By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: યુક્રેનની સેનાને શસ્ત્રો મુકી દેવાનો આદેશ આપ્યો નથી, આપણા દેશને બચાવવા લડીશું: યુક્રેનના રાષ્ટ્રપતિ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > યુક્રેનની સેનાને શસ્ત્રો મુકી દેવાનો આદેશ આપ્યો નથી, આપણા દેશને બચાવવા લડીશું: યુક્રેનના રાષ્ટ્રપતિ
GeneralInternational

યુક્રેનની સેનાને શસ્ત્રો મુકી દેવાનો આદેશ આપ્યો નથી, આપણા દેશને બચાવવા લડીશું: યુક્રેનના રાષ્ટ્રપતિ

HM News
Last updated: 26/02/2022 11:57 AM
HM News
3 years ago
Share
SHARE

કીવ,તા.26.ફેબ્રુઆરી.2022 શનિવાર : યુક્રેનની રાજધાની કીવ પર કબ્જા માટે રશિયન આર્મી અને યુક્રેનની સેના વચ્ચે ગઈકાલે આખી રાત ભીષણ જંગ થયો હતો.

જોકે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ કહ્યુ છે કે,ઈન્ટરનેટ પર બહુ ફેક જાણકારી ફેલાવવામાં આવી રહી છે.એવુ કહેવાઈ રહ્યુ છે કે,યુક્રેન પોતાની સેનાને હથિયાર મુકી દેવા માટે આદેશ આપ્યો છે પણ એવુ નથી.આ આપણી જમીન છે અને આપણો દેશ છે.આપણા બાળકો અને આપણા દેશની કોઈ પણ ભોગે રક્ષા કરીશું.

તેમણે આગળ કહ્યુ હતુ કે,આપણે મજબૂતથી ટકી રહેવાનુ છે.આ સમય જ દેશનુ ભવિષ્ય નિર્ધારિત કરી રહ્યો છે.

આ પહેલા અમેરિકાએ પણ રાષ્ટ્રપતિ જેલેન્સ્કીને યુક્રેનમાંથી બહાર કાઢવા માટે વિમાન મોકલવાની ઓફર કરી હતી.જોકે રાષ્ટ્રપતિએ આ ઓફર નકારી કાઢીને કહ્યુ હતુ કે,અમને લિફ્ટની જરુર નથી પણ હથિયારો અને દારુગોળાની જરુર છે.

દુનિયાની સૌથી સેકસી ડોકટરઃ જેની પાસે સારવાર કરાવા માટે લાખો લોકો થઈ રહ્યા છે બિમાર
દેશમાં પાછું આવશે લોકડાઉન ? મોદીએ ગૃહ મંત્રાલયને કર્યો આ આદેશ, ગાઈડલાઈનમાં પણ સુધારો થશે
નવરાત્રીના છઠ્ઠા દિવસે આ મૂહુર્તમાં કરો માતા કાત્યાયનીની પૂજા
ગુજરાતમાં રૂપાણી સરકારે દિવાળી પછી સ્કૂલો ખોલવા મુદ્દે લીધો મોટો નિર્ણય, જાણો શું કરી જાહેરાત ?
અરબ સાગરમાં ઉભુ થયેલું વાવાઝોડું સુરત સાથે અથડાય તેવી શક્યતા
Share This Article
Facebook Email Print
Previous Article યુક્રેનમાં ફસાયેલા 219 ભારતીયોને લઈને પહેલુ વિમાન રોમાનિયાથી રવાના, સાંજે મુંબઈ પહોંચશે
Next Article હવે કીવમાં રહેણાંક ઈમારતોને ટાર્ગેટ કરી રહ્યું છે રશિયા, ચારે તરફ તબાહી અને બરબાદી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up