By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મ્યાંનમારમાં સેનાનું વિમાન થયું ક્રેશ, 12 લોકોના મોત, મૃતકોમાં સેનાના અધિકારીઓ પણ શામેલ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મ્યાંનમારમાં સેનાનું વિમાન થયું ક્રેશ, 12 લોકોના મોત, મૃતકોમાં સેનાના અધિકારીઓ પણ શામેલ
GeneralInternational

મ્યાંનમારમાં સેનાનું વિમાન થયું ક્રેશ, 12 લોકોના મોત, મૃતકોમાં સેનાના અધિકારીઓ પણ શામેલ

HM News
Last updated: 10/06/2021 5:37 AM
HM News
4 years ago
Share
SHARE

ગુરુવારે મ્યાંનમારમાં સૈન્ય વિમાનના ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે.જેમાં ઓછામાં ઓછા 12 લોકોનાં મોત નીપજ્યાં છે.આ વિમાન દુર્ઘટના માંડલેમાં બની છે.શહેરના ફાયર વિભાગે આ અંગે માહિતી આપી છે.ઘટનાની માહિતી મળતાં સુરક્ષા દળ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર,માંડલે વિસ્તારમાં પ્યિન ઉ લ્વિનમાં એક પાવર અને ઇસ્પાત પ્લાન્ટ વચ્ચે 16 સીટરનું વિમાન ક્રેશ થયું હતું.

એક સ્થાનિક વ્યક્તિએ કહ્યું કે આ ઘટનામાં જમીન પરના અન્ય આઠ લોકો પણ ઘાયલ થયા છે.સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર,વિમાનમાં સવાર કેટલાક વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ આ વિમાન દુર્ઘટનામાં માર્યા ગયા હતા.હાલમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.

સવારે 8 વાગે વિમાન થયું ક્રેશ

રાજ્ય પ્રશાસન પરિષદના સુચના દળના મેજર જનરલ જો મીન ટુને કહ્યું કે તેમાં 16 લોકો સવાર હતા.તેમણે કહ્યું કે રાજધાની શહેરના પ્યિન ઉ લ્વિનથી પાય તાવ જઈ રહેલ એક સૈન્ય વિમાન સ્થાનિક સમય અનુસાર સવારે 08:00 વાગ્યે માંડલે વિસ્તારમાં પ્યિન ઉ લ્વિન પાસે તૂટી પડ્યું હતું.મેજરે કહ્યું કે હજી સુધી જાનહાનિની ​​ચોક્કસ સંખ્યા જાણી શકી નથી.પરંતુ માંડલેના ફાયર ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે કે આ અકસ્માતમાં 12 લોકોનાં મોત નીપજ્યાં છે.ઘાયલ લોકોને સારવાર માટે લશ્કરી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

આ અગાઉ, 2019 માં, એક વિમાન મ્યાંનમારમાં રન-વેની પર લપસી ગયું હતું.આ અકસ્માતમાં સવાર ચાર લોકો ઘાયલ થયા હતા.વિમાનમાં 33 લોકો સવાર હતા.બોમ્બાર્ડિયર ડેશ 8 ક્યૂ 400 વિમાન મ્યાંનમારના યાંગૂન આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ખતરનાક ઉતરાણ કરતા પહેલા બાંગ્લાદેશના ઢાંકા -સારાહલાલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી ઉડાન ભરી હતી.આના કારણે આ અકસ્માત થયો હતો.આ દુર્ઘટનામાં વિમાનનો પાઇલટ ઘાયલ થયો હતો.

PM મોદીએ 70 હજાર યુવાનોને નિમણૂંક પત્રો આપ્યા
કપરાડામાં કોંગ્રેસે ભાજપમાંથી આવેલા નેતાને ટિકિટ આપતાં બે પક્ષપલટુઓનો જંગ, જાણો કોંગ્રેસના ઉમેદવાર કોણ છે ?
સાવધાન ઈંડિયા ફેમ બે ટીવી અભિનેત્રીને ચોરીના કેસમાં મુંબઈ પોલીસે કરી ધરપકડ
અસદના એન્કાઉન્ટર બાદ અખિલેશ યાદવે ભાજપ ઠાલવ્યો ગુસ્સો, ટ્વિટ કરી કહ્યું ‘BJP ભાઈચારાની વિરુદ્ધ’
ભાજપ માટે ઘરના જ ઘાતકી બન્યા, જાણો કઈ બેઠક માટે ભાજપનું બીપી વધઘટ થાય છે : વાંચો વિગતવાર અહેવાલ
Share This Article
Facebook Email Print
Previous Article બારડોલીમાં આપના કાર્યકરોએ માેંઘવારી મામલે આવેદનપત્ર આપ્યુ
Next Article થપ્પડ પડવા-છતાં મેક્રોન લોકોને મળવાનું ચાલુ રાખશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up