By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મૌનસિનરામમાં 24 કલાકમાં 40 ઈંચ, ચેરાપૂંજીમાં 39 ઈંચ વરસાદ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મૌનસિનરામમાં 24 કલાકમાં 40 ઈંચ, ચેરાપૂંજીમાં 39 ઈંચ વરસાદ
GeneralNational

મૌનસિનરામમાં 24 કલાકમાં 40 ઈંચ, ચેરાપૂંજીમાં 39 ઈંચ વરસાદ

HM News
Last updated: 18/06/2022 6:23 AM
HM News
3 years ago
Share
SHARE

નવી િદલ્હી : મેઘાલયના મૌનસિનરામમાં છેલ્લાં 24 કલાકમાં 1003.6 મી.મી(આશરે 40 ઈંચ)જ્યારે ચેરાપુંજીમાં 24 કલાકમાં 39 ઈંચ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.ચેરાપુંજીમાં એક દિવસમાં 122 વર્ષમાં ત્રીજા ક્રમે સૌથી વધુ વરસાદ નોંધાયો છે.શુક્રવારે સવારે 8.30 વાગ્યે પૂરા થતાં 24 કલાકમાં ચેરાપુંજીમાં 972મીમી (38.88 ઇંચ)વરસાદ ખાબક્યો હતો,જે 1995 પછીથી જૂન મહિનાનો સૌથી વધુ વરસાદ છે અને 122 વર્ષનો ત્રીજા ક્રમનો સૌથી વધુ વરસાદ છે,એમ હવામાન વિભાગે જણાવ્યું હતું.વિશ્વના સૌથી વધુ વરસાદ પડતા સ્થળોમાં સમાવેશ થતાં ચેરાપુંજીમાં 1901 પછી હવામાન વિભાગે ડેટા રાખવાનું ચાલુ રાખ્યું તે પછીથી જૂન મહિનામાં એક દિવસમાં 800મીમીથી વધુ વરસાદ બન્યો હોય તેવું નવ વખત બન્યું છે.

ચાલુ મહિને શુક્રવાર સુધીમાં ચેરાપુંજીમાં કુલ 4,081.3મીમી વરસાદ નોંધાયો છે,એમ ગુવાહાટીના હવામાન વિભાગે જણાવ્યું હતું.બુધવાર સવારે 8.30 વાગ્યે પૂરા થતાં છેલ્લાં 24 કલાકમાં ઇસ્ટ ખાસી હિલ્સમાં આવેલા આ શહેરમાં 811.2મીમી વરસાદ વરસ્યો હતો.16 જૂન 1995ના રોજ 1,563.3 મીમી વરસાદ પડ્યો હતો.તેના એક દિવસ પહેલા એટલે કે 15 જૂન 1999ના રોજ 930મીમી વરસાદ પડ્યો હતો.આ હિલ સ્ટેશનમાં 5 જૂન 1956ના રોજ 973.8મીમી વરસાદ નોંધાયો હતો.

અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે અનુપમસિંહ ગેહલોત અથવા શમશેરસિંહનું નામ મોખરે
ગુજરાતમાં છેલ્લા ૨ વર્ષમાં દુષ્‍કર્મના ૨૭૨૦ અને અપહરણના પ૮૯૭ બનાવઃ વિધાનસભામાં આંકડાઓ રજૂ
ચાર રાજ્યોમાં રાજ્યસભાની ૧૬ મહત્વપૂર્ણ બેઠકો પર આજે મતદાન
ગુજરાત એવું રાજ્ય છે જ્યાં ઓક્સિજનના અભાવે એક પણ નાગરિકનું મૃત્યુ થયું નથી; પાટીલ ભાઉના નામે સોશ્યિલ મિડિયામાં પોસ્ટ વાઇરલ : યુઝર્સએ લઇ નાખ્યો ઉઘડો
મહાનગરપાલિકા,નગરપાલિકા બાદ વિધાનસભામાં પણ ભાજપ અપનાવશે ‘નો રિપીટ’ થિયરી?, પ્રદેશ પ્રમુખે આપ્યા સંકેત
Share This Article
Facebook Email Print
Previous Article મુંબઈમાં કોરોનાનો પોઝિટિવિટી રેટ બીજી વાર 15%ને વટાવી ગયો
Next Article અમેરિકામાં એક દિવસમાં 1500થી વધુ ફ્લાઇટ્સ રદ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up