By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: યુક્રેન યુદ્ધ: ભારત કેટલીક મહત્વની ચીજો આયાત કરે છે, જાણો કઈ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > યુક્રેન યુદ્ધ: ભારત કેટલીક મહત્વની ચીજો આયાત કરે છે, જાણો કઈ
GeneralInternational

યુક્રેન યુદ્ધ: ભારત કેટલીક મહત્વની ચીજો આયાત કરે છે, જાણો કઈ

HM News
Last updated: 24/02/2022 10:08 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા. 24 ફેબ્રુઆરી, 2022, ગુરૂવાર : રશિયા અને યુક્રેન વચ્ચે હવે પૂર્ણ ક્ષમતાનું યુદ્ધ ફાટી નીકળ્યું છે.આ યુદ્ધના કારણે યુક્રેનની સરહદો ઉપર તેની નિકાસ અને ત્યાંથી ચીજોની આયાત ઉપર ફટકો પડે તેવી શક્યતા છે.આશા રાખીએ એ યુદ્ધ જલ્દી પૂર્ણ થઇ જાય પણ જો તે લાંબો સમય ચાલશે તો ભારત માટે કેટલીક આવશ્યક ચીજોની આયત અટકી પડશે.આ આયાતમાં ખાધતેલ, દવામાં બનાવવામાં વપરાતી પશુઓની ચામડી, રસાયણિક ખાતર જેવી ચીજોનો સમાવેશ થાય છે.ભારતની કુલ આયાતમાં યુક્રેનનો હિસ્સો ૦.૫૬ ટકા જેટલો છે એટલે ભારત માટે આમ મોટીચિંતા નથી પણ ભારતની કુલ આયાતમાં કેટલીક ચીજોમાં યુક્રેનનો હિસ્સો બહુ મોટો છે એટલે તેમાં ક્ષણિક રીતે મોટો ફટકો પડે તેવી શક્યતા છે.

યુક્રેનથી આયાત થતી કેટલીક ટોચની ચીજો રૂ.કરોડ

ચીજનું નામ

૨૦૨૦-૨૧

૨૧-૨૧ (એપ્રિલથી ડિસેમ્બર નવ મહિના)

ખાધતેલમાં વપરાતી ફેટ

૧૧૯૧૬

૧૦૧૯૩

રસાયણિક ખાત્ર

૨૦૬૭

૧૯૭૬

રસાયણો

૪૯૫

૧૩૨૫

પ્લાસ્ટિકની બનાવટો

૨૧૯

૭૫

લાકડાની ચીજો

૧૮૫

૨૦૭

સ્ટીલ

૧૭૯

૪૫

ન્યુક્લીઅર રીએક્ટરના પાર્ટ

૧૭૭

૧૭૪

ખનીજ

૧૧૧

૨૫

મેડીકલ કે સર્જીકલ સાધનો

૭૭

૧૩

પશુઆહાર માટે ખોળ

૬૯

૬૧

ઇલેક્ટ્રિક મશીનરી

૬૩

૨૨

સ્ટીલની બનાવટો

૫૭

૪૭

ઓર્ગેનિક કેમિકલ્સ

૪૫

૨૨

ચકચારી ગ્રીષ્મા હત્યા કેસમાં આરોપી ફેનિલ તમામ ગુનામાં દોષિત, સજાનો ચૂકાદો આવતીકાલે
થપ્પડ પડવા-છતાં મેક્રોન લોકોને મળવાનું ચાલુ રાખશે
ખાલિસ્તાની ભાગલાવાદી ગુરુપતવંત સિંહ ઉર્ફે પન્નૂએ ઔકયું ઝેર : G20 સંમેલનને ખોરવવા મુસ્લિમોને ઉશ્કેર્યા
TV સ્ટાર કાસ્ટ કરણ પટેલે ઉડાડી કંગનાની મજાક, નારાજ રંગોલીએ કીધુ કે અભિનેતા ધરતીનો બોજ
કોરોનાના કારણે ગુજરાત હાઇકોર્ટની કામગીરી 3 દિવસ બંધ રહેશે
Share This Article
Facebook Email Print
Previous Article રશિયાની રાક્ષસી મિલટરી તાકાત સામે વામણું યુક્રેન, જાણો બંને દેશોની સૈન્ય ક્ષમતાને
Next Article જંગ પાછળનુ કારણઃ યુક્રેનની યુરોપિયન યુનિયન અને નાટો દેશો સાથેની નિકટતા રશિયાને પસંદ નહોતી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up