક બનાવેલા લોકો પૈકી મોટાભાગના બાળકો અને મહિલાઓને મુક્ત કરી શકે છે.એવી ચર્ચા છે કે આ ડીલ અંગે થોડા દિવસોમાં જાહેરાત કરવામાં આવી શકે છે.

અમેરિકી અખબારે કર્યો મોટો દાવો

એક અમેરિકી અખબારે ઈઝરાયેલના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને આ માહિતી આપી છે.અધિકારીએ કહ્યું કે જો અંતિમ વાટાઘાટોમાં સમાધાન થઈ જશે તો થોડા દિવસોમાં આ સમજૂતી અંગે જાહેરાત થઈ શકે છે.નામ જાહેર ન કરવાની શરતે બોલતા એક ઇઝરાયેલી અધિકારીએ જણાવ્યું હતું કે ડીલની સામાન્ય રૂપરેખા તૈયાર થઈ ચૂકી છે.અસ્થાયી કરાર હેઠળ ઇઝરાયેલની મહિલાઓ અને બાળકોને મુક્ત કરવાની અપીલ કરાઇ છે.જેના બદલારૂપે ઇઝરાયેલની જેલમાં કેદ પેલેસ્ટિની મહિલાઓ અને યુવાનોને પણ મુક્ત કરવામાં આવશે.

ઈઝરાયલ શું ઈચ્છે છે?

રિપોર્ટ અનુસાર, ઈઝરાયેલ ઈચ્છે છે કે તેની તમામ બંધક 100 મહિલાઓ અને બાળકોને મુક્ત કરવામાં આવે.જોકે, શરૂઆતમાં આ સંખ્યા ઓછી હોઈ શકે છે.હમાસ પહેલેથી જ સંકેત આપી ચૂક્યું છે કે તે 70 મહિલાઓ અને બાળકોને મુક્ત કરવા તૈયાર છે.બીજી તરફ ઇઝરાયેલમાંથી કેટલા પેલેસ્ટિની મહિલાઓ અને યુવાનોને મુક્ત કરવામાં આવશે તેનો આંકડો હજુ સ્પષ્ટ નથી,પરંતુ એક અરબ અધિકારીએ ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 120 લોકો જેલમાં છે.

યુદ્ધવિરામની પણ શક્યતા!

ઈઝરાયેલના અધિકારીએ કહ્યું કે બંધકો અને કેદીઓની આપ-લેની સાથે સંભવતઃ પાંચ દિવસનો યુદ્ધવિરામ પણ અમલમાં આવી શકે છે.આ યુદ્ધવિરામથી ઈઝરાયેલના કેદીઓને સુરક્ષિત મુસાફરી કરવાની છૂટ મળશે.ઇઝરાયેલી અધિકારીએ કહ્યું કે તે ગાઝામાં પેલેસ્ટિનિયન નાગરિકોને વધુ આંતરરાષ્ટ્રીય સહાયની પણ મંજૂરી આપી શકે છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ પર બુલડોઝર ફેરવવાની ઇઝરાયેલની તૈયારી
Next Article IDFએ હમાસની ‘સંસદ’ પર કર્યો કબજો, ઇઝરાયેલી ધ્વજ લહેરાવી શેર કર્યો ફોટો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up