By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મોહમ્મદ પયગંબર અને આયેશાના નિકાહ અંગે સાઉદીના મૌલાનાએ કહ્યું- વાત સો ટકા સત્ય, એ જ નિવેદન બદલ નૂપુર શર્માને મળી હતી ધમકીઓ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મોહમ્મદ પયગંબર અને આયેશાના નિકાહ અંગે સાઉદીના મૌલાનાએ કહ્યું- વાત સો ટકા સત્ય, એ જ નિવેદન બદલ નૂપુર શર્માને મળી હતી ધમકીઓ
GeneralInternational

મોહમ્મદ પયગંબર અને આયેશાના નિકાહ અંગે સાઉદીના મૌલાનાએ કહ્યું- વાત સો ટકા સત્ય, એ જ નિવેદન બદલ નૂપુર શર્માને મળી હતી ધમકીઓ

HM News
Last updated: 20/06/2022 8:31 AM
HM News
4 years ago
Share
SHARE

નુપુર શર્માએ જે વાત ટીવી ડિબેટમાં કહી હતી તેને સાઉદી અરેબિયાના મૌલવી આસીમ અલ હકીમે સત્ય ઠરાવી છે.ભારતીય જનતા પાર્ટીનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ ઇસ્લામના પયગંબર મોહમ્મદને લઈને કરેલ કથિત વિવાદિત ટિપ્પણીને લઈને દેશ-દુનિયામાં ભારે હોબાળો થયો હતો.તેમના નિવેદનને પયગંબરનું અપમાન ગણાવીને આરબ દેશો પણ આ વિવાદમાં કૂદી પડ્યા હતા તો દેશમાં પણ ઠેરઠેર પ્રદર્શનો થયા હતા.પરંતુ નૂપુર શર્માએ પયગંબર અંગે જે નિવેદન આપ્યું હતું તેને સાઉદી અરબના એક મૌલાના દ્વારા સત્ય ઠેરવવામાં આવ્યું છે.

સાઉદી અરેબિયાના મૌલાના અસીમ અલ હકીમને મૌલાના ફયાઝ નામના યુઝરે ટ્વિટર પર પૂછ્યું હતું કે, “ભારતમાં એવું કહેવાય છે કે પયગંબર મોહમ્મદે 6 વર્ષની ઉંમરે આયશા સાથે લગ્ન કર્યાં હતાં, શું તે સાચું છે? કૃપા કરીને સ્પષ્ટતા કરશો.”

મૌલાના અસીમ અલ-હકીમે આનો જવાબ હામાં આપ્યો હતો.મૌલાના ફયાઝ નામના યુઝરના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, આ વાત સો ટકા સાચી છે.આ ઉપરાંત એક વિદેશી પત્રકારે પણ અગાઉ મૌલાના અલ-હકીમને પૂછ્યું હતું કે, આયેશા જયારે પયગંબર પાસે આવી હતી ત્યારે નવ વર્ષની હતી એ શું સાચું છે? હું અન્ય સાહિત્ય વાંચી રહી છું તેમાં જણાવવામાં આવ્યું છે કે તે ત્યારે 17 વર્ષની હતી.”

જે મામલે મૌલાના અલ-હકીમે કહ્યું, “આ બધું જુઠ્ઠું છે! આયેશાએ પોતે અમને (મુસ્લિમોને) કહ્યું હતું કે તે નવ વર્ષની હતી! જે શાહી બુખારી અને અન્ય હદીસોમાં પણ છે.”

શું છે હદીસ-અલ-બુખારી?

હદીસ અલ-બુખારી એ કુરાન પછી ઇસ્લામની બે સૌથી વિશ્વસનીય હદીસોમાંની એક છે.તેનું સંકલન મૌલાના બુખારી (પૂરું નામ- અબુ અબ્દુલ્લા મુહમ્મદ બિન ઇસ્માઇલ બિન ઇબ્રાહિમ બિન અલ-મુગીરા અલ-જાફા) દ્વારા પયગંબરના મૃત્યુના 200 વર્ષ બાદ સન 846 માં કરવામાં આવ્યું હતું.તેનું સંકલન કરવામાં 16 વર્ષ લાગ્યાં હોવાનું કહેવાય છે.તેમજ તેના સંકલન માટે તેમણે અનેક યાત્રાઓ કરી હતી.બુખારીનો જન્મ ઈરાનમાં (ત્યારના પર્શિયા) થયો હતો.મુસ્લિમોને અલ-બુખારીની આયતો પર પૂર્ણ વિશ્વાસ હોય છે.

નૂપુર શર્માના નિવેદન પર વિવાદ

ઇસ્લામના જ મૌલાના સત્ય કહી રહ્યા છે ત્યારે બીજી તરફ નૂપુર શર્માએ એક ટીવી ડિબેટ દરમિયાન આ વાત કહી હતી ત્યારે સાઉદી અરેબિયા,કતાર,કુવૈત,ઈરાન જેવા ઘણા મુસ્લિમ દેશોએ ભારતને નિશાન બનાવીને બેવડાં ધોરણો દર્શાવ્યાં હતાં.આ દેશોએ નૂપુરના નિવેદનને પયગંબરનું અપમાન ગણાવ્યું હતું.જે બાદ સરકારે નુપુર શર્મા અને નવીન જિંદાલને પાર્ટીમાંથી બરતરફ કર્યાં હતાં.એટલું જ નહીં, પયગંબરના આ કથિત અપમાનને લઈને દેશભરમાં તોફાનો પણ થયાં હતાં.કાનપુરથી હૈદરાબાદ અને બિહાર સુધી મુસ્લિમ ટોળાંએ પથ્થરમારો,આગચંપી,હિંસા અને સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો.સમગ્ર દેશમાં સુવ્યવસ્થિત આયોજન સાથે આ ઘટનાઓ બની હતી.

નૂપુર શર્માએ શું કહ્યું હતું?

26 મેના રોજ ટીવી ન્યૂઝ ચેનલ ટાઈમ્સ નાઉની એક ડિબેટ દરમિયાન શિવલિંગ પર ઉડાવવામાં આવતી મજાક મામલે નૂપુર શર્માએ કહ્યું હતું કે જેવી રીતે હિંદુઓની મજાક ઉડાવવામાં આવી રહી છે તેવી રીતે અન્ય લોકો પણ તેમના મજહબની મજાક ઉડાવી શકે છે.જે બાદ તેમણે પયગંબરના નિકાહનો ઉલ્લેખ કર્યો હતો.

નૂપુર શર્માના આ નિવેદન બાદ ઑલ્ટ ન્યૂઝના મોહમ્મદ ઝુબૈર દ્વારા તેની ક્લિપ સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવ્યા બાદ ઇસ્લામીઓ તરફથી નૂપુર શર્માને ધમકીઓ મળવાની શરૂ થઇ ગઈ હતી.જોકે, નૂપુર શર્માએ એમ પણ કહ્યું હતું કે જો કોઈ સ્થાપિત ઇસ્લામી જાણકાર તેમને ખોટાં ઠેરવે તો તેઓ નિવેદન પરત ખેંચી લેવા માટે પણ તૈયાર છે.

કોણ છે મૌલાના અલ હકીમ?

અલ હકીમ એ જ મૌલાના છે જેમણે વર્ષ 2020માં કહ્યું હતું કે ઇસ્લામમાં વિરોધ પ્રદર્શન અને ધરણાં કરવાની મંજૂરી નથી.તે હરામ છે.અલ હકીમે લોકશાહીને ઈસ્લામ વિરોધી પણ ગણાવી હતી.તેમણે કહ્યું હતું કે લોકશાહી ઈસ્લામિક શરિયા વિરુદ્ધ છે.

આ જ મૌલાનાએ વર્ષ 2021માં નવરાત્રિને કુફર (કાફિરો દ્વારા થતું કાર્ય) ગણાવીને કહ્યું હતું કે જો કોઈ મુસ્લિમ વ્યક્તિની પત્ની તેમાં ભાગ લે કે ઉપવાસ રાખે તો તેને તુરંત તલાક આપી દેવા જોઈએ.મૌલાના બીટકોઈનને પણ હરામ ગણાવી ચુક્યા છે.

મૌલાના આસિમ અલ હકીમ સાઉદી અરેબિયામાં જાણીતું નામ છે અને તેઓ ટીવી અને રેડિયો દ્વારા ઇસ્લામ વિશે અંગ્રેજી અને અરબીમાં અવારનવાર વાતો કરતા જોવા મળે છે.તે ‘હુડા ટીવી’ અને ઝાકિર નાઈકની ‘પીસ ટીવી’ દ્વારા કુરાન અને હદીસ શીખવે છે.તેણે ‘કિંગ અબ્દુલ અઝીઝ યુનિવર્સિટી’માંથી ‘ભાષાશાસ્ત્ર’માં ગ્રેજ્યુએશન કર્યું છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article બુરખાધારી કોર્પોરેટરોએ રાષ્ટ્રગીતનું અપમાન કર્યું, સદનમાં સૌ ઉભા હતા, 4 મુસ્લિમ મહિલા કોર્પોરેટર આરામથી બેસી રહી
Next Article હિંદુફોબીક પત્રકાર મહોમ્મદ ઝુબૈરના ઓકેલા હિંદુ વિરોધી ઝેર પર સનાતનીઓનો આક્રોશ, ALT ચેનલ બેન કરવાની માંગ ટ્રેન્ડમા, ધરપકડની પણ થઇ રહી છે માંગ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up