By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: યમનના હૂતી વિદ્રોહીઓએ આ રીતે ‘ઇઝરાઇલી જહાજ’ કર્યું હાઇજેક : જુઓ વિડિઓ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > યમનના હૂતી વિદ્રોહીઓએ આ રીતે ‘ઇઝરાઇલી જહાજ’ કર્યું હાઇજેક : જુઓ વિડિઓ
GeneralInternational

યમનના હૂતી વિદ્રોહીઓએ આ રીતે ‘ઇઝરાઇલી જહાજ’ કર્યું હાઇજેક : જુઓ વિડિઓ

HM News
Last updated: 21/11/2023 8:22 AM
HM News
2 years ago
Share
SHARE

યમનના હૂતી વિદ્રોહીઓએ Red Seaમાં એક માલવાહક જહાજને હાઈજૈક કરી લીધું છે.આ જહાજના ક્રૂને બંધક બનાવવામાં આવ્યા છે.આ સમગ્ર બનાવ દરિયાની વચ્ચે બનેલો છે.યમને એક વીડિયો જાહેર કર્યો છે.જેમાં એવું દેખાઈ રહ્યું છે કે, જહાજની ઉપર એક હેલિકોપ્ટર આવી જાય છે અને થોડી જ ક્ષણોમાં,બંદૂકો લઈને આવેલા હૂતી વિદ્રોહીઓ નીચે ઉતરીને પોઝીશન લઈ લે છે.આ લોકો જહાજના એન્ટ્રી ગેટ પર પહોંચે છે અને ફાયરિંગ શરૂ કરે છે.

આ રીતે બની સમગ્ર ઘટના

આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પહેલા તે ડ્રાઈવરને બંધક બનાવે છે.ત્યારબાદ તેઓ જહાજને આગળ લઈ જાય છે.કેટલીક બોટ પણ નજીકમાં જતી જોવા મળે છે.વિદ્રોહી સંગઠન હુતીને ઈરાનનું સમર્થન છે.આ સમગ્ર ઘટના રવિવારે બની જેમાં હુતી વિદ્રોહીઓ સમુદ્રની મધ્યમાં ચાલતા કાર્ગો જહાજ ‘ગેલેક્સી લીડર’ પર હેલિકોપ્ટર દ્વારા ઉતર્યા હતા.તેઓએ 25 ક્રૂ મેમ્બર્સને બંધક બનાવ્યા અને આખા જહાજને હાઈજૈક કરી લીધું.તેની સાથે તેઓ યમનના એક બંદરે પહોંચ્યા.હૂતીએ એક નિવેદન જારી કરીને આ જહાજના અપહરણની જવાબદારી લીધી છે.

હૂતીના પ્રવક્તાએ આપી ધમકી

હૂતીના પ્રવક્તા મોહમ્મદ અબ્દુલ-સલામએ રવિવારે ટ્વીટ કરી જણાવ્યું કે, હાઇજેકિંગ તો ‘માત્ર શરૂઆત’ છે અને જ્યાં સુધી ઇઝરાયલ ગાઝા અભિયાનને અટકાવશે નહીં ત્યાં સુધી વધુ દરિયાઇ હુમલા શરુ રહેશે.

ઇઝરાયલે આપ્યો જવાબ

જેના જવાબમાં ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુના કાર્યાલય તરફથી એક પોસ્ટમાં લખવામાં આવ્યું કે, ઇઝરાયલ આંતરરાષ્ટ્રીય જહાજ પર ઇરાની હુમલાની સખત નિંદા કરે છે.અન્ય એક પોસ્ટ કરતા લખ્યું કે, આ ઈરાની આતંકવાદનું વધુ એક કારસતાન છે અને સમગ્ર વિશ્વ માટે સૌથી ગંભીર ઘટના ગણાવવામાં આવી.જો કે બીજી તરફ ઈરાને આ આરોપોને નકારી કાઢ્યા છે.

હૂતીઓએ અગાઉ ધમકી આપી હતી

યમનના હૂતી વિદ્રોહિઓએ રવિવારે ઈઝરાયેલી જહાજ અંગે ધમકી આપી હતી.રિપોર્ટ મુજબ હૂતી વિદ્રોહિઓએ ઈઝરાયેલી કંપનીની માલિકીની તેમજ તેમના દ્વારા ચલાવાલા જહાજોને નિશાન બનાવવાની ધમકી આપી હતી.ઉપરાંત હૂતી વિદ્રોહિઓએ ધમકી આપતા કહ્યું હતું કે,જે જહાજ પર ઈઝરાયેલનો ઝંડો હશે,તેને આગ ચાંપી દેવાશે.હૂતી વિદ્રોહિઓના પ્રવક્તાએ તમામ દેશોને આવા જહાજો કામ કરતા લોકોને પોતાની પાસે બોલાવવા કહ્યું હતું.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ઈઝરાયેલી સેનાનો ગાઝામાં શિફા હોસ્પિટલ પર કબજો કર્યો
Next Article હમાસ દ્વારા બંધકોને મુક્ત કરવાની અટકળો વચ્ચે યુએસ પ્રમુખ જો બિડેને સંકેત આપ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up