By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: યાર્ડના રિમોડેલિંગના કારણે અમદાવાદથી દોડતી 3 ટ્રેન રદ્દ,3 ડાયવર્ટ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > યાર્ડના રિમોડેલિંગના કારણે અમદાવાદથી દોડતી 3 ટ્રેન રદ્દ,3 ડાયવર્ટ
AhmedabadGeneral

યાર્ડના રિમોડેલિંગના કારણે અમદાવાદથી દોડતી 3 ટ્રેન રદ્દ,3 ડાયવર્ટ

HM News
Last updated: 11/01/2021 4:45 AM
HM News
4 years ago
Share
SHARE

ગુજરાત સરકારની પ્રેસ રીલિઝ મુજબ પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થતી દક્ષિણ પશ્ચિમ રેલવેના હુબલી ડિવિઝનના યાર્ડના રિમોડેલિંગના કામ માટે કેટલીક ટ્રેનો રદ્દ કરવામાં આવશે અને કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવશે.

આ ટ્રેનોની વિગત નીચે મુજબ છે:

રદ્દ કરાયેલ ટ્રેનો:

23 જાન્યુઆરી 2021 ના રોજ બેંગલોરથી ચાલનારી ટ્રેન નંબર 06506 કેએસઆર બેંગ્લોર – ગાંધીધામ સ્પેશિયલ અને 26 જાન્યુઆરી 2021 ના રોજ ગાંધીધામ થી ચાલનારી ટ્રેન નંબર 06505 ગાંધીધામ-કેએસઆર બેંગ્લોર સ્પેશિયલ રદ્દ રહેશે.
23 જાન્યુઆરી 2021 ના રોજ જોએસપુરથી ચાલતી ટ્રેન નંબર 06507 જોધપુર – કેએસઆર બેંગ્લોર સ્પેશિયલ અને 25 જાન્યુઆરી 2021 ના રોજ કેએસઆર બેંગલુરૂથી ચાલતી ટ્રેન નંબર 06508 કેએસઆર બેંગ્લોર-જોધપુર એક્સપ્રેસ સ્પેશિયલ રદ્દ રહેશે.
24 જાન્યુઆરી 2021 ના રોજ અજમેરથી ચાલતી ટ્રેન નંબર 06209 અજમેર-મૈસુર સ્પેશિયલ અને 26 જાન્યુઆરી 2021 ના રોજ મૈસુરથી ચાલતી ટ્રેન નંબર 06210 મૈસુર -અજમેર એક્સપ્રેસ રદ્દ રહેશે.
ડાયવર્ટ ટ્રેનો:

ટ્રેન નંબર 06587 યસવંતપુર – બીકાનેર સ્પેશિયલ 22 અને 24 જાન્યુઆરી 2021 ના રોજ દાવનગેરે, અમરાવતી,કોટુરુ,હોસપેટ અને ગડગ સ્ટેશનો થઇને દોડશે.
ટ્રેન નંબર 06588 બીકાનેર – યસવંતપુર એક્સપ્રેસ સ્પેશિયલ 24 અને 26 જાન્યુઆરી 2021 ના રોજ ગડગ, હોસપેટ,કોટરુ,અમરાવતી અને દાવનગેરે સ્ટેશનો થઇને દોડશે.
ટ્રેન નંબર 04805 યસવંતપુર-બાડમેર એક્સપ્રેસ સ્પેશિયલ 25 જાન્યુઆરી 2021 ના રોજ દાવનગેરે, અમરાવતી, કોટુરુ, હોસપેટ અને ગડગ સ્ટેશનો થઇને દોડશે.

વરિષ્ઠ પત્રકાર ઉદય માહુરકરનું મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે સન્માન
‘કોરોના’ના કહેર વચ્ચે ખાનગી સંસ્થાઓ-કારખાનાઓના કર્મચારીઓ માટે સારા સમાચાર, પગારને લઈ ગાઇડલાઇન જાહેર
ન તો મોદી કે શાહ .. !! ભાજપના સ્ટાર પ્રચારકોમાં ‘મહારાજ’ ટોપ -5 માંથી ગુમ, હિન્દુ ધ્વજવાહક સાધ્વી પણ છે આ યાદીમાં
વિન્ડિઝનો વન ડે અને ટી-૨૦ કેપ્ટન પોલાર્ડ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત
તંત્રની પોલ ખોલતો વીડિયો વાઇરલ, ‘હોમ ક્વોરન્ટાઇનમાં સુવિધાના નામે મીડું, ચાદર, તકિયા અને ટોઇલેટમાં તો..’
Share This Article
Facebook Email Print
Previous Article એર ઈન્ડિયાની ચાર મહિલા-પાઈલટોએ રચ્યો અનેરો ઈતિહાસ
Next Article જપાનમાં ચિયર લીડર્સ કોરોના રોગચાળાનું દુખ ભુલાવવામાં મદદ કરે છે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up