By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: યસ બેન્કની Q3માં રૂ18,654 કરોડની ખોટ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > યસ બેન્કની Q3માં રૂ18,654 કરોડની ખોટ
BusinessGeneralNational

યસ બેન્કની Q3માં રૂ18,654 કરોડની ખોટ

HM News
Last updated: 16/03/2020 11:52 AM
HM News
6 years ago
Share
SHARE

રૂ 10,000 કરોડથી વધુના કેપિટલ ઈન્ફ્યૂઝન પછી બેન્કને બચાવી લેવાશેઃ પ્રશાંતકુમાર
એજન્સી > મુંબઈ

યસ બેન્કે અંતે ડિસેમ્બરના ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યા છે. બેન્કની ખોટ આ ત્રિમાસિક ગાળામાં ~18,654 કરોડ થઈ હતી. યસ બેન્કે સંકેત આપ્યો છે કે 2020-21માં પણ સમસ્યા ચાલુ રહેશે. યસ બેન્કે આ સાથે સ્પષ્ટ કર્યું છે કે ~8500 કરોડથી વધુના ટિયર-1 બોન્ડ્સ સંપૂર્ણપણે માંડવાળ કરી દેવાશે. જોકે નવા નિયુક્ત થયેલા સીઈઓ પ્રશાંતકુમારે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ~10,000 કરોડથી વધુના કેપિટલ ઈન્ફ્યૂઝન પછી બેન્કને બચાવી લેવાશે.

યસ બેન્કમાંથી છેલ્લાં છ મહિનામાં ~72,000 કરોડની ડિપોઝીટ પાછી ખેંચી લેવાઈ છે. કુલ ~1.37 લાખ કરોડની ડિપોઝીટ હતી, જેમાંથી આટલો ઘટાડો થઈ ગયો છે. પ્રશાંતકુમારે કહ્યું હતું કે પ્રસ્તાવિક કેપિટલ ઈન્ફ્યૂઝન અને યસ બેન્કના મજબૂત કસ્ટમર બેઝ તથા બ્રાન્ચ નેટવર્કને કારણે નજીકના ભવિષ્યમાં તેનો બિઝનેસ રાબેતા મુજબનો ચાલશે અને તેની એસેટ્સ મજબૂત બનશે. બેન્ક તેની લાયેબિલિટી પૂરી કરશે. યસ બેન્ક બુધવારે મોરેટોરિયમમાંથી બહાર આવી જશે એટલે પ્રસાંતકુમાર તેના સીઈઓ તરીકેનો ચાર્જ સંભાળી લેશે.

યસ બેન્કે આ ઉપરાંત કહ્યું હતું કે ડિસેમ્બરના ક્વાર્ટરમાં તેનું સ્લિપેજ વધીને ~24,587 કરોડ થઈ ગયું હતું, જે 2021-22માં સામાન્ય થશે. 2020-21માં સ્લિપેજ કુલ એસેટ્સના 5 ટકા રહેવાની ધારણા છે. ડિસેમ્બર 2019ના અંતે બેન્કની એસેટ્સ 22 ટકા ઘટીને ~2.90 લાખ કરોડની થઈ હતી. તેની કોર નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ 60 ટકા ઘટીને ~1065 કરોડ થઈ હતી. વધુ સ્લિપેજ અને લોન બુકમાં ઘટાડાને કારણે આમ થયું હતું. નેટ ઈન્ટરેસ્ટ માર્જિન ઘટીને 1.4 ટકા થઈ ગયું હતું, જે એક વર્ષ પહેલાં 3.3 ટકા હતું. યસ બેન્કે હવે રિટેલ અને સ્મોલ બિઝનેસ લોન પર ફોકસ કરવાનું નક્કી કર્યું છે. પ્રશાંતકુમારે કહ્યું હતું કે યસ બેન્ક હવે ડિપોઝીટ વધારવા, સ્ટ્રેસ્ડ એસેટ્સનો ઝડપી ઉકેલ લાવવા અને ખર્ચ ઘટાડવા જેવા પગલાં પર ફોકસ કરશે. હાય વેલ્યૂ લોન સેગમેન્ટમાં હાલમાં જે સ્થિતિ છે તેમાં કોમર્શિયલ રિયલ્ટી, નોન-બેન્કિંગ ફાઈનાન્શિયલ કંપનીઓને ધિરાણ, હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓને ધિરાણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈલેક્ટ્રિસિટી સેક્ટરને ધિરાણમાં ઘટાડો કરવામાં આવશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ‘માય લોર્ડ’ અને ‘યોર લોર્ડશિપ’ જેવા શબ્દો ન વાપરો: જસ્ટિસ મુરલીધર
Next Article સાઉદી અરામકોનો 2019નો નફો 21 ટકા ઘટ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up