By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: યુક્રેને ભારતના નાગરિકોને બળજબરીપૂર્વક ખારકીવ અને સુમીમાં રાખ્યા છે, યુએનમાં રશિયાનો ફરી આક્ષેપ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > યુક્રેને ભારતના નાગરિકોને બળજબરીપૂર્વક ખારકીવ અને સુમીમાં રાખ્યા છે, યુએનમાં રશિયાનો ફરી આક્ષેપ
GeneralInternational

યુક્રેને ભારતના નાગરિકોને બળજબરીપૂર્વક ખારકીવ અને સુમીમાં રાખ્યા છે, યુએનમાં રશિયાનો ફરી આક્ષેપ

HM News
Last updated: 05/03/2022 10:06 AM
HM News
3 years ago
Share
SHARE

મોસ્કો, તા. 5. માર્ચ. 2022 શનિવાર : યુનાઈટે નેશન્સ દ્વારા બોલાવાયેલી ઈમરજન્સી મિટિંગમાં રશિયાએ ફરી આક્ષેપ કર્યો છે કે,રશિયાની સેના યુક્રેનમાં ફસાયેલા વિદેશી નાગરિકોને બહાર કાઢવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે.

રશિયાના યુએનના સ્થાયી પ્રતિનિધિ વાસિલિ નેંબેજિયાએ કહ્યુ હતુ કે,યુક્રેનના રાષ્ટ્રવાદી લોકોએ 3700 કરતા વધારે ભારતીય નાગરિકોને પૂર્વ યુક્રેનના ખારકીવ તેમજ સુમી શહેરોમાં બળજબરીથી રાખ્યા છે.

રશિયાએ કહ્યુ હતુ કે,ભારતીય વિદ્યાર્થીઓ સહિત વિદેશી નાગરિકોને યુક્રેનમાં બળજબરીથી રહેવા મજબૂર કરાઈ રહ્યા છે.આ આંકડો પણ ચોંકાવનારો છે.ખારકીવમાં ભારતના 3189,ચીનના 202 અને વિયેતનામના 2700 નાગરિકો ફસાયેલા છે.આ સીવાય સુમીમાં ભારતના 576 નાગરિકો,ઘાનાના 101 નાગરિકો અને ચીનના 201 નાગરિકો ફસાયેલા છે.

રમત ગમત વિકાસ યોજના હેઠળ ૫૦૦ ગામડાઓમાં રમત-ગમત મેદાનો વિકસિત કરાશે
એક માસુમની જીંદગી બચાવવા અધધધ 22 કરોડ રૂપિયાનું ઈન્જેકશન લાગશે!
હૈદરાબાદમાં રેવ પાર્ટીમાં દરોડા : કલાકાર-નેતાઓના સંતાનો ઝડપાયા
ચોર્યાસી બેઠક પર ઝંખના પટેલની ટિકિટ કપાઈ, ઉમેદવાર સંદીપ દેસાઈની પ્રતિક્રિયા સામે આવી
મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને 25 હજાર રૃપિયાનો દંડ
Share This Article
Facebook Email Print
Previous Article પુતિન ઢીલા પડ્યા, યુક્રેનના બે શહેરોમાંથી લોકો નીકળી શકે તે માટે સીઝફાયરની જાહેરાત
Next Article BrahMos મિસાઈલના એડવાન્સ વર્ઝનનું સફળ પરીક્ષણ, લક્ષ્ય પર કર્યું હિટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up