By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મોહમ્મદ પયગંબરની સંબંધીએ જ હિજાબ ફગાવી દીધો હતો : આરિફ ખાન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મોહમ્મદ પયગંબરની સંબંધીએ જ હિજાબ ફગાવી દીધો હતો : આરિફ ખાન
GeneralNational

મોહમ્મદ પયગંબરની સંબંધીએ જ હિજાબ ફગાવી દીધો હતો : આરિફ ખાન

HM News
Last updated: 12/02/2022 7:47 AM
HM News
3 years ago
Share
SHARE

થિરુવનંતપુરમ, તા.૧૧ : કર્ણાટકમાં સ્કૂલ-કોલેજોમાં હિજાબ પહેરવાનો વિવાદ ચાલી રહ્યો છે એવા સમયમાં કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને શુક્રવારે જણાવ્યું હતું કે, ઈતિહાસ પર નજર કરીએ તો ઈસ્લામની પહેલી પેઢીએ જ હિજાબ પહેરવાનો ઈનકાર કરી દીધો હતો.તેમણે કહ્યું કે મારી વાત સાબિત કરવા હું મોહમ્મદ પયગંબરની સંબંધીની જ એક કથા કહું છું, જેણે હિજાબને ફગાવી દીધો હતો.તેમણે કથાને ટાંકતા ઉમેર્યું કે, આ હું નથી કહેતો, ઈતિહાસ કહે છે. મોહમ્મદ પયગંબરના ઘરમાં જ ઉછરેલી એક યુવતી,જે મોહમ્મદ પયગંબરનાં પત્નીની સંબંધી હતી તે ખૂબ જ સુંદર હતી.મધ્યયુગના સમયમાં કુફાના ગવર્નર તેના પતિએ મહિલાને હિજાબ નહીં પહેરવા બદલ ઠપકો આપ્યો ત્યારે તેણે કહ્યું, હું ઈચ્છું છું કે લોકો મારી સુંદરતા જુએ અને મારા પર અલ્લાહની મહેર થઈ છે અને તે બદલ હું અલ્લાહનો આભાર માનું છું.આમ, ઈસ્લામની પહેલી પેઢીએ જ હિજાબ પહેરવાનો ઈનકાર કરી દીધો હતો. આરિફ ખાને કહ્યું કે, હું બસ આટલું જ કહેવા માગું છું.

ન્યૂયોર્કમાં ફાયરિંગઃ એકનું મોત, પોલીસ અધિકારી સહિત આઠને ઈજા
મોદી સરકાર વિરોધીઓને જેલમાં નાખી રહી છે : અમર્ત્ય સેન
વીવો ઇન્ડિયાએ ઓફલાઇન સ્માર્ટ રિટેલ લોન્ચ કર્યું
સુપ્રીમ કોર્ટનો નિર્ણય બદલશે મહારાષ્ટ્રની રાજનીતિ! CM શિંદેની ખુરશી જોખમમાં, જાણો કેમ મચ્યુ છે ઘમાસાણ
ગુજરાતમાં સળંગ 4 વર્ષ શાસન કરનાર પાંચમા મુખ્યમંત્રી બન્યા વિજય રૂપાણી
Share This Article
Facebook Email Print
Previous Article 1,600 કરોડના બેંક લોન કૌભાડમાં કેમરોકના કલ્પેશ પટેલની રૂ.57.23 કરોડની સંપત્તિ EDએ ટાંચમાં લીધી
Next Article મોહન ડેલકર આપઘાત કેસમા મુંબઈ પોલીસે સમન્સ પાઠવ્યા : કલેક્ટર, SP, RDCને SIT સમક્ષ હાજર રહેવા ફરમાન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up