By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: યુપી બિહાર તરફ ‘ગુજરાત’, માત્ર 50 હજારમાં કરવામાં આવી હત્યા !
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > યુપી બિહાર તરફ ‘ગુજરાત’, માત્ર 50 હજારમાં કરવામાં આવી હત્યા !
AhmedabadGeneral

યુપી બિહાર તરફ ‘ગુજરાત’, માત્ર 50 હજારમાં કરવામાં આવી હત્યા !

HM News
Last updated: 03/01/2023 5:52 AM
HM News
3 years ago
Share
SHARE

અમદાવાદ શહેરના ચાણક્યપુરી રેલવે ફાટક પાસેથી મળી આવેલ યુવકના મૃતદેહમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.યુવકની હત્યા થઇ હોવાનું સામે આવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓની પુછપરછ કરતા ગુનાનો ભેદ ઉકેલાયો હતો અને આ હત્યારાઓએ માત્ર 50,000 જેટલી રકમ માટે આ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

આ અંગે માહિતી અનુસાર,પ્રેમ સંબંધનો ખર કાઢવા માટે આ નરાધમોએ માત્ર 50 હજાર રૂપિયામાં આ યુવકની હત્યાનીઓ સોપારી લીધી હતી.સૌપ્રથમ જયારે લાશ મળી ત્યારે તો પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસની શરૂઆત કરી હતી.પરંતુ જયારે ઘટના સ્થળે વધુ તપાસ કરતા જ્યાં મૃતદેહ મળી આવ્યો હતો ત્યાંથી લોહીના નિશાન અને યુવકનું જેકેટ મળી આવતા યુવકના પરિવારજનોએ આ અકસ્માત નહિ પણ હત્યા હોવાની આશંકા વ્યક્ત કરી હતી.

જ્યારે વધુ તપાસ કરવામાં આવી ત્યારે પોલીસને પણ એક સીસીટીવી ફૂટેજ મળી આવી જેમાં ત્રણ યુવકો મૃતક રાજેન્દ્ર નવલને ચાણક્યપુરીથી ફેશન કિંગ નામક દુકાન પાસે માર મારી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.આ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે વિજય ભરવાડ, અનમોલ યાદવ અને પ્રવીણ પુરબીયા નામના આરોપીઓની ધરપકડ કરી છે.પોલીસે આ ત્રણે આરોપીઓની વધુ પૂછપરછ કરતા સામે આવ્યું કે પ્રેમ સંબંધમાં આ ત્રણેય આરોપીઓને મૃતક રાજેન્દ્ર નવલને માર મારવાની 50,000 રૂપિયામાં સોપારી આપવામાં અઆવી હતી.આરોપીઓએ રાજેન્દ્રને ચાણક્યપુરી ખાતે માર માર્યો હતો,બાદમાં તેઓ તેને સાયન્સ સીટીથી હેબતપુર તરફ જતા બ્રીજ પાસે લઇ ગયા હતા.ત્યાં તેને વધુ માર મારતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા આ આરોપીઓ મૃતદેહ રેલવે ટ્રેક પર ફેંકીને ફરાર થઇ ગયા હતા.

ગુજરાતમાં જે રીતે એક પછી એક હત્યાઓ થઇ રહી છે તે જોતા એવું લાગી રહ્યું છે ગુજરાતમાં ગુના કરતા આવા નરાધમોને પોલીસ કે પ્રશાસનનો કોઈ પણ ડર રહ્યો ના હોય તેવું લાગી રહ્યું છે.સુરક્ષા સેતુ સોસાયટીની વાતો કરતી ગુજરત પોલીસ માત્ર મુકપ્રેક્ષક બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article 31જાન્યુઆરીથી શરૂ થઈ શકે છે સંસદનું બજેટ સત્ર, 1 ફેબ્રુઆરીએ બજેટ કરાશે રજૂ
Next Article પુણેની યરવડા જેલમાં બંધ 3 કેદીઓના હોસ્પિટલમાં મોત, પરિવારજનોની તપાસની માંગ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up