By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: યુપીમાં બાબાનું બુલડોઝર ફરી વળ્યું : સપાના બન્ને ગઢ ધ્વસ્ત
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > યુપીમાં બાબાનું બુલડોઝર ફરી વળ્યું : સપાના બન્ને ગઢ ધ્વસ્ત
GeneralNational

યુપીમાં બાબાનું બુલડોઝર ફરી વળ્યું : સપાના બન્ને ગઢ ધ્વસ્ત

HM News
Last updated: 27/06/2022 7:03 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી : લોકસભા અને વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં યુપી અને ત્રિપુરામાં ભાજપને ભવ્ય સફળતા મળી છે.યુપીમાં ભાજપે હાઇપ્રોફાઇલ રામપુર અને આઝમગઢ એમ બંને લોકસભા બેઠકો સમાજવાદી પાર્ટી પાસેથી આંચકી લીધી છે.બીજી તરફ ત્રિપુરામાં વિધાનસભાની ચારમાંથી ત્રણ બેઠકો પર ભાજપનો વિજય થયો છે,જેમાં ત્રિપુરાના મુખ્યપ્રધાન માણિક સાહાનો સમાવેશ થાય છે.પાંચ રાજ્યો અને દિલ્હીમાં લોકસભાની કુલ 3 અને વિધાનસભાની કુલ સાત બેઠકો પર 23 જૂને પેટાચૂંટણી થઈ હતી,જેનું રવિવારે પરિણામ આવ્યું હતું.તાજેતરની વિધાનસભાની ચૂંટણી ભવ્ય વિજય મેળવનારી આમ આદમી પાર્ટીને પંજાબમાં ફટકો પડ્યો હતો.મુખ્યપ્રધાન ભગવંત માને ખાલી કરેલી સંગરુરની લોકસભા બેઠક પર આપના ઉમેદવારનો પરાજય થયો હતો.આ બેઠક શિરોમણી અકાલી દળ (અમૃતસર)એ જીતી હતી.

જોકે દિલ્હીમાં વિધાનસભાની રાજિન્દ્ર નગર બેઠક આપે જાળવી રાખી હતી.રાજ્યસભામાં ચૂંટાયા બાદ પાર્ટીના નેતા રાઘવ ચઢાએ આ બેઠક ખાલી કરી હતી.આ બેઠક પર આપના દુર્ગેશ પાઠકે ભાજપના ઉમેદવાર રાજેશ ભાટિયાને આશરે 11,000 મતથી પરાજય આપ્યો હતો.ઝારખંડ અને ત્રિપુરામાં કોંગ્રેસને વિધાનસભાની એક-એક બેઠક મળી હતી.ત્રિપુરામાં વિધાનસભાની તાજેતરની ચૂંટણીમાં એકપણ બેઠક જીતી ન શકેલી કોંગ્રેસ પેટાચૂંટણીમાં ખાતુ ખોલાવી શકી છે.આંધ્રપ્રદેશમાં આત્માકુરુ વિધાનસભા બેઠક પર સત્તાવારી વાએસઆર કોંગ્રેસનો વિજય થયો હતો.

યુપીમાં વિપક્ષ સમાજવાદી પાર્ટીને મોટો ફટકો પડ્યો હતો.સપાનો તેનો ગઢ ગણાતી આઝામગઢ અને રામપુર લોકસભા બેઠક પર પરાજય થયો હતો.આ બેઠકો સપાના વડા અખિલેશ યાદવ અને પાર્ટીના કદાવર મુસ્લિમ નેતા આઝામ ખાને ખાલી કરી હતી.યુપીમાં ભાજપને વિજયને ઐતિહાસિક ગણાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આ રિઝલ્ટ કેન્દ્ર અને ઉત્તરપ્રદેશમાં ડબલ એન્જિન સરકારો માટે વ્યાપક સ્વીકાર અને સમર્થનનું પ્રતિક છે.

રામપુર લોકસભા બેઠક પર ભાજપના ઘનશ્યામ લોધીનો સપાના ઉમેદવાર સામે આશરે 42,000ની જંગી સરસાઇથી વિજય થયો હતો.તેમણે આઝામ ખાનના ખાસ ગણાતા મહંમદ અસીમ રાજાને હરાવ્યા હતા.આઝમગઢમાં ભાજપના ઉમેદવાર દિનેશ લાલ યાદવ‘નિરહુઆ’નો 8,679 વોટથી વિજય થયો હતો અને ત્રણ વખતના સાંસદ તથા અખિલેશ યાદવના પિતરાઇ ભાઈ ધર્મેન્દ્ર યાદવનો પરાજય થયો હતો.યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે લોકોએ સંદેશ આપ્યો છે કે તેઓ કોમી તંગદિલી ભડકાવતી વંશવાદી અને જ્ઞાતિવાદી પાર્ટીઓને સ્વીકારવા તૈયાર નથી.બંને બેઠકો પર નાલેશીજનક સ્થિતિમાં મૂકાયેલા સપાના વડાએ ભાજપ પર પ્રહાર કરીને લોકશાહીની હત્યાનો આરોપ લગાવ્યો હતો.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મહારાષ્ટ્રમાં સત્તાની લડાઈ જલદ બની, બળવાખોરોને કેન્દ્રની વાય પ્લસ સિક્યોરિટી
Next Article G-7 દેશ રશિયાથી સોનાની આયાત બંધ કરશે: જો બાઇડેન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up