By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: યશવંતપુર બિકાનેર ટ્રેનના પ્રવાસીઓએ કોચમાં પાણી ટપકતાં ટ્રેન રેલવે સ્ટેશને અટકાવી રાખી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > યશવંતપુર બિકાનેર ટ્રેનના પ્રવાસીઓએ કોચમાં પાણી ટપકતાં ટ્રેન રેલવે સ્ટેશને અટકાવી રાખી
GeneralSurat

યશવંતપુર બિકાનેર ટ્રેનના પ્રવાસીઓએ કોચમાં પાણી ટપકતાં ટ્રેન રેલવે સ્ટેશને અટકાવી રાખી

HM News
Last updated: 06/07/2022 8:55 AM
HM News
3 years ago
Share
SHARE

સુરત : સુરત રેલવે સ્ટેશને ગઈકાલે સાંજે યશવંતપુર બિકાનેર એક્સપ્રેસના પ્રવાસીઓએ કોચમાં પાણી ટપકવાના મુદ્દે ભારે હોબાળો મચાવીને ટ્રેન અટકાવી રાખી હતી.પ્રશાસને કોચ બદલીને ટ્રેન રવાના કરી હતી.બિકાનેર રવાના થતી યશવંતપુર બિકાનેર ટ્રેન સુરત સ્ટેશને આવી પહોંચી ત્યારે B-4 કોચના પ્રવાસીઓએ પાણી ટપાવવાના મુદ્દે ભારે હોબાળો મચાવ્યો હતો.કોચના એસીના વેન્ટિલેશનમાંથી સતત પાણી પડી રહ્યું હોવાથી,ફર્શ પાણીથી તરબોળ થઈ ગયું હતું.તેને કારણે પ્રવાસીઓનો સામાન પલળી ગયો હતો.

રેલવે સ્ટેશનને હોબાળો મચાવનારા પ્રવાસીઓએ તાત્કાલિક ધોરણે કોચ બદલી આપવામાં આવે તેવી માંગ પ્રશાસન સમક્ષ મૂકી હતી.જોકે પ્રશાસને પણ તાત્કાલિક નિર્ણય લઈને એસી કોચ બદલી નાખ્યો હતો. પરિણામે ટ્રેન દોઢ કલાક રોકી રાખવામાં આવી હતી.સુરત રેલ્વે સ્ટેશનેએ પ્રવાસીઓના હોબાળાની આ ઘટના ગઈકાલે સાંજે બની હતી.ટ્રેન 4:45 વાગે સુરત રેલ્વે સ્ટેશનને આવી હતી અને 6:15 કલાકે સુરતથી ઉપડી હતી,એમ રેલવેના સૂત્રોએ વાતચીતમાં જણાવ્યું હતું.

અમદાવાદ બાદ સુરતમાં વધુ એક આયશાની જિંદગી મોતના મુખમાં ધકેલાતી બચાવી લેવાઈ
બોલિવૂડ કે ગંજેડીવૂડ? ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાન,રણબીર કપૂર અને અર્જુન રામપાલના નામ આવ્યા હોવાનો દાવો
ગણદેવી તાલુકામાં સર્વત્ર 2 ઇંચ મેઘ મહેર, ખેડૂતોમાં ખુશહાલી
સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડ 7માં અયોધ્યાના મહાત્મ્યનો ઉલ્લેખ
સુરત : કેબલ બ્રીજ પર બે માસનું બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળ્યું, CCTV ફૂટેજ સામે આવ્યા
Share This Article
Facebook Email Print
Previous Article C ગ્રેડની નિર્દેશક મણિમેકલાઈએ છેડેલાં વિવાદમાં કેનેડિયન આગા ખાન મ્યુઝિયમે માં કાલીના પોસ્ટર્સ મુદ્દે હિંદુ આસ્થાને ઠેસ પહોંચાડવા બદલ માંગી માફી
Next Article મુંબઇના ટ્રેડમ કંપનીના રોકાણની લાલચ આપી અડાજણના આધેડ પાસે રૂ. 80.35 લાખ પડાવ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up