By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: યુપી સરકારની શરતો સાથે ૧૧ પ્રકારના ઉદ્યોગોને શરૂ કરવાની પરવાનગી અપાઈ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > યુપી સરકારની શરતો સાથે ૧૧ પ્રકારના ઉદ્યોગોને શરૂ કરવાની પરવાનગી અપાઈ
GeneralNational

યુપી સરકારની શરતો સાથે ૧૧ પ્રકારના ઉદ્યોગોને શરૂ કરવાની પરવાનગી અપાઈ

HM News
Last updated: 18/04/2020 11:40 AM
HM News
5 years ago
Share
SHARE

કોરોના સંકટ વચ્ચે ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે એક મોટું પગલું ભર્યું છે.યુપી સરકારે આવશ્યક સેવાઓમાં આવતા ૧૧ પ્રકારના ઉદ્યોગોને સશર્ત ચલાવવાની અનુમતિ આપી દીધી છે.હાલ સતર્ક પ્રક્રિયા ઉદ્યોગોના સંચાલનની અનુમતિ આપી દેવામાં આવી છે.

સ્ટીલ રિફાઈનરી, સિમેન્ટ, રસાયણ, વસ્ત્ર ઉદ્યોગ, ફાઉન્ડરીઝ, પેપર, ટાયર, ખાંડની મિલો ચલાવવાની અનુમતિ આપી દેવામાં આવી છે.સાથે જ કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

પ્રથમ ચરણમાં મોટાભાગે ૫૦ ટકા શ્રમિકોની સાથે યુનિટ ચલાવવાની અનુમતિ આપવામાં આવશે.આ સમયે પ્રશાસનિક કાર્યાલયો પણ ખોલવાની અનુમતિ નહીં હોય.આ સિવાય હોટસ્પોટ વિસ્તારમાં યુનિટ ચલાવવા પર પ્રતિબંધ હશે.ઓદ્યોગિક પરિસરની નવી ગાઇડલાઇન પ્રમાણે સૅનિટાઇઝેશન કરાવવામાં આવે અને શ્રમિકોની સંખ્યાના હિસાબે થર્મલ સ્કેનરની વ્યવસ્થા કરવામાં આવે.યુનિટમાં સૅનિટાઇઝર, માસ્ક અને પાણીની વ્યવસ્થાનો પણ નિર્દેશ કરી દેવામાં આવ્યો છે.

ભાજપનો ઝંડો ફરકાવવાની છૂટ પણ કોંગ્રેસે ત્રિરંગો લહેરાવ્યો તો કાર્યકરોની અટકાયત !!
કડોદરા :મહિલા નગરસેવિકાના ભાઈને કડોદરામાં કોરોનાનો પોઝિટિવ કેશ હોવાની ટીલિફોનિક ચર્ચા કરવાનું ભાડે પડ્યું
જંગલેશ્વરમાં ઘરે-ઘરે જઈ ૨૫ હજાર લોકોનો સર્વે – ૧૦૦ આરોગ્ય કર્મચારીઓની કવાયત
માંડવી વનવિભાગ દ્વારા વન્ય સંપતિ રક્ષણ માટે વધુ એક ચોકીનું નિર્માણ
એન્જિનિયરિંગ મેગા બ્લોકને કારણે ભરૂચ-સુરત વચ્ચે દોડતી પેસેન્જર સ્પેશિયલ ટ્રેન રદ રહેશે
Share This Article
Facebook Email Print
Previous Article નેશનલ હાઈવે પર 20 એપ્રિલથી ફરી ટોલ ટેક્સ લેવાશે, વિરોધ શરુ
Next Article કેન્દ્રે ઈ-કોમર્સને છૂટ આપીને રિટેલ વેપારીઓ સાથે અન્યાય કર્યોઃ અજય માકન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up