By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મૌલાના સાદની વધશે મુશ્કેલીઓ, નિઝામુદ્દીન મરકઝના 83 વિદેશી જમાતીઓ વિરુદ્ધ પોલીસ દાખલ કરશે ચાર્જશીટ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મૌલાના સાદની વધશે મુશ્કેલીઓ, નિઝામુદ્દીન મરકઝના 83 વિદેશી જમાતીઓ વિરુદ્ધ પોલીસ દાખલ કરશે ચાર્જશીટ
GeneralNational

મૌલાના સાદની વધશે મુશ્કેલીઓ, નિઝામુદ્દીન મરકઝના 83 વિદેશી જમાતીઓ વિરુદ્ધ પોલીસ દાખલ કરશે ચાર્જશીટ

HM News
Last updated: 26/05/2020 10:56 AM
HM News
6 years ago
Share
SHARE

તબલિગી જમાતના મરકજ મામલે દિલ્લી પોલિસ આજે ચાર્જશીટ દાખલ કરશે.20 દેશોના 83 વિદેશીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. બતાવાઈ રહ્યું છે કે ચાર્જશીટમાં મરકજ મેનેજમેન્ટની ભૂમિકાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તબલીગી જમાતના વડા મૌલાના સાદના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.દિલ્લી પોલિસ તરફથી સાઉદી અરબના 10,ચીનના 7,અમેરિકાના 5,યુકેના 3,સુદાનના 6,ફિલિપિન્સના 6,બ્રાઝિલના 8 અને અફઘાનિસ્તાનના 4 સહિત કુલ 83 વિદેશી જમાતીઓ વિરુદ્ધ ત્રણ અલગ અલગ ધારાઓ – કલમોમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. તેમના પર ફોરેનર એક્ટ, એપેડેમિક ડિસીસ એક્ટ અને ડિઝાસ્ટર એક્ટની કલમો લાગુ કરવામાં આવશે.

તમામના વિઝા ફોર્મમાં નિઝામુદ્દીન સ્થિત જમાતની મરકજનું એડ્રેસ

આ ચાર્જશીટથી મૌલાના સાદની મુશ્કેલીઓમાં વધારો થશે,કારણ કે જે વિદેશી જમાતિઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ થઈ રહી છે તે તમામના વિઝા ફોર્મમાં નિઝામુદ્દીન સ્થિત જમાતની મરકજનું એડ્રેસ આપવામાં આવ્યું હતું.અર્થાત્ તેઓ વિદેશથી મરકજના કાર્યક્રમમાં જ ભાગ લેવા માટે આવ્યા હતા. પૂછપરછમાં જમાતીઓએ ખુલાસો પણ કર્યો છે કે,20 માર્ચ પછી મરકજમાં રોકાવા માટે મૌલાના સાદે જ કહ્યું હતું.તમામ વિદેશી જમાતિઓને પહેલા 41 ની નોટિસ આપીને તપાસમાં શામેલ કરવામાં આવ્યા હતા અને તેમની પૂછપરછ કરવામાં આવી હતી.જણાવવામાં આવી રહ્યું છે કે 943 વિદેશી જમાતિઓથી પૂછપરછ થઈ હતી અને તે બધા સામે વારાફરતી ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. પરંતુ હાલમાં 20 દેશોના 83 વિદેશી નાગરિકો સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.ક્રાઇમ બ્રાંચના જણાવ્યા મુજબ,દરેક દેશમાં વિદેશી નાગરિકો સામે વ્યક્તિગત ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુપ્રીમ કોર્ટની તમામ 17 બેંચો બનશે પેપરલેસ: સોફટવેર તૈયાર
Next Article સોશ્યલ મીડીયા ગ્રુપમાં વાંધાજનક મેસેજીસ માટે એડમીન જવાબદાર રહેશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up